________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કહેવાયેલ છે. • - • ૪ - ૪ - ૪ - આના વડે જ્ઞાનના દ્રવ્યાદિ વિષયત્વને કહ્યું. તેમાં દ્રવ્યાદિના લક્ષણો કયા છે? તે કહે છે -
• સૂત્ર - ૧૭૮૧ -
દ્રવ્ય, ગુણોનો આશ્રય છે, જે પ્રત્યેક દ્રવ્યના આશ્રિત રહે છે, તે ગુણ હોય છે, પર્યાયોનું લક્ષણ દ્રવ્ય અને ગુણોનું આશ્રિતત્વ છે.
• વિવેચન ૧૦૮૧ -
કહેવાનાર ગુણોનો આશ્રય - આધાર જ્યાં તે રહે છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને રહે છે કે નાશ પામે છે, તે દ્રવ્ય, નાવડે “રૂપાદિ જ વસ્તુ છે, તેનાથી વ્યતિરિક્ત બીજું કંઈ નથી” એ તથાગતતા મતનું કંડન કરેલ છે. - X- x- એક દ્રવ્યમાં સ્વ આધારભૂત સ્થિત તે એકદ્રવ્યાશ્રિત. તે કોણ છે? ગુણ - રૂપ આદિ. - x x x xજેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, પર્યવ - કહેવાનાર રૂપ છે, તે દ્રવ્ય અને ગુણના આશ્રિત છે. - x x- - - - સૂત્રમાં “દ્રવ્ય ગુણોનો આશ્રય છે” એ પ્રમાણે દ્રવ્ય લક્ષણ છે. આવા લક્ષણવાળું દ્રવ્ય એક જ છે, કે તેના ભેદો પણ છે?
તે વાતને કહે છે• સૂત્ર - ૧૦૮ -
ધર્મ, અધમ, આકાશ, ફળ, યુગલ અને જીવ આ છ દ્રવ્ય રૂપ લોક વરદશી જિનેશ્વરોએ કહેલ છે.
• વિવેચન - ૧૦૮૨ -
ધર્મ - ધર્માસ્તિકાય, અધર્મ - અધમસ્તિકાય, આકાશ -- આકાશાસ્તિકાય, કાલ - અદ્ધા સમય રૂપ, પુગલ - પુદ્ગલાસ્તિકાય, જીવ - જીવાસ્તિકાય, આ દ્રવ્યો છે. પ્રસંગથી લોકસ્વરૂપ પણ કહેલ છે. સામાન્યથી લોકનું આ પ્રમાણેનું સ્વરૂપ છે. શો અર્થ છે? અનંતરોક્ત છ દ્રવ્યરૂપ લોક છે. કહ્યું છે કે - દ્રવ્યો સહિત તે લોક છે, તેનાથી વિપરીત તે આલોક છે.
ધમદિના આ જ ભેદો છે કે બીજા પણ છે? તે કહે છે - ૦ સુઝ - ૧૦૮૩ -
ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. કાળ, પદગલ અને જીવ એ ત્રણે દ્રવ્ય અનંત અનંત છે.
• વિવેચન - ૧0૮૩ -
ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય તે સંખ્યામાં એક-એક જ છે એ પ્રમાણે તીર્થકરે કહેલ છે, તો શું “કાળ' આદિ દ્રવ્ય પણ એ પ્રમાણે જ છે? તે અનંત સુખાક છે, કેમકે તેના સ્વગત ભેદો અનંત છે. કાળ, પુગલ અને જીવો અનંત છે. કાળની અનંતતા અતીત અને અનાગતની અપેક્ષાથી છે.
આના પરસ્પર નિબંધન લક્ષણ ભેદો કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org