________________
૨૦૦.
ઉત્તરાધ્યયન મૂલસુખ-સટીક અનુવાદર બુદ્ધિ પરિહારથી. નિસંગ - સંગના હેતુ ધનાદિનો ત્યાગ. સમ - રાગદ્વેષ રહિત, લાભાલાભ આદિમાં સમત્વ તે બીજા પ્રકારે સમત્વ કર્યું. અબઘન - રાગદ્વેષ રહિત. તેથી જ આલોક અને પરલોકમાં અનિશ્રિત થતિ આલોક કે પરલોકાર્ચે અનુષ્ઠાનવાન નહીં. વાંસળા કે ચંદન સ્પર્શમાં સમાન ઇત્યાદિ દ્વારા પણ સમત્વા કહ્યું છે. - * - *અનશન એટલે ભોજનના અભાવમાં કે કુત્સિત અશન ભાવમાં પણ સમાન. એ પ્રમાણે બધામાં સમભાવ ને દેખાડ્યો.
પ્રશંસા ન પામે તેવા કર્મના ઉપાર્જન ઉપાય - હિંસા આદિથી, કર્મ સંલગનરૂપ બધાં આશ્રવો, તેના દ્વારોને બંધ કરેલ છે તેવો વિહિત આશ્રવ અથવા સર્વે પ્રશસ્ત હારોથી નિવૃત્ત. પછી આત્મામાં શુભ ધ્યાન વ્યાપાર રૂપ યોગ તે અધ્યાત્મ ધ્યાન યોગોથી અહીં અધ્યાત્મ ગ્રહણ, પરસ્થાને તેમને કંઈ કરવાનું નથી માટે કહેલ છે. પ્રશસ્ત તે પ્રશંસા પ્રાપ્ત, દમ - ઉપશમ, શાસન - સર્વાના આગમ રૂપ.
હવે તેનું ફળ દર્શાવે છે - • સૂત્ર - ૩૦૮, ૯
એ પ્રમાણે જ્ઞાન, ચાઆિ, દર્શન, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સભ્યપણે ભાવિત કરીને • ઘણાં વર્ષો સુધી શામચલમનું પાલન કરીને અંતે માસિક અનાજનથી તે અનુત્તર સિજદને પામ્યા.
• વિવેચન : ૦૮, ૩૦૯ -
સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે • ભાવના અર્થાતુ મહાવ્રત સંબંધી, કે અનિત્યસ્વાદિ વિષયોની. વિશુદ્ધ - નિદાનાદિ દોષ રહિત, અપચ - આત્માને, માસોપવાસ કરીને સિદ્ધિ - સર્વ કર્મ ક્ષય રૂપ. આનાથી અંજન સિદ્ધ આદિનું ખંડન કર્યું. એકે આદિ સૂબાના તાત્પર્યાર્થેિ નિયુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૪રર + વિવેચન
ઋદ્ધિ વિભૂતિ પૂર્વકનીકળીને પરમ ઘોર- કાયરોને દુરનુચર એવા શ્રમણત્વને ફરીને, તે ધીર ત્યાં ગયો, જ્યાં ક્ષીણસંસારી જાય છે. ક્ષીણસંસાર · મોક્ષ. હવે સકલ અધ્યયનના ઉપસંહાર દ્વારથી ઉપદેશ કહે છે -
• સૂત્ર - ૧૦ થી ૧૨ •
(૧૦) સંબુદ્ધ, પડિત પ્રતિરક્ષણ એમ જ કરે છે. તેઓ મૃગાપુત્ર મહર્ષિની માફક કામ ભોગોથી નિવૃત્ત થાય છે. (૭૧૧) મહાભાવી, મહાયશા મૃગાપુત્રના તપાધાન ત્રિલોક વિકૃત, મોક્ષરૂપ ગતિથી પ્રધાન, ઉત્તમ સાઅિને સાંભળીને (૧ર) ધનને દુખ વિવર્ધક અને મમત્ત બંધનને મા ભયાવહ જાણીને નવગુણ પ્રાપક, સુખાવહ, અનુત્તર ધર્મધુરાને ધારણ કરો. • તેમ હું કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org