________________
ઉત્તરાધ્યયન મલસૂબ-સટીક અનુવાદ/૧ છે? તે વિષયમાં કહે છે.
• સુત્ર - ૨૮
કઠોર કે કોમળ અનુરાસન, કુષ્કતાનું નિવાસ્ક થાય છે, બુદ્ધિમાન શિષ્ય તેને હિતકર માને છે, જાસાહુને માટે તે તેનું કારણ બને છે.
• વિવેચન : ૨૮
અનુશાસન - પૂર્વે કહેલ છે. ઉચ્ચ - મૃદુ કે કઠોર રૂપ ભાષણાદિ, અથવા સમીપ રહેવું છે. ગુરુ સંથારામાં, બેઠેલા કે વિશ્રામણાદિ કરતા હોય ત્યારે સમીપ રહેવું કુલિત કરતા શિષ્યને પ્રેરણા કરે કે- તેં કેમ આવું આચરણ કર્યું ? ઇત્યાદિ રૂપ. હિત - આલોક, પરસ્લોકમાં ઉપકારી આ અનુશાસન છે, તેમ તે બુદ્ધિવાન માને. પણ અસાધુ - જેનામાંથી ભાવ સાધુત ચાલી ગયેલ છે, તેવાને દ્વેષ ઉત્પાદક થાય છે. આના વડે સાધુને ગુરુના વચનની સ્થાપના અને અન્યથાત્વનો સંભવ કહ્યો.
આ જ અર્થને વિશેષ વ્યક્ત કરતા કહે છે - • સૂત્ર • ૨૯
ભયરહિત, મેધાની, પ્રબુદ્ધ શિષ્ય ગુરના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે. પણ તે જ ક્ષમા માને વિત્ત વિશુદ્ધિકર કાનુશાસન મન માટે તેમને નિમિત્ત થઈ જાય છે.
• વિવેચન : ૨૯
હિત - પથ્ય, વિનય - સાત ભયરહિત, બુદ્ધ- તત્ત્વના જ્ઞાતા એવું માને છે કે ગુરવિહિત અનુશાસન કર્કશ હોય તો પણ હિતકર માને. મૂઢ- અજ્ઞાનને હેલોત્પાદક છે. ક્ષતિ - ક્ષમા. દિ- આશયવિશુદ્ધતા, અથવા ક્ષમાથી નિર્મળતાને કરનારું શું ? ગુરનું અનુશાસન, ઉપલક્ષણથી માર્દવાદિ શુદ્ધિકરત્વ લેવું. તે જ્ઞાનાદિ ગુણનું સ્થાન છે. -**- બુદ્ધએટલે “આચાર્યાદિ અર્થ પણ થાય. સર્ષ- જે સાંભળવું અસુખદ લાગે તેવું અનુશાસન. ફરી વિનય જ કહે છે -
• સૂત્ર - ૩૦.
શિષ્ય જોવા અને બેસે કે જે ગુરુના શાસનાથી નીચું હોય, જેમાંથી આવાજ નીકળતો ન હોય, હિર હોય. સાસનથી વારંવાર ન પ્રયોજન હોય તો પણ ઓછા ઉછે, હિર અને અંત બેસે, ચપળતા ન કરે.
• વિવેચન - ૩૦
આસન- વર્ષાઋતુમાં પીઠ આદિ, ઋતુબદ્ધકાળમાં પાદપુછન. તે પીઠ આદિમાં બેસે. કેવા ? દ્રવ્યથી નીચું, ભાવથી અમૂલ્યાદિ. કોનાથી ? ગુરુના આસનથી. સ્પંદિત ન થતાં, નેતરના પાટીયાની જેમ જરાપણ ચલિત નહીં તેવા. કેમકે તે શૃંગારનું અંગ છે. સમપાદ પ્રતિષ્ઠિતપણાથી નિશ્ચલ, કેમકે નહીં તો જીવ વિરાધના સંભવે છે, આવા આસન પરથી પણ અલ્પ ઉભા થવાના આચારવાળા, પ્રયોજનમાં પણ વારંવાર ન ઉભા થાય. નિમિત્ત વિના ઉભા ન થાય તેવા, એ પ્રમાણે બેસે. અલ્પ સ્પંદનવાળું For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International