________________
૧૬/પ૨ થી પ૩૧
૧૬૫ માટે કરે, રાગ-દ્વેષને વશ થઈને ન ભોગવે. માબાને અતિક્રમીને ન ખાય. અથવા મર્યાદાને ઓળંગીને આહાર ન કરે. - - કોણ? જે બ્રહ્મચર્યરત છે તે. સર્વકાળ, કેમકે - ક્યારેક પણ કારણથી અતિમાબાશી આહાર અદષ્ટ છે.
તિભૂષા - ઉપકરણની, ઉત્કૃષ્ટ વસ્ત્રાદિ રૂપ વિભૂષાનો ત્યાગ કરે. વાળ - દાઢી આદિને સંવારવા રૂપ શરીર પરિમંડનનો પણ ત્યાગ કરે. અર્થાત્ બ્રહ્મચર્ય ત સાધુ શૃંગારર્થે ન ધારણ કરે.
શબ્દ સૂત્રમાં કામ - ઇચ્છા મદન રૂપ, ગુણ - સાધન ભૂતકે ઉપકારક. કામનુણો રૂપ જે શબ્દાદિ છે તે. '
હવે પૂર્વે જે કહ્યું કે શંકા આદિ થાય, તેને દષ્ટાંતથી કહે છે - • સૂત્ર - પ૩ર થી પ૩૪ -
નથી આકર્ષ સ્થાન, મનોરમ સ્ત્રી કથા, સ્ત્રીઓનો પરિચય, તેની લંઢિર્ચાને જેની, તેણીના કૂજન, રૂદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દોને સાંભળવા, ભક્ત ભોગ અને સહ અવસ્થાનનું સ્મરણ કરવું, પ્રણીત ભોજન - પાન, માલિક ભોજન • પાન, શરીર વિભૂષાની ઇચ્છા, દુર્જ, ફામ ભોગ, આ દશ આત્મગષક મનુષ્યને માટે તાલપુટ વિષ સમાન છે.
છે વિવેચન - ૫૩ર થી પ૩૪ -
સૂર સુગમ છે, વિશેષ - સંસાવ એટલે પરિચય, તે અહીં પણ એક આસને બેસવાથી લેવો. કૂજિતથી હસિત સુધી ભીંત આદિના અંતરે રહિને ન સાંભળવા રૂપ લેવા. સ્ત્રી સાથેના ભુક્તાદિ ભોગોનું સ્મરણ. તેમાં ભુક્ત - ભોગરૂપ, આસિત - તે શ્રી આદિ સાથે રહીને. શરીરવિભૂષાની ઇચ્છા, અહીં ઇરછાનો પણ નિષેધ છે, કરવાની તો વાત જ ક્યાં રહી? કામના કરાય તે કામ અને ભોગવાય તે ભોગો. સંક્ષેપથી શબ્દાદિ ચેષ્ટા. વિષ - સામાન્ય ઝેર, તાલપુર - જલ્દીથી ઘાત કરનાર, જે હોઠમાંથી અંદર મૂક્યાં તાલ માત્ર કાળના વિલંબથી મૃત્યુ ઉપજાવે છે. તેનો અર્થ આ છે - જેમ આ ઝેર આદિ વિપાકથી દારણ છે, તેમ સ્ત્રીજનથી આકીર્ણ આલચ આદિ પણ દારણ વિપાકી છે. શંકાદિ કરવાથી સંયમરૂપ ભાવ જીવિતનો પણ નાશનો હેતુ છે.
હવે તેનું નિગમન કરતાં કહે છે - • સૂત્ર - ૫૩૫, ૫૩૬ -
એકાગ્રચિત્તવાળા મુનિ દુજે કામ ભોગોનો સદૈવ ત્યાગ કરે અને બધાં પ્રકારના શંકા સ્થાનોથી દૂર રહે.
જે હૈવાનું છે, ધર્મ સારી છે, થમરિમમાં રત છે, દાંત છે, બહાસમાં સુસમાહિત છે, તે ભિક્ષુ ધમરામમાં વિચરે છે.
• વિવેચન - ૫૩૫, ૫૩૬ -
દુઃખે કરીને જીતાય છે તે દુર્જય. તે ઉક્તરૂપ કામ ભોગો ને નિત્ય સર્વ પ્રકારે ત્યજે. અનંતરોક્ત દશે શંકા સ્થાનોને એકાગ્રમનથી વર્ષો. અન્યથા આજ્ઞા, અનવસ્થા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org