________________
૨૦૫૦ થી ૭૬૨
૨૧૩ કરે છે. અહીં પ્યારાદિની સંયમ અનુપયોગિતાથી જુગુપ્સાથી પરઠવવા વિષયક જુગુપ્સા કહી. તે આ પ્રકારે કેમ કહી? કેમકે તે વીર વડે ચાત - અનુગમન કરાતો માર્ગ છે. કયો માર્ગ? સમ્યમ્ દર્શનાદિ.
લાંબા કાળના મુંડ હોય તે માત્ર કેશને જ દૂર કરે છે, બાકીના અનુષ્ઠાનથી પરમુખપણાથી રુચિ જેને છે, તે મુંડરુચિ, અસ્થિર વ્રતવાળો, ઉક્ત રૂપ તો નિયમથી ભ્રષ્ટ, આત્માને કલેશપમાડવા જ લોચ કરે છે. પણ તે પર્યન્તગામી થતો નથી. પરચ - જીવો ઘણું ભ્રમણ કરે છે, તે સંસાર, (અર્થાત્ આવો મુંડ સંસારમાં જ ભ્રમણ કરે છે.)
જે પોલી મુઠ્ઠીની માફક નિસાર છે. આ અસારત્વ - બંને રીતે અર્થની શૂન્યતાથી છે, તે ખોટા સિક્કાની માફક પ્રમાણિત છે. જેમ કોઈ કૂટ પણાથી નિયંત્રિત તાય છે. તેમ આ પણ અવિનીતતાથી ઉપેક્ષણીય પણે છે. કાચનો મણિ વૈડૂર્યવત પ્રકારો છે, પણ પૈડૂર્યમણિ સમાન અમદાર્ધક - મૂલ્યવાન થતો નથી. છતાં મુગ્ધજન છેતરાય છે.
કુશીલ લિંગ - પાર્થ સ્થાદિ વેશ, આ જન્મમાં અનિચિહ્ન-જોહરણાદિ ધારીને જીવિકાને માટે અર્થાત અસંયમ જીવિતને નિર્વતણા ઉપાય રૂપે પોષે છે, તેથી તે અસંયત જ થઈ સંયત આત્માનો અપલાપ કરે છે. સંચતલાભ - સ્વર્ગ કે અપુ વર્ગની પ્રાપ્તિ રૂપ મને થશે તેમ માને છે પણ તે તેને વિવિધ અભિધાન રૂપ થાય છે. થોડાકાળમાં નરકાદિ ગતિ પામે છે.
અહીં હેત કહે છે - જેમ કાલકૂટ ઝેર પીનારો હણાય છે. શાસ્ત્ર પણ ખોટી રીતે ગ્રહણ કરાય તો હણે છે. આ વિષાદિ વત્ યતિધર્મપણ જે શબ્દાદિ વિષયુક્ત હોય તો હણે છે. કેમ કે દુર્ગતિમાં પડવાનો હેતુ છે. તેવતાલની જેમ મંત્રાદિ વડે અનિયંત્રિત છે.
જે લક્ષણ અને સ્મના ફળને પ્રયોજે. ભૌમાદિ નિમિત્ત અને અપત્ય આદિ અર્થે કૌતુક કરે. તે પ્રવૃત્તિમાં અતિ અસક્ત રહે, કરંટ વિધા- ખોટા આશ્ચર્ય પમાડનારી મંત્ર તંત્ર જ્ઞાન રૂપ વિધા ને પ્રયોજે છે, તે કર્મ બંધના હેતુ પણાથી આશ્રય દ્વાર વડે જીવિત રહે છે. તેઓ શરણ- દુષ્કૃતમાં રક્ષા કરવા સમર્થ થતાં નથી. ક્યારે? તે કર્મના ફળના ઉપભોગ કાળમાં. આ જ અર્થને જ ભાવિત કરતાં કહે છે -
અતિ મિથ્યાત્વથી ઉપડતતાથી, પ્રકૃષ્ટ અજ્ઞાનથી જ અશીલને પ્રાપ્ત થઈ. સદા વિરાધના જનિત દુઃખથી જ તવાદિમાં વિપરીતતાને પામે છે. તેનાથી સતત નરક અને તિર્પચ યોનિમાં જાય છે. ચાત્રિને વિરાધીને તત્ત્વથી અયતિ સ્વભાવવાળો થાય, આ રીતે વિરાધનાનું અનુબંધફળ કહ્યાં.
કઈ રીતે મુનિપણું વિરાધીને, કઈ રીતે નરકાદિ ગતિમાં જાય, તે ઓશિક આદિ દોષો સેવે છે. તેમાં ખરીદવું તે કીત, નિર્વતિત તે કૃત, નિત્યાગ એટલે નિત્યપિંડ, અર્થાત્ અપાશુકને ભક્ષણ કરવાના સ્વભાવવાળો અગ્નિ માફક સર્વભક્ષી થઈને પાપ કરે છે પછી ફુગતિમાં જાય છે.
જેથી એ પ્રમાણે દુશ્ચરિતથી જ દુર્ગતિની પ્રાપ્તિ છે, તેથી કહે છે કેપોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org