________________
૧૬૦
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/ર વિfચકિત્સ - ધર્મ પ્રત્યે, આવા કષ્ટ અનુષ્ઠાનનું ફળ મળશે કે નહીં?
ઉક્ત શંકા આદિના ફળ રૂપે ચારિત્રનો વિનાશ પ્રાપ્ત થાય અથવા કામ ગ્રહ રૂપ ઉન્માદને પામે, સ્ત્રી વિષય અભિલાષાના અતિરેકથી તથાવિધ ચિત્ત વિપ્લવ સંભવે લાંબા કાળ માટેના દાહરૂર આદિ રોગ અને જલ્દી મરણ થાય તેવા શલાદિ આતંક થાય. સ્ત્રી આદિના અભિલાષથી અરોચકત્વ જન્મ, તેનાથી સ્વરાદિ થાય. કેવલી પ્રાપ્ત મૃત અને સાત્રિ રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય. કદાચિત કિલષ્ટ કર્યોદયના કારણે સર્વથા ધર્મનો પરિત્યાગ સંભવે. તે કાણે આવું સ્થાન ન સેવે.
પહેલું સમાધિસ્થાન કહ્યું. હવે બીજું કહે છે - • સૂત્ર - પ૧૩ -
જે રીઓની કથા નથી કરતા, તે નિન્ય છે. એમ કેમ? ચાર્જ કહે છે . જે સ્ત્રીની કથા જે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બહાચર્સ વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. ઉન્માદને પામે છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે સ્ત્રી કથા ન કહેવી જોઈએ. | વિવેચન - ૫૧૩ -
એકલી સ્ત્રીને વાક્ય પ્રબંધ રૂપ ધર્મ ન કહેવો અથવા સ્ત્રીઓની કથા, જેમકે - કામક્રીડામાં ચતુર ઇત્યાદિ અથવા જાતિ, કુળ, રૂપ અને વસ્ત્રના ભેદથી ચાર પ્રકારે
શ્રી કથા, જાતિમાં - બ્રાહ્માણી આદિ, કુળમાં ઉગ્ર આદિ, એ પ્રમાણે. જેઓ તે કહેતા નથી તે નિર્ગળ્યું છે. હવે ત્રીજું
• સૂત્ર - પ૧૪ -
જે સ્ત્રીઓની સાથે એક આસને બેસતા નથી, તે નિગ્રન્થ છે. એમ કેમ ? જે સ્ત્રીઓ સાથે એક આસને બેસે છે, તે બ્રહ્મચારી ને ભાવના વિષયમાં શંકા, કાંતા, વિચિકિત્સા ઉત્પન્ન થાય. ભેદ પામે, ઉન્માદને પ્રાપ્ત કરે, દીર્ઘકાલિક રોગ કે આતંક થાય અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નાને તીની સાથે એક આસને બેસી વિચરવું ન કલો.
• વિવેચન - ૫૧૪ -
સ્ત્રીઓની સાથે જેમાં સારી રીતે બેસાય તે સંનિષધા • પીઠ આદિ આસન, તેમાં રહેવું તે. શો અર્થ છે? સ્ત્રીઓ સાથે એક આસને ન બેસે. સ્ત્રી ઉઠી જાય પછી પણ ત્યાં મુહૂર્ત માત્ર ન બેસવું તે સંપ્રદાય છે. જે એવા છે તે નિર્ચન્થ છે, બીજાં નહીં. હવે ચોથું કહે છે -
• સૂગ - ૫૧૫ -
જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ સંદ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિર્ચન્જ છે, એમ કેમ? જે નિર્ણm For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International