________________
૧૯૬ર૮ થી ૬૩૧
૧૮૯ • વિવેચન - ૬૨૮ થી ૬૩૧ -
યારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ - વ્યથિ - અતિ બાધાહેતુ કુષ્ઠ આદિ. રોગ - જ્વર આદિ • x- આના વડે માનુષત્વથી અસારતા કહી. તેમાં ક્ષણ માટે પણ અભિરતિ પામતો નથી. આ પ્રમાણે મનુષ્ય ભવના અનુભૂય માનત્વથી નિર્વેદનો હેતુ કહીને ચાગતિક સંસારને કહે છે - જન્માદિના નિબંધનથી સંસાર જ દુઃખ હેતુક છે. આ ચાર ગતિક સંસારમાં જન્માદિ દુઃખથી જી બાધા અનુભવે છે. એ રીતે સંસારનો દુ:ખ હેતુત્વ કહ્યું. ઇષ્ટ વિયોગ અને અશરણત્વને સંસારના નિર્વેદ હેતુ કહ્યા. • xઉપસંહાર સૂત્રથી ઉદાહરણ દ્વાર વડે ભોગની દુતતા જ નિર્વેદનો હેત કહ્યો. તે કહીને બે દષ્ટાંતથી સ્વાભિપ્રાય પ્રગટ કરે છે -
• સૂત્ર - ૬૩૨ થી ૬૩૭ -
(૨) જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે ચાલી નીકળે છે તે ચાલતો ચાલતો ભૂખ અને તરસથી પીડાય છે. (૬૩૩) એ પ્રમાણે જે ધર્મ કય/ વિના પરભવમાં જાય, તે વ્યાધિ અને રોગથી પીડાઈને દુઃખી . થાય છે.
(૬૪) જે પાથે સાથે લઈને iા માર્ગે જાય છે, તે ચાલતા ચાલતા ભૂખ - તરસના દુઃખ સહિત સુખી થાય છે. (૬૩) આ પ્રમાણે જે ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અલ્પકમ વેદનાથી રહિત સુખી થાય છે.
(૬૩૬) જેમ ઘર બળી જતાં ગૃહસ્વામી સાર વસ્તુ લઈ લે છે અને રાસાર વસ્તુ છોડી દે છે. તે પ્રકારે આપની અનુમતિથી જરા-મરણથી બળાતા આ લોકમાંથી સારભૂત એવી મારા આત્માને બહાર લઈ જઈશ.
• વિવેચન - ૬૩ર થી ૬૩૭ -
છ એ સુત્રો પ્રગટાર્થ જ છે. અહીં પહેલાં સત્રમાં છાંત કહેલ છે. અહીં માર્ગમાં જેને પાથેય - શંબલ જેને વિધમાન નથી તે “અપાયેય' અહીં ભુખ - તરસની પીડા તે દુઃખીપણાનો હેતુ છે. બીજા સૂત્રમાં દષ્ટિતિક બતાવે છે. તેવ્યાધિ અનેરોગનું પીડિતત્વ અહીં દુઃખીત્વના નિમિત્તો છે, ઉપલક્ષણથી દારિદ્ધપણ લેવું. પછીના બે સૂત્રમાં આનાથી વ્યતિરેક સુખીત્વના હેતુ કહ્યાં છે. ઘર્મ- પાપવિરતિરૂપ થાય છે. સુખીત્વમાં અત્યકર્મત્વ અને અવેદનત્વ હેતુ છે. તેથી પાપને વેદના રૂપે ગ્રહણ કરેલ છે. આના વડે ઘર્મ અને અધર્મ કરવા - ન કરવાના ગુણ-દોષ દર્શનથી ધર્મ કરવાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે પછીના બે સૂત્રોથી દઢ કર્યો છે. જેમ મહામૂલ્ય વદિ કાઢી લે છે અને જીર્ણ વસ્ત્રાદિ અસાર વસ્તુનો ત્યાગ કરે છે એ પ્રમાણે જગત પણ બળી રહ્યું છે. તેથી સારરૂપ આત્માને જરા મરણથી પ્રદીપ્ત લોકની પાર લઈ જઈશ. અસાર એવા કામ ભોગોનો ત્યાગ કરીશ. આના વડે ધર્મકરણમાં વિલંબનું અસાત્વા કહ્યું. તમારે બંનેએ પણ અનુમતિ આપવી જોઈએ - આવું કહેતા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org