________________
૧૯૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર • સૂત્ર ૬૩૮ થી ૬૫૭ -
(૬૩૮) ત્યારે માતા-પિતાએ તેને કહ્યું - હે પુત્રા શ્રમય અતિ દુષ્કર છે. બિસુને હજારો ગણો ધારણ કરવાના હોય છે. (૩૯) જગતમાં શબુ અને મિત્ર પતિ, સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો છે. જીવન પર્યન્ત પ્રાણાતિપાત વિરતિ ઘણી દુષ્કર છે. (૬૪) સદા પ્રમત્ત ભાવે મૃષાવાદનો ત્યાગ કરવો, નિત્ય ઉપયોગપૂર્વક હિતકારી સત્ય બોલવું ઘણું દુર છે.
(૬૪૧) દંત શોધનાદિ પણ કોઈના આપ્યા વિના ન લેવું, પ્રદત્ત પણ અનવધ અને એષણીય જ તેવું દુષ્કર છે. (૬૪૨) કામ ભોગોના રસથી પરિચિતને અબ્રહ્મચર્યથી વિરતિ અને ઉગ્ર મહાવત બ્રહ્મચર્યનું ધારણ કરવું દુષ્કર છે. (૬૪૩) ધન ધાન્ય શ્રેષ્ણવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ તથા બધાં જ રભ અને મમત્વનો ત્યાગ પણ ઘણો દુર થાય છે.
(૬૪૪) ચાર પ્રકારનો આહાર રાશિમાં છોડવો અને સંનિધિ સંચસ છોડવો ઘણો દુષ્કર છે. (૬૪૫) ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ - મચ્છરોનું કષ્ટ, આર્કીશ વચન, દુઃખ શય્યા, હણ સ્પર્શ અને મેલ, (૬૪૬) તાડન, તર્જના, વધ, બંધન, ભિક્ષા ચયય, યાચના, આલાભ પરીષહ સહેવા દુષ્કર છે.
(૬૪) કાપોતી વૃત્તિ, દારુણ કેશ લોચ, ઘોર બ્રહ્મરાવતને ધારણ કરવું મહાત્માને પણ દુષ્કર છે. (૬૪૮) હે પુત્ર તું સુખોયિત છે, સુકુમાર છે. સુમજ્જિત છે. તેથી ગ્રામશ્વ પાલન માટે તું સમર્થ નથી.
(૬૪૯) હે પુત્ર સાધુચમાં જીવન પર્યન્ત વિશ્વાસ નથી, લોહભરની જેમ ગુણોને તે ભાર ગાતાર છે, તેથી દુર્વહ છે (૬૫૦) આકાશગંગાનો શ્રોત અને પ્રતિશત દુરસ્તર છે, સાગરને ભુજથી તરવો દુષ્કર છે તેમજ સંયમ સાગર તરવો દુષ્કર છે. (૨૧) સંયમ રેતીના કોળીયા માફક સ્વાદથી રહિત છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા સમાન દુષ્કર છે.
(૬૨) સાંપની જેમ એકાંત દષ્ટિથી ચારિત્ર ધર્મમાં ચાલવું તે પુત્રી કઠિન છે. લોઢાના ચણા ચાવવા સમાન આ ચારિત્ર પાલન દુષ્કર છે. (૬૫૩) જેમ પ્રજ્વલિત અનિશિખાનું પાન દુષ્કર છે, તેમ યુવાવસ્થામાં શ્રમણત્વ પાલન દુષ્કર છે. (૫૪) જેમ વાના થેલામાં હવા ભરવી કઠિન છે, તેમ જ યુવાવસ્થામાં શ્રમણ ધર્મનું પાલન દુષ્કર છે.
(૬૫૫) જેમ મેરુ પર્વતને ત્રાજવાથી તોળવો દુષ્કર છે તેમ જ નિશ્ચલ અને નિઃશંક ભાવે શમણધર્મ પાલન દુષ્કર છે. (૬૬) જેમ ભુજથી સમુદ્ર તરવો કઠિન છે, તેમ અનુશાંત વડે સંયમ સાગર પાર કરવો દુષ્કર છે. (૬૭) હે પુત્ર તું પહેલાં માનુષી ભોગો ને ભોગવ. પછી તું મુક્ત -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org