________________
૬૦.
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ સંભવે છે. અતિ નીકટના ભૂભાગમાં ન ઉભા રહે. ત્યાં પૂર્વે આવેલા ભિક્ષને અપતિ થાય. બીજા ગૃહસ્થોના દૃષ્ટિપથમાં ન ઉભા રહે. પણ એકાંત પ્રદેશમાં જ્યાં ગૃહસ્થ ન જાણે કે આ ભિક્ષુના નિષ્ક્રમણની પ્રતીક્ષા કરે છે. પૂર્વે પ્રવેશેલ ઉપર દ્વેષ રહિત રહે અને ભોજન નિમિત્તે તેમને ઉલ્લંઘીને ન જાય. તેમાં પણ તેને અપ્રીતિ, અપવાદ આદિ સંભવે છે. અહીં ખિત કાળથી ભોજન કરે, પણ ફરી ભિક્ષાટનનું વિધાન ગ્લાનાદિ નિમિત્તે અથવા પોતાને સુધા વેદનીય સહન ન થવાથી ફરી ભ્રમણ પણ દોષને માટે ન થાય, જે જણાવે છે. - ફરી તેમાંની જ વિધિ કહે છે -
• સૂત્ર - ૩૪.
સંયમી મુનિ વાસુક અને પસ્કૃત સાહાર છે, પરંતુ ઘણાં ઉફ નીચ સ્થાનેથી લાવેલ કે અતિ નજીક કે સતિ દરણી દેવાતો હાર ન લે.
• વિવેચન - ૩૪.
સૂત્રાર્થ કહ્યો છે. વિશેષ વૃત્તિ આ છે - અતિ ઉચો, એટલે પ્રસાદની ઉપરની ભૂમિકાથી. અતિ નીચે ભોંયરામાંથી, કેમકે ત્યાં ઉલ્લોપ, નિક્ષેપ કે નિરીક્ષણ અસંભવ છે, દેનારને પણ અપાય સંભવે છે. અથવા ઉંચા - દ્રવ્યથી ઉંચે સ્થાને રહીને, ભાવથી - દૈન્યતા પૂર્ણ. બહુ દૂર કે બહુ નીકટના સ્થાનમાં જુગુપ્સા, આશંકા, એષણા અશુદ્ધિ માટે ગૃહસ્થ દોષો સંભવે છે. -xx- પારા - પોતાના કે બીજાના માટે ગૃહસ્થ કરેલ. fs - આહાર.
આ બે સૂત્રથી ગવેષણા, ગ્રહઔષણા કહી. હવે ગ્રાસેષણા કહે છે - • સુત્ર - ૩૫
સંયમી મુનિ પ્રાણી અને બીજેપી સહિત ઉપરથી ઢાર્કિક અને સંસ્કૃત મકાનમાં, પોતાના સહલમાં સાર્થ, ભોજનને જમીન ઉપર ન પડવા દેતો સતનાક સાહાર કરે.
• વિવેચન - ૫
સૂત્રાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે . અા શબ્દ અભાવવાચી છે, mણ - પ્રાણી. જેમાં પ્રાણ વિધમાન નથી તે અલાપ્રાણ, આગંતુક જંતુ રહિત. શાલ્યાદિ બીજ સહિત તે અલ્પબીજ. અહીં પ્રાણ માં બીજાદિ એકેન્દ્રિયો સંભવે છે. તેના ઉપરી તાવરણથી ચુક્ત. સંવૃત્ત • બંને પડખેથી ભીંત આદિ વર્ડઢાંકેલ, અટવીમાં કુકંગાદિથી ઢંકાયેલ. અન્યથા દીન આદિ યાચનામાં દાન કે અદાનમાં પુન્યબંધકે પ્રસ્વેષાદિ સંભવે છે. અથવા સંવૃત્ત એટલે બધાં આશ્રવથી વિરમણ. બીજા સાથે - એકલો નહીં. જેથી રસલપટતાદિ ન સંભવે. x-x-x- સરસ, વિરસ આદિ આહારમાં રાગ કે દ્વેષ રહિત પણે. સમ્યફ ચહ્ના કરે તે સંયત. ૪ હવે વાયતના કહે છે -
• સૂત્ર - ૩૬
આહાર સુથત છે, સુપ% છે, સુમિ છે, સુલત છે, મડ છે, સુનિહિત છે, સુલષ્ટ છે, ઈત્યાદિ સાવધ વચનને મુનિ વજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org