________________
૧૯૨
ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદ થઈ શક્તો નથી. - - ફરી પણ અસમર્થપણાને ઉદાહરણ વડે સમર્થન આપવા કહે છે – જે મુનિપણાને સ્વીકારે છે તેને ક્ષણવાર પણ વિશ્રામ મળતો નથી. કેમકે યતિગુણોનો ભાર એ લોઢાના ભાર સમાન વહન કરવો દુર્વહ છે. તું સુખોચિત હોવાથી તે વહી શકશે નહીં.
આકાશમાં ગંગાના શ્રોતવ દુર છે. આ લોકરૂઢિથી કહેલ છે, તથા પ્રતિશ્રોત - જળ પ્રવાહને પાછો વાળવા સમાન દાર છે. બે ભૂજા વડે સમુદ્રને પાર જવું તે પણ દુષ્કર છે. ફેને સમુદ્રી જ્ઞાનાદિ ગુણો રૂપ સમુદ્ર, અહીં મન, વચન, કાયાની નિયંત્રણાને દુષ્કત્વનો હેતુ છે. નિરાસ્વાદ - વિષયમૃદ્ધોને વૈરના હેતુપણાથી નીરસ છે.
સની જેમ એકાંત - નિશ્ચય જેનો છે તેવી દષ્ટિ તે એકાંતદષ્ટિ, તેના વડે એકાંત બુદ્ધિને આશ્રીને આ એકાંદ દષ્ટિક કે ચારિત્ર દુશ્વર છે. કેમકે વિષયોથી મનને દુર્નિવારત્વ છે. લોઢાના યવ, જેમ તેને ચાવવા દુષ્કર છે, તેમ ચારિત્ર પાલન દુષ્કર છે. અગ્નિની ઉજજવલ જ્વાલા તે બળતી હોય, તેને પી જવાનું દુષ્કર છે, તેમ ચાસ્ત્રિ પાલન દુષ્કર છે. ઇત્યાદિ ઉપમા વડે ચાસ્ત્રિ પાલનની દુકરતાઓને સૂત્રકારે બતાવી છે.
અનુપશાંત - ઉત્કટ કષાય વડે, અહીં દમસાગર શબ્દોથી તેનું પ્રાધાન્યત્વ જણાવવા કેવલ ઉપશમને સમુદ્રની ઉપમા બતાવી. પૂર્વે ગુણોદધિ કહ્યું તેથી આના વડે નિઃશેષ ગુણોવાળાને કહ્યું છે.
આ બધાં કારણોથી તારણ્યમાં પ્રવજ્યા દુષ્કર છે. તેથી ભોગ ભોગવવા માટે માતા-પિતાએ ઉપદેશ આપ્યો. ભોગ-શબ્દાદિ પંચક સ્વરૂપ છે. હે પુત્ર!ભોગો ભોગવીને પછી વૃદ્ધત્વમાં દીક્ષા લે.
તેમના વચનો સાંભળીને જે મૃગાપુત્રે કહ્યું, તે બતાવે છે - • સૂત્ર ૬૫૮ થી ૬૮૮ •
(૬૫૮) ત્યારે મૃગાપુરા માતાપિતાને કહ્યું - તમે જે કહ્યું તે હીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કર દુક્ય નથી. (૫૯) મેં માનતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંક્ર દુઃખ અને ભયને કાળુભા છે. (૬૬૦) મેં જરા મરણ રૂપ કાંતારમાં, ચાતુરત ગતિમાં, ભવાકરમાં ભયંકર જરા મરણને સહ્યા છે.
(૬૬૧) જેમ અહીં અનિ ઉષ્ણ છે, તેનાથી સર્વતગુણ દુઃખ રૂપ ઉણ વેદના મેં નરકમાં અનુભવી છે. (૬૬) જેમ અહીં શીત છે, તેનાથી અનંત ગુણ દુઃખ રૂપ શીત વેદના મેં નરકમાં અનુભવેલી છે. (૬૩) હું નકની કંદુ કુંભમાં ઉપર પગ અને નીચે મસ્તક કરીને પ્રજવલિત અગ્નિમાં આઉંદ કરતો નતવાર પાવાયો છે. (૬૬૪) મહાભયંકર દાતાનિ તુલ્ય ભરુપદેશમાં તથા વજ તાલુકા અને કદંબ તાલુકામાં માનતવાર ભાળાયો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org