________________
૨૬/૧૦૨૩ થી ૧૦૪૪-૧
- ભુખ - તરસથી પીડિત ચા વડે બરાબર ન જોઈ શકે તો ઇર્ષા સમિતિ કેમ પાળી શકે? (૪) સંયમના પાલન માટે - આકુલિત ને સંચિતાહારથી તેનો વિઘાત થાય, (૫) પ્રાણ - જીવન નિમિત્તે, અવધિથી પ્રાણના અપમાણમાં હિંસા થાય. (૬) ધર્મ ચિંતાર્થે - શ્રુત ધર્મની ચિંતાને માટે, તે આકુલિત ચિત્તથી ન થાય, તે માટે આહાર - પાનની ગવેષણા કરે.
આ કારણોની ઉત્પત્તિમાં શું અવશ્ય ભોજન - પાન ગવેષણા કરે કે ન કરે? ધર્મચરણ પ્રતિ “તિમાન નિગ્રંન્ય, તપસ્વી તે ભક્તપાન ગવષાણા ન પણ કરે. તેના પણ છ કારણો આગળ કહેશે. • • -
(૧) આતંક - વર આદિ રોગમાં, (૨) ઉપસર્ગ - ક્યારેક સ્વજન આદિ દ્વારા ઉપસર્ગ થાય અથવા વિમશિિદ હેતુથી દેવાદિ ઉપસર્ગ કરે. તેના નિવારણાર્થે ભોજન ન કરે. (૩) તિતિક્ષા - સહસ્ત કરવાના હેતુભૂતપણે, કયા વિષયમાં? બ્રહ્મચર્યનુમિમાં, તે અન્ય રીતે સહન કરવું શક્ય નથી. (૪) પ્રાણિ દયા હેતુ - વષદિમાં આહાર્થે નીકળે તો અપકાયાદિની વિરાધના સંભવે છે. (૫) તપને માટે - ઉપવાસ આદિ કરવા. (૬) શરીરના વિચ્છેદને માટે - ઉચિત કાળે સંલેખના, અનશન કરવા દ્વારા ભોજન, પાનની ગવેષણા ન કરે. - x-x-.
કઈ વિધિથી કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે? પહેલા ચક્ષુઆદિલીપડિલેહણા કરે, પછી તે ઉપકરણ ગ્રહણ કરે. સામાન્યથી માત્ર પ્રત્યુપેક્ષણા ન કરે પણ તેની પ્રમાર્જના પણ કરે. ઉપકરણાદિ લઈને, અર્ધયોજનને આત્રીને ક્ષેત્રમાં અશાનાદિ ગ્રહણ કે. જે પ્રર્દેશમાં વિચરણ કરે તે વિહાર, તેમાં મુનિ વિચરણ કરે. આ પ્રમાણે વિચારીને ઉપાશ્રયે આવીને ગુરુ સન્મુખ આલોચના કરીને ભોજનાદિ કરીને જે કરે છે, તે કહે છે -
- ચોથી પરિસિમાં પ્રત્યુપેક્ષણાપૂર્વક પાત્રને બાંધીને સ્વાધ્યાય કરે, આ સ્વાધ્યાય જીવાદિના સર્વભાવનો પ્રકાશક છે. પોરિસિના ચોથા ભાગમાં વાંદીને - સ્વાધ્યાયકરણ પછી આચાયદિ પાસે કાળ પ્રતિક્રમીને પછી શય્યા - વસતિની પ્રતિલેખના કરે. પછી પ્રશ્રવણ અને ઉચ્ચારભૂમિની પ્રત્યેકની બાર-બાર સ્પંડિલ ભૂમિ રૂપ પડિલેહણા કરે, કોણ? યતિ - જે રીતે આરંભથી વિરમે અથવા જયણાવાળા થાય તે યતિ.
એ પ્રમાણે સત્તાવીશ અંડિલની પડિલેહણા પછી સૂર્યનો અસ્ત થાય છે. - - x x• આ પ્રમાણે ના સૂત્રનો અર્થ કહ્યો. આ પ્રમાણે વિશેષથી દિનકૃત્ય જણાવીને હવે તે પ્રમાણે રાત્રિ કર્તવ્ય કહે છે -
• સૂત્ર • ૧૦૪૪ર થી ૧૦ •
(૧૦૪૪/૨) ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનારી કાર્યાત્મ કરે. (૧૦૪૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈતસિક અતિયારોનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૪૬) કાયોત્સર્ગ પુરો કરીને ગુરુને વંદના કરે. થી અનુકર્મ દેવસિક અતિચારોની ઊંચના કરે. (૧૦) પ્રતિમા કરી, નિશલ્ય થઈ ગુરુને વાંદને, પછી સર્વ દુઃખોથી મુક્ત કરવાના Sols.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org