________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કાયોત્સર્ગ કરે. (૧૦૪૮) કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ કરીને કાળની પ્રતિલેખના કરે.
(૧૦૪૯) રાશિક કૃત્યમાં - પહેલાં પ્રહમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, બીજામાં નિદ્રા અને સોયામાં ફરી સ્વાદયાલ કરે. (૧૦૦) ચોથા પ્રહરે કાળનું પ્રતિલેખન કર સંવતને જગાડ્યા વિના સ્વાધ્યાય કરે.
(૧૦૧) ચોથા પ્રહરના ચોથા ભાગે ગરને વંદના કરી, કાળનું પ્રતિક્રમણ કરે, કાળનું પ્રતિલેખન કરે. (૧૦) સર્વ દુઃખોથી મુકત કરાવનાર કાયોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખ વિમોક્ષક કાર્યોત્સર્ગ કરે, (૧૦પ૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી સકિક અતિયારોનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૫૪) કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે રાકિક અતિસારોને આલોચે.
(૧૦) પ્રતિક્રમણ કરી નિશલ્સ થઈને ગુરુને વંદના કરે, ત્યારપછી બધાં દુઃખોથી મુક્ત કરાવનારો કાયોત્સર્ગ કરે. (૧૦૫૬) કાયોત્સર્ગમાં ચિંતવે કે “હું આજે કયા તપને સ્વીકારુ” કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. (૧૦૫૭) ફાસોત્સર્ગ પારી, ગુરુને વંદના કરી, ત્યાર પછી રાયોતિ તપનો સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે.
વિવેચન - ૧૦૪૪ર થી ૧૦૫ -
કાયોત્સગિિદ ૧૩ સૂબો છે. પ્રશ્રવણાદિ ભૂમિ પ્રતિલેખના પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. તે કર્મોના અપચયનો હેતુ છે. - *- ૪- ત્યાં રહીને જે કરે, તે કહે છે - ત્યાર પછી દૈવાસિક અતિચાર - અતિમને ચિંતવે - લયાવે. અનુક્રમે પ્રભાતે મુખવસ્ત્રિકાની પડિલેહણાથી ચાવતુ આ જ કાયોત્સર્ગ છે. - X - X- કયા વિષયના અતિચાર ચિંતવે?
જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયના. જેણે કાયોત્સર્ગને સમાપ્ત કરેલ છે, તે તે પ્રમાણે વાંદીને - દ્વાદશાહd વંદન વડે વાંદી, અતિચાર ચિંતન કર્યા પછી આચાર્યાદિ પાસે દૈવસિફ અતિચારોની આલોચના કરે અર્થાત ગુરુની સમક્ષ પ્રકાશે - કહે. • - - પ્રતિસ્ય અપરાધ સ્થાનો થકી નિવૃત્ત થઈને, પ્રતિક્રમણ કરે. કઈ રીતે? મનથી ભાવ શુદ્ધિ વડે, વચનથી સૂત્રપાઠ વડે, કાયા વડે મસ્તકને નમાવીને. પછી માયાદિ શલ્ય રહિત થઈને, વંદનપૂર્વક ખમાવીને અને દ્વાદશાવ વંદન વડે વાંધીને, પછી ઉક્ત વિધિ બાદ અર્થાત્ આચાર્યાદિને વાંદીને..
કાયોત્સર્ગ- ચાસ્ત્રિ, દર્શન, શ્રુતજ્ઞાન શુદ્ધિ નિમિત્તે ત્રણેત્રુત્સર્ગરૂપ કાયોત્સર્ગ કરે. • ગુરુ વંદન પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. પછી સિદ્ધ સ્તવરૂપ સ્તુત મંગલ કરીને, પાંઠાંતરથી સિદ્ધનો સંવ કરીને, આગમ પ્રતીત કાળની સમ્યક પ્રત્યુપેક્ષણા કરે. જાગૃત થાય. - x x x- ચોથી પોરિસમાં કઈ રીતે સ્વાધ્યાય કરે? ચોથી પરિસિમાં વૈયત્રિક કાળને પડિલેહીને પૂર્વવત કાળ ગ્રહીને સ્વાધ્યાય કરે. કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org