________________
૧૯૬૯૮ થી ૩૦૧
૧૯૬ અને ભાવથી છદ્મ આદિ જેનાથી આત્મા નરકમાં જાય, તેનો ત્યાગ કરી, દીક્ષા લે છે તેમ કહ્યું છે.
આ અર્થને જ વિસ્તારથી કહે છે - સર્વે અશાતા વિમુક્તિ હેતુને, હે માતા! આપની અનુમતિ પામીને મહાનાગ જેમ કાંચળી ઉતારે તેમ તે મમત્વને દૂર કરે છે. આના વડે અંતર ઉપાધિ ત્યાગ કહ્યો. હવે બાહ્ય ઉપાધિ ત્યાગ કહે છે - હાથી, ઘોડા આદિ સંપત્તિ, સહોદરને તજીને ઘેરથી નીકળ્યો. અથત પ્રવજિત થયો.
આ જ અર્થને સ્પષ્ટ કરતાં નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૧૮ થી ૪ર૧ + વિવેચન -
મૃગાપુત્રની નિશ્ચયમતિ જાણીને કે - તે એમ જ કરશે ત્યારે તેમણે કહ્યું - હે પુત્ર! તને ધન્ય છે, જેથી તું વિરકત થયો છું. હે પુત્રી સીંહની જેમ નીકળીને સીહની જેમ જ વિચજે. કામભોગથી વિરક્ત થઈને ધર્મનો જ અભિલાષ કરતો વિચરજે. તું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ ગુણોથી, ક્ષાંતિ અને મુક્તિથી વૃદ્ધિ પામ. સંવેગ જનિત હાસ્ય, મોક્ષ ગમન બદ્ધ ચિહ્ન રૂપ કવચને ધારણ કરજે. તેણે માતાપિતાના વચનોને અંજલિ જેડીને સ્વીકાર્યા.
અહીં વૃત્તિકારે કરેલ વૃત્તિમાં પ્રાયઃ ઉક્ત નિર્યુક્તિ અર્થ જ છે. કિંચિત્ વિશેષ આટલું જ છે. જેમ સિંહ પોતાના સ્થાનેથી નિરપેક્ષ જ નીકળે છે પછી તેવી જ નિરપેક્ષ વૃત્તિથી વિચરે છે, તેમ તું પણ વિચારજે. ચાચિમાં સમાવિષ્ટ છતાં તપ વગેરેનો ઉપદેશ સામાન્યથી વિશેષને કહે છે. સંવેગ-મોક્ષાભિલાષ, સંવેગ જાનિત હાસ્ય- મુક્તિનો ઉપાય છે. અર્થાત્ દીક્ષાને ઉત્સવ માનીને પ્રહસિત મુખ, મુક્તિ ગમન માટે બદ્ધ ધર્મધ્વજાદિ, તે જ દુર્વચન શર-પ્રસર નિવારક સપ્તાહ છે - x
• સૂત્ર - ૦૨ થી ૭૦૭
પાંચ મહાલત યુક્ત, પાંય સમિતિથી સમિત, ત્રણ મિથી ગુસ, બાહ્યાભ્યતર તપકર્મમાં ઉધત, નિર્મમ, નિરહંકાર, નિસ્ટંગ, ગૌરવ ત્યાગ, કસ સ્થાપવર સર્વ ભૂતોમાં સમદષ્ટિ, લાભ-આલાભમાં, સુખદુઃખમાં, અતિ-મરણમાં, નિંદા-લસામાં, માન-જપમાનમાં સમ, (ત) ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય, શોકથી નિવૃત, નિદાન અને બંધનથી બત., લોક અને પરલોકમાં અનામત, વાંસલા અને ચંદનના સ્પર્શમાં સમભાવી, સાશાન કે જાનારાનમાં પણ સમ.... સસસ તારોથી વનારા કર્મ પુદગલોનો સર્વથા નિરોધક એવા મહર્ષિ અધ્યાત્મ ધ્યાન યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા.
• વિવેચન : ૦૨ થી ૩૦૭ -
છે એ સૂત્રો સ્પષ્ટ જ છે. વિશેષ એ કે - વ્યંતર તપ તે પ્રાયશ્ચિતાદિ, બાહ્ય તપ - અનાશનાદિ. પ્રધાન હોવાથી પહેલાં અસ્વંતરનું ઉપાદાન છે. નિર્મમ - મમત્વ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International