________________
૨૦૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૭) યોગ • પુલાકાદિ બધાંને ત્રણે યોગો હોય છે, સ્નાતક સયોગી કે અયોગી હોય. (૧૮) ઉપયોગ - જુલાકાદિને મત્યાદિ ચારે ભેદથી સાકાર ઉપયોગ અને ચા આદિ ત્રણ ભેદે અનાકાર ઉપયોગ હોય છે. સ્નાતકને કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગ હોય છે. (૧૯) કપાય - પુલાક, બકુશ અને પ્રતિસેવકોને સંવલ કષાયો વડે ચાર કષાયો, કષાય કુશીલને ચારે સંજવલન ક્રોધાદિમાં ત્રણ, બે કે એક હોય, નિર્ચન્હો અકષાયી હોય પણ તે ઉપશમથી કે ક્ષયથી હોય. સ્નાતકો ક્ષીણકષાયી જ હોય.
(૨૦) લેડ્યા - પુલાક, બકુશ, પ્રતિસેવકને પીતુ, પદ્મ, શુકલ નામક ત્રણ લેશ્યા હોય. કષાય કુશીલને છ એ લેસ્થામાં હોય, નિરૈન્યને શુકલ લેશ્યા હોય.
સ્નાતકને તે જ લેયા અતિશુદ્ધ હોય છે. (૧) પરિણામ- મુલાકાદિ ચારેને વર્તમાન, હીયમાન કે અવસ્થિત પરિણામ હોય છે, નિર્ગસ્થ અને સ્નાતકોને વર્ધમાન અને અવસ્થિત પરિણામો હોય. ઇત્યાદિo - - -
(૨) બંધન - કર્મ બંધન, તેમાં આયુને વર્જીને સાત કર્મ પ્રકૃતિ ને પુલાક બાંધે છે. બકુશ અને પ્રતિસેવક. સાત કે આઠ કર્મો બાંધે. કષાય કુશીલ આઠ, સાત, છ બાંધે. નિર્ગસ્થ એક જ સાતા વેદનીય બાંધે. સ્નાતક એ પ્રમાણે એક જ બાંધે અથવા કર્મના અબંધક હોય. (૩) ઉદય - કર્મોદય, પુલાકાદિ ચાર આઠે કર્મ વેદ છે. નિર્ચન્ય મોહને વજીને સાત કમો વેદે છે. સ્નાતક વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મો વેદે છે.
(૨૪) કર્મ ઉદીરણા - પુલાક આયુ અને વેદનીય વર્જીને છ કર્મ - પ્રકૃતિ ઉદીરે છે, બકુશ પ્રતિસેવકો આઠ, સાત કે છ વેદ. કષાય કુશીલ એ પ્રમાણે, આઠ, સાત, છ કે પાંચને ઉદીરે. નિર્ગુન્હો પણ આ જ પાંચ કે બે ને ઉદીરે. સ્નાતકો આ બે જ ઉદીરે અથવા અનુદીરક હોય.
(૫) ઉપસંપદા - અન્યરૂપ પ્રતિપતિ, તે સ્વરૂપ પરિત્યાગથી ઉપસંપહાન છે. તેમાં પુલાક પુલાકતાને ત્યજીને તેનો પરિત્યાગકરતાં કષાય કુશીલત્વકે અસંયમની ઉપસંપદા પામે છે. - *- બકુશ પણ બકુલતાને ત્યજીને પ્રતિસેવકત્વ, કષાય કુશીલત્વ, અસંયમ કે સંયમસંયમને પામે છે. પ્રતિસેવના કુશીલ પ્રતિસેવના કુશીલત્વને ત્યજીને બકશત્વ, કષાયકશીલત્વ, અસંયમ, સંયમા સંયમને પામે છે. કષાય કુશીલ કષાય - કુશીલત્વને ત્યજીને પુલાકાદિ ત્રણ, નિર્ગળ્યત્વ, અસંયમ, સંયમસંયમને પામે છે. ચાવતુ નાતક નાતકત્વને ત્યજીને સિદ્ધિગતિને પામે છે.
(૨૬)સંજ્ઞા-પુલાક, નિગ્રન્થ, નાતકોનો સંજ્ઞોપયુક્ત છે. બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ, સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત છે. (૨૭) આહાર - પુલાકાદિ નિર્ગસ્થ પર્યન્ત આહારકો છે. સ્નાતકો આહારક કે અનાહારક હોય. (૨૮) ભાગ્રહણ • પુલાકાદિ ચારે જધન્યથી એક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પુલાક એ નિર્ચન્થને ત્રણ, બકુશ અને બંને કુશીલને આઠ. સ્નાતને એક જ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org