________________
અધ્ય. ૨૦ ભૂમિકા
૨૦ ૩ (૭) ઘન - પુલાક, બકુશ, પ્રતિસેવક બે કે ત્રણ જ્ઞાનવાળા હોય, પુલાકને નવમાં પૂર્વની બીજી આચારવસ્તુથી આભીને નવ પૂર્વો સુધી હોય. કષાય કુશીલને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. નિગ્રંથને તેમજ હોય. સ્નાતકને માત્ર કેવળ જ્ઞાન જ હોય. શ્રુતજ્ઞાન વિશે ક્ષુલ્લક નિર્ગુન્શીયમાં કહેલું છે.
(૮) તીર્થ - જે તીર્થકર કરે છે. પુલાક, બકુશ, પ્રતિસેવક તીર્થમાં હોય, કષાયકશીલ તીર્થ કે અતીર્થમાં હોય. એ પ્રમાણે નિરૈન્ય અને સ્નાતક પણ જાણવા. (૯) લિંગી • લિંગ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. દ્રવ્યથી સ્વલિંગમાં, અન્ય લિંગમાં કે ગૃહી લિંગમાં હોય. ભાવથી સ્વલિંગ જ હોય.
(૧૦) શરીર • પુલાક ઔદારિક, તૈજસ, ફાર્માણમાં હોય, બકુશ અને પ્રતિસેવના કુશીલ ત્રણ કે ચાર શરીરમાં હોય, તેમને વેજિયનો પણ સંભવ છે. કષાય કુશીલને પાંચે શરીરો હોય, તેમને આભાસ્ક પણ સંભવે. નિર્ચન્હ અને આનાતકને પુલાવત્ જાણવા. (૧૧) ક્ષેત્ર- કર્મભૂમિ આદિ. તેમાં જન્મ અને સદ્ભાવને આશ્રીને પાંચે કર્મભૂમિમાં હોય. સંકરણ બધે થાય.
(૧૨) કળ - પાંચે પુલાકાદિ જન્મથી અને સદભાવથી ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં અવસર્પિણીમાં અને ઉત્સપિાણીમાં ત્રીજા અને ચોથા આરામાં હોય, ભારત, ઐરાવત અને વિદહેમાં હોય. સંકરણને આશીને ચોક્તથી અન્યત્ર કાળમાં, પણ હોય. જો કે પ્રજ્ઞાતિના અભિપ્રાયમાં કિસિતુ ભેદ છે, પણ અમે અત્રે નોંધતા નથી. - 1 - ** (જિજ્ઞસુએ મૂળ સાક્ષીપાઠ જોશે.)
(૧૩) ગતિ- અહીં તે આરાધના અને વિરાધનાના ભેદથી કહે છે - તેમાં પુલાક અવિરાધનાથી ઇંદ્રમાં ઉત્પન્ન થાય અને વિરાધનાથી ઇન્દ્ર, સામાનિક, ત્રયઢિશત લોકપાલમાંથી કોઈમાં પણ ઉપજે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલ અવિરાધનાથી ઇન્દ્ર કે સાહમિન્દ્રોમાં જન્મે, વિરાધનાથી કોઈપણ ઇન્દ્રાદિમાં ઉપજે. નિર્ચન્હ તો અહમિોમાં જ ઉપજે.
(૧૪) સ્થિતિ - પુલાકની જધન્ય સ્થિતિ પલ્યોપમ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી અઢાર સાગરોપમ, બકુશ અને પ્રતિસેવના કુશીલની જધન્ય પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટથી બકુશ અને પ્રતિસેવકોની બાવીશ સાગરોપમ, કષાય કુશીલની 33 - સાગરોપણ છે. વિશ્વની અજઘન્યોત્કૃષ્ટની 33 - સાગરોપમ.
(૧૫) સંયમ - ગુલાકાદિ ચારના અસંસાત સંયમ સ્થાનો છે, નિગ્રન્થ અને નાતકોને અજધન્યોત્કૃષ્ટ એક જ સંયમ સ્થાન છે. (૧૬) સંનિકર્ષ - સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી તુલ્ય, અધિક, હીનત્વને વિચારવું. તેમાં સંયમ સ્થાનની અપેક્ષાથી સૌથી થોડાં નિર્ચન્હ, સ્નાતકને એક સંયમ સ્થાન છે, તેનાથી પુલાકને અસંખ્યાતગુણ, એ પ્રમાણે બકુશ, પ્રતિસેવક, કષાય કુશીલોને પૂવપૂર્વની અપેક્ષાથી અસંખ્ય ગુણત્વ જાણવું આ પાંચે ને પ્રત્યેકને અનંતાનંત ચાત્રિ પર્યાયો છે. ચાસ્ત્રિ પર્યાયની અપેક્ષાથી સ્વાસ્થાન સંનિકઈ ચિંતામાં મુલાકાદિના ચાત્રિ પર્યાયોનું વર્ણન વૃત્તિકારે કરેલ છે. (અમે આ આખું વર્ણન છોડી દીધેલ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org