________________
૧૧૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ[૩ છે. આથી ક્ષાચિક સખ્યત્વ પ્રાપ્ત કરે છે તેનાથી તે જ ભવે કે મધ્યમ અને જઘન્યથી ત્રીજે કે ચોથે ભવે ઉત્તર શ્રેણી આરોહીને કેવળજ્ઞાન પામે છે. પછી જ્ઞાન-દર્શન પ્રકાશ નિરંતર રહે છે. ક્ષાપિકત્વ પ્રદાન જ્ઞાન અને દર્શનમાં આત્માને સંયોજીને પ્રતિસમય પરઅપર ઉપયોગ રૂપતાથી આત્મસાત કરતો ભવસ્થ કેવલી રૂપે વિચરે છે.
• સૂત્ર • ૧૧૭૫ -
ભગવનું ! ચારિઅ સંપન્નતાથી જીવને શું કામ થાય છે? ચારિત્ર સંપન્નતાથી રૌલેશીભાવને પામે છે. રૌલીશી પ્રતિપન્ન અણગાર ચાર કેવલિ કમfશોનો ક્ષય કરે છે. પછી સિદ, બ્રહ્ન, મુક્ત, પરિનિવણતા પામી સર્વ દુઃખોનો અંત કરે છે.
• વિવેચન - ૧૧૫ -
ચાગ્નિ સંપન્નતાથી રોલેશી ભાવને પામે. શૈલેશી - શેલ એટલે પર્વત, તેના સ્વામી તે શૈલેશ - મેરુ. તેની માફક. મુનિ નિરુદ્ધ ચોગથી અત્યંત સ્વૈચથી તે જ અવસ્થા તે શૈલેશી. અથવા અરીલેશનું ગૌલેશી થવું તે રીલેશીભાવ - ૪ ૪• x- તેને પામે છે. શૈલેશી પ્રતિપન્ન તે અંતર્મુહૂર્ત રહે છે. પછી શેષ કમોં ખપાવીને યાવત મોક્ષે જાય છે.
• સૂત્ર - ૧૧૭૬ -
ભગતના શ્રોએન્દ્રિયના નિગ્રહી જીવને શું પ્રાપ્ત થાય છે તેનાથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દોમાં થનારા રાગ અને દ્વેષનો નિગ્રહ કરે છે. પછી શબ્દ નિમિત્તક કર્માનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કમની નિજેચ કરે છે.
• વિવેચન - ૧૧૭૬ -
યાત્રિ ઇંદ્રિયના નિગ્રહથી જ પામે છે, તેથી પ્રત્યેક ઇંદ્રિયનો નિગ્રહ કરે છે. તેમાં શ્રોબેન્દ્રિય નિગ્રહ - સ્વ વિષયમાં અભિમુખ દોડતી ઇંદ્રિયનું નિયમન કરવાથી અભિમત કે અનભિમત શબ્દોમાં અનુક્રમે રાગ અને દ્વેષનો નિગ્રહ થાય છે. તથા તે નિમિત્તે બાંધેલા પૂર્વ બદ્ધ કમોંની નિર્જરા શ્રોબેન્દ્રિયના નિગ્રહથી શુભ અધ્યવસાયમાં પ્રવૃતતાથી થાય છે.
• સૂત્ર - ૧૧૭૭ થી ૧૧૮૦ -
ભગવાન ! ચ દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? શુ ઇંદ્રિયના નિગ્રહથી જીવ મનોઝ - અમનોજ્ઞ રૂપોમાં થનારા રાગ • દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક, કમને બાંધતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્ભર કરે છે.
ભગવાન ! ધાણ ઇંદ્રિયના નિગ્રહથી જીવને શું કામ થાય છે? જાણ ત્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ iધોમાં થનારા રાગ • દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગલ - નિમિતક કમનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org