________________
૧૬૪
'ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (ર૭) બ્રહ્મચર્યમાં રત ભિક્ષ, દીક્ષાથી પૂર્ણ જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભૂત હાસ્ય, કીડા, રતિ, અભિમાન અને આક્રમિક માસનું ક્યારેય અનુચિંતન ન કરે. (૧ર૮) બ્રહ્મચર્યરત ભિન્ન જલ્દીથી કામવાસનાને વધારનાર પ્રક્ષીત આહારનો સદા પરિત્યાગ કરે. (૫૯) તે ચિત્ત થિરતાને માટે ઉચિત સમયમાં ધર્મ મયદાનુસાર માસ પરિમિત ભોજન કરે, પણ માત્રાથી અધિક ગ્રહણ ન કરે. (૩૦) બ્રહ્મચર્ય રત ભિક્ષ વિભૂષાનો ત્યાગ કરે, શૃંગારને માટે શરીરનું મંsન ન કરે. (૫૩૧) શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામ-ગુણોનો સદા ત્યાગ કરે.
• વિવેચન - પર૨ થી પ૩૧ -
દશ સૂત્રો છે - ત્રિવિન એટલે રહસ્યભૂત, તેમાં જ સ્ત્રી આદિના અભાવથી વસે. અનાકર્ણ - અસંકુલ, તે તે પ્રયોજનથી આવેલ શ્રી આદિ અનાકુળપણાથી, રહિતા - અકાદચારી વંદનાદિ નિમિત્તે આવનાર સ્ત્રીજનને તજેલ. • x x
ઉક્ત રૂ૫ બ્રહ્મચર્યના પાલન નિમિત્તે આશ્રય કરે. - x- X-મન - ચિત્ત, તેનો પ્રહ્માદ, અહો! આ અભિરૂપા છે, ઇત્યાદિ વિકલ્પજન્ય આનંદ, તેને ઉત્પન્ન કરતી, તે મનઃ પ્રહાદજનની, તેથી જ વિષય આસક્તિને વિશેષથી વધારતી એવી કામગ વદ્ધિની તેવી સ્ત્રી કથાનો ત્યાગ કરે.
સંસ્તવ - સહ પરિચય, સ્ત્રી સાથે બેસવું, એક આસવે રહેવું, તેણીની સાથે સતત વાતો કરવા રૂપ, તે પણ નિત્ય અને વારંવાર
અંગ-મસ્તક વગેરે, પ્રત્યંગ- સ્તન, બગલ આદિ, સંસ્થાન - આકાર વિશેષ અથવા અંગ, પ્રત્યંગનું સંરચાન- આકાર વિશેષ. શોભન બોલવું વગેરે, તેના સહગન મુખાદિ વિકાર રૂ૫. પ્રેક્ષિત - અર્ધ કટાક્ષાદિ આ બધું, બ્રહ્મચર્યરત પુરષ ચક્ષુ વડે ગ્રહણ કરે છે, તેથી ચક્ષુ ગ્રાહ્ય થઈને વર્જન કરે. અથતિ ચક્ષુ વડે જ રૂપનું ગ્રહણ અવશ્ય થાય તેથી તેના દર્શનનો પણ પરિહાર કરવો જોઈએ. પરંતુ રાગ વશ થઈને તેને વારંવાર જોવી જોઈએ નહીં. કેમ કે ચક્ષુ સમક્ષ આવેલ તેણીના રૂપને ન જોવાનું શક્ય નથી, પણ તેમાં થતા રાગ - હેબનો ત્યાગ કરવો જોઈં.
હાસ્ય સૂત્રમાં - રસ - સ્ત્રીના સંગમાં જન્મેલી પ્રીતિ, દર્પ - મનસ્વિનીના માન મંગથી ઉત્પન્ન ગર્વ. સહસા અવળાસિત એટલે પરાંમુખ થવું, આંખનુ સ્થગન, મર્મઘનાદિથી ત્રાસોત્પાદન. - x-.
પ્રણીત સૂત્ર - મદ એટલે કામનો ઉદ્વેગ, તેની વૃદ્ધિ કરવી. આ કામવૃદ્ધિના હેતુનો વિશેષથી ત્યાગ કરવો.
ધર્મ વડે એષણીય, ગૃહસ્થ પાસેથી પ્રામ, પોતે રાંધેલ નહીં. ધર્મના હેતુશી અથવા ધર્મલાભ વડે પામેલ. • x- ઘર્મ - ઉત્તમ ક્ષમાદિ રૂપ, તેને પામીને. “આ કઈ રીતે મારું” એમ નિરતિચાર થાય. આગમમાં કહેલ પ્રમાણાદિ યુક્ત આહાર, યાત્રાર્થે - સંયમના નિnહણ અર્થે, પણ રૂપાદિને માટે આહાર ન કરે. તે પણ ચિત્ત સ્વાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org