________________
૫૯
હોય અથવા સ્પંદનનો અભાવ હોય. કૌજુય જેને હાથ, પગ, ભ્રમાદિ ચેષ્ટારૂપ અલ્પ હોય તે આના વડે ઔપચારિક વિનય બીજા પ્રકારે કશે.
હવે એષણા સમિતિ કહે છે - • સુત્ર - ૩૧
ભિક સમયે જ બિછાને માટે નીકળે અને સમય જ પાછા ફરે. મકાને કોઈ કાર્યન રે. બધાં કાર્ય સ્વ - અકાળે જ રે..
• વિવેચન - ૧
ભિન્ન કાળે જ નીકળે, અકાળે નીકળવામાં આત્મફલામનાદિ દોષ સંભવે છે. કાળે જ ભિક્ષા અનાદિથી પાછા ફરે છે. અર્થાત્ અલાભમાં પણ સમયને અનુસ્મરે. મને થોડું મળ્યું કે ન મળ્યું તો પણ લાભાર્થી અટન કરતો ન રહે. ક્યારે ? અકાળે. તે ક્રિયાના અસમયે અહીં પડીલેહણાદિ ક્રિયામાં પણ કાલોચિતતા જાણવી. અન્યથા ખેતીની માફક તેના ફળનો અસંભવ છે. આના વડે કાળનિષ્ઠમણાદિ હેતુ કહો. નીકળીને શું કરે?
• • ૧ર
બિહાથે ગયેલ ભિક્ષુ ભોજના એઠા થયેલા લોકોની પંક્તિમાં ન ઉભા રહે. મયદાનરૂપ એષણા કરીને ગૃહસ્થ દત્ત આહાર સ્વીકારે અને પરોક્ત જો પરિમિત ભોજન રે. - વિવેચન • ૩૨
પરિપાટી - ગૃહપંક્તિ, આ પંક્તિમાં રહેલા ભિક્ષાર્થે એન્ન થયેલા હોય, ત્યાં ઉભા ન રહે, જેથી દાયકદોષનો પ્રસંગ ન આવે. અથવા ભોજન માટે બેઠેલા પુરુષાદિ સંબંધી પંક્તિમાં ન ઉભો રહે. જેથી અપ્રીતિ, અદષ્ટ કલ્યાણના આદિ દોષ સંભવે છે. પણ ભિક્ષ ગૃહસ્થ દ્વારા અપાતા, તેમાં રહેલાં દોષોના અન્વેષણ રૂપ એષણા સમિતિને સેવે. આના વડે ગ્રહણષણા કહી. કેવી દૉષણા આચરે પ્રધાનરૂપ. અથવા પૂર્વના મુનિએ આચરેલ. ઇત્યાદિ -x-x- થી ગવેષણા વિધિ કહી. ગ્રામૈષણા વિધિ કહે છે - પરિમિત ભોજનથી, જેથી સ્વાધ્યાય વિદ્યાતાદિ ઘણાં દોષ ન થાય. કાલ -- નમસ્કારથી પારીને, જિન સંતવ કરીને, સઝાય પ્રસ્થાપીને ક્ષણવાર મુનિ વિશ્રામ કરે. ઇત્યાદિ આગમોક્ત વિધિથી ભોજન કરે. જ્યાં અન્ય ભિક્ષ સંભવતા નથી, તેની વિધિ કહી, જ્યાં પૂર્વે આવેલા ભિક્ષુ સંભવે છે, તેની વિધિ કહે છે.
• સબ - ૩૩
જો પહેલાથી જ ભિલ ગૃહસ્થના દ્વારે ઉભા હોય તો તેમનાથી અતિ દૂર કે અતિ નીક્ટ ન રહે. દેનાર ગૃહસ્થની દષ્ટિ સામે ન ઉભા રહે. પણ એકાંતમાં એકલા ઉભા રહે, ભિાને ઉGણીને ભોજન લેસ ન જાય.
• વિવેચન - ૩૩ ઘણો દૂર ઉભા ન રહે, ત્યાં જવા-આવવાનો પ્રસંગ અને એષણાની અશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org