________________
૧૯૩
૧૯/૬૫૮ થી ૬૮૮ (૬૬) બંધુથી રહિત અસહાય, રડતો એવો હું કુંદકુંભમાં ઉંચે બંધાયો તથા કરવત આદિ શસ્ત્રોથી અનંતવાર દાયો છું.
(૬૬૬) અત્યંત તીવ્ર કાંટાથી વ્યાસ, ઉચા શાલિ વૃક્ષ ઉપર પાશ વડે બાંધીને અહીં - તહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. (૬૬) અતિ ભયાનક ઉંદ કરતો હું માપક્રમી, પોતાના કમને કારણે શેરડી માફક મોટા સંત્રમાં અનંતવાર પીલાયો છું. (૬૬૮) હું અહીં-તહીં ભાગતો, આકંદન કરતો, કાળા અને કાબર ચિતારા સુવર અને કુતરા દ્વારા અનેકવાર પાડી દેવાયો, ફાડી ખવાસો અને છેડાયેલો છું.
(૬૬૯) પાપકમના કારણે હું નરકમાં જન્મીને અલસીના ફૂલ સમાન નીલરંગી તલવારોથી, ભાલાથી, લોહદંડોથી છેદાયો, ભેદાયો, ખંડ-ખંડ કરાયો છું. (૬૦) સમિલાયુક્ત સૂપવાળા બળતા લોહાથમાં પરાધીન પણ હું જોતરાયો છું, ચાબુક અને સ્ત્રીથી ચલાવાયો છું તથા રોઝની માફક પીટાઈને જમીન ઉપર પાડી દેવાયો છું.
(૬૧) પાપકર્મોથી ઘેરાયેલો, પરાધીન હું અગ્નિની ચિત્તામાં ભેસની જેમ ભળાયો અને પકાવાયો છું. (૬) લોહ સમાન કઠોર સંડાસી જેની ચાંચવાળા ઢકાદિ વડે હું રોતો-વિલતો ચાનતવાર નોચાયો છું.
(૬૭૩) તરસથી વ્યાકુળ થઈ, દોડતો એવો હું વૈતરણી નદીઓ પહોંચ્યો, “પાણી પીશ” એમ વિચારતો હતો, ત્યારે ઇરાની ધાર જેવી તીણ જલધારા વડે હું ચીરાયો છું. (૬૪) ગરમીથી સંતપ્ત થઈ હું છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો. ત્યાં પણ ઉપરથી પડતાં અસિપત્રો વડે - તેના તીર્ણ પાંદડા વડે અનેકવાર છેદા છું.
(૬૭) બધી તરફથી નિરાશ થયેલા મારા શરીરને સુગરો, મુસુંડીઓ, શૂળો અને મુસલ દ્વારા સૂર ર રાવું. એ રીતે મેં અનતગાર દુ:ખ પ્રાપ્ત કર્યું. (૬૭૬) તેજ ધારવાળી છરી, છરા અને કાતરથી અનેક વાર કપાયો, ટુકડા ફરાયા, છેદાયો તથા મારી ચામડી ઉતારાઈ છે.
(૬૭) પાશા અને કૂટાળોથી વિવશ બનેલા મૃગની માફક હું અનેકવાર જળ વડે પકડાયો, બંધાસ, રોકાયો અને વિનખ કરાયો છું. (૬૭૮) ગલ વડે તથા મગરો પકડવાની જાળથી માછલા માફક વિવશ હું અનંતવાર ખેંચાય, ફડાયો, પકડાયો અને મરાયો છું. (૬૯) બાજપક્ષી, જાળ, વજપ દ્વારા પક્ષી માફક અનંતવાર પકડાયો, ચિપકાવાયો, બંધાયો, મરાયો છું.
(૬૮૦) કઠિયારા દ્વારા વૃક્ષની માફક ફુહાડી અને ક્રસ્સી આદિથી હું અનંતવાર કુટાયો, ફડાયો, છેદાયો, છોલાયો છું. (૬૮૧) લુહારો દ્વારા ડિn 13
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org