________________
અધ્ય, ૧૮ ભૂમિકા
અધ્યયન
X
-
૧૯
X
*— X
♦ સત્તરમું અધ્યયન કહ્યું, હવે અઢારમું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં પાપનું વર્જન કહ્યું અને તે સંયતને જ થાય. તે ભોગ ઋદ્ધિ ત્યાગથી જ થાય. તે જ સંયતના ઉદાહરણથી અહીં કહેવાય છે. તે સંબંધે આવેલ આ અધ્યયનના x - નામનિક્ષેપામાં ‘સંયતીય' એ નામ છે. તેથી સંયત “જય’ શબ્દનો નિક્ષેપો કહે છે -
• નિયુક્તિ - ૩૯૨ થી ૩૯૪
વિવેચન
સંજયીય અધ્યયનમાં અર્થાત્ ‘સંજય નો’” નિક્ષેપો કરતાં તે નામ આદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યમાં આગમથી અને નોઆગમથી આદિ બે ભેદો પ્રસિદ્ધ છે, તે પૂર્વવત્ કહેવા. સંજયના અભિધેય રૂપથી આ અધ્યયન ઉત્પન્ન થયેલ છે, તેથી 'સંજયીય' નામ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે -
-
-
-
“સંયતીય
Jain Education International
- સૂત્ર - ૫૬૦ -
કપિલ્લપુર નગરમાં સેના અને વાહનથી સુસંપન્ન સંજય નામે રાજા હતો. તે એક દિવસ મૃગયા - શિકારને માટે નીકળ્યો.
• વિવેચન - ૫૬૦
■
કાંપિલ્ય નગરમાં રાજા, લ યતુરંગી સેના, વાહન ગિલિ, ચિલિ આદિ રૂપથી સંપન્ન અથવા બૅલ - શરીર સામર્થ્ય, વાહન હાથી, ઘોડા, પદાતી આદિ. તેનું નામ સંજય હતું. મૃગયા - શિકારને માટે. સમીપતાથી નગરથી નીકળ્યો. તે કેવી રીતે નીકળ્યો? શું કર્યું? તે કહે છે -
૧૩૩
-
. સૂત્ર
૫૧, ૫૬૨
તે રાજા વિશાળ અશ્વ સેના, હાથી સેના, રથ સેના, પદાતિ સેનાથી બધી બાજુથી પરિતૃત હતો... રાજા અશ્વારૂઢ હતો. તે રસ મૂર્છિત થઈને કાંપિલ્સનગરના કેંસર ઉધાન પ્રતિ ધકેલાતા ભયભીત અને શ્રાંત હરણોને મારી રહ્યો હતો.
આ જ અર્થને સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિથી સ્પષ્ટ કરે છે - • નિયુક્તિ ૩૯૫, ૩૯૬ + વિવેચન .
-
• વિવેચન ૫૬૧, ૫૬૨ -
પદાતીનું સૈન્ય તે પાદાતાનીક, મહતા – ઘણાં પ્રમાણમાં મૃગોને ધકેલીને, તે જ કાંપિલ્ય નગર સંબંધી કેશર નામના ઉધાનમાં. ભીત - ત્રસ્ત, તે મૃગોને બાણ વડે હણે છે કે વ્યથિત કરે છે. રસમૂતિ - હરણનું માંસ ખાવામાં ગૃદ્ધ.
For Private & Personal Use Only
કંપિલ્લપુરમાં સંજય નામે નસ્વરેન્દ્ર હતો, તે સેના સહિત કોઈ દિવસે મૃગયા માટે નીકળ્યો.. અશ્વારૂઢ રાજા હરણોને કેસર ઉધાન પ્રતિ દોડાવે છે, તે હરણો ત્રસ્ત થયા,
www.jainelibrary.org