________________
૧૯/૬૮૯
૧૯૭
• સૂત્ર - ૬૮૯
ત્યારે માતા-પિતાએ કહ્યું- હે પુત્રો તારી ઇચ્છાથી તું ભલે દીક્ષા છે. પણ શાસ્ત્ર જીવનમાં નિજાતિકતા એ કષ્ટ છે.
• વિવેચન - ૬૮૯ -
મૃગાપુત્રને તેના માતાપિતાએ કહ્યું- આ તારો સ્વકીય અભિપ્રાય છે. તેના વડે હેપુગા તને આભિરચિત હોય તો પ્રવજિત થા, પરંતુ શ્રમણ ભાવમાં ક્યારેક રોગોત્પત્તિ થાય તો ચિકિત્સા ન કરવા રૂપ દુઃખ છે.
• સૂત્ર - ૬૯૦ થી ૬૯૭ -
(૬૯૦) હે માતા પિતા તમે જે કહ્યું તે સત્ય છે, પણ વનમાં રહેતા મૃગ - પશુપક્ષીની ચિકિત્સા કોણ કરે છે? (૬૧) જેમ જંગલમાં મૃગ એકલા વિસરે છે, તેમ હું પણ સંયમ અને તપ સાથે એકાકી થઈ ધર્મનું આચરણ કરીશ. (૬૨) જ્યારે મહાવનમાં મૃગને આતંક ઉપજે છે. ત્યારે વૃક્ષની નીચ્ચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે? (૬૩) કોણ તેને ઓષધિ આપે છે? કોણ સગવાત પૂછે છે? કોણ આહાર લાવી આપે છે?
(૬૪) જ્યારે તે રસ્થ થાય છે, ત્યારે સ્વયં ગોચર ભૂમિમાં જાય છે અને આવા-પીવાને માટે ગહન ઝાડી અને જળાશયો ને શોધે છે. (૬) તે નિકુંજે અને જળાશયોમાં પાઈ-પીને મૃગચર્યા કરતો તે મૃગ પોતાની પ્રગયય ાો ાય છે. (૬૯૬) રૂપાદિમાં સમીતિબદ્ધ, સંયમને માટે ઉધત ભિક્ષુ સ્વતંત્ર વિચરતો મૃગચલિત આચરણ ફરીને મોક્ષમાં ગમન કરે છે. (૬૯) જેમ મૃગ એકલો જાનેક સ્થાને વિચરે છે, રહે છે, સવ ગોચર વયથી જીવન યાપન કરે છે, તેમજ ગૌચરી ગયેલ મુનિ કોઈની નિંદા કે અવડ ન કરે.
• વિવેચન - ૬૯૦ થી ૬૯૭ -
તમે જે આ નિપ્રતિકમતાને દુખરૂપ પણે કહી તે બરાબર છે. પણ આ પ્રમાણે પરિભાવના કરસ્વ જોઈએ - રોગોત્પત્તિમાં ચિકિત્સા કોણ કરે છે? કોઈ નહીં, ક્યાં? અરણ્યમાં, કોની? મૃગપક્ષીની. તો પણ તેઓ જીવે છે અને વિચારે છે. તો આ દુઃખ રૂપ ભાવ શા માટે? જેમ તે વનમાં એકલા છે, તેમ સંયમ અને તપ વડે ધર્મચરણના હેતુથી એકલો વિચરીશ. વળી ક્યારેક મોટા અરણ્યમાં કોઈક ક્યારેક કૃપાથી ચિકિત્સા કરે પણ ખરા. સાંભળેલ છે કે કોઈ વધે અટવીમાં કોઈ વાઘના આક્ષની ચિકિત્સા કરેલી. અથવા તેવા કોઈના અભાવે વૃક્ષની નીચે પડી રહે છે ત્યારે કોઈ ઔષધ આદિના ઉપદેશથી નીરોગી કરતું નથી કે ઔષધ પણ તેને પ્રાપ્ત થતું નથી.
તેનું નિર્વહણ કઈ રીતે થાય? જ્યારે તે સુખી થાય છે, આપમેળે જ રોગાભાવ થાય છે, ત્યારે ગાયની જેમ પરિચિત કે અપરિચિત ભૂભાગની પરિભાવના હિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org