________________
૧૨૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ નથી. અર્થાત્ તેનું ફળ તે અવશ્ય આપે છે. તારા વડે જ પ્રાર્થનીય દ્રવ્યો વડે, કામ - મનોજ્ઞ શબ્દાદિ વડે, પ્રધાન એવા તે કામથી, આનાથી ઉપલક્ષિત થયેલો મારા આત્મા પણ શુભ કર્મફળથી યુક્ત - પુન્યફલ સહિત છે.
હે સંભૂત ! જે પ્રમાણે તું જાણે છે - અવધારે છે કે સંભૂત નામનો પૂર્વભવ હતો. મહાનુભાગ, સાતિશય વિભૂતિયુક્ત, તે પ્રમાણે જ પુન્યફળ સહિત ચિત્ર પણ તેમજ જાણે છે. હે રાજન! તે કઈ રીતે ? ઋદ્ધિ-સંપત્તિ, પુતિ-દીપ્તિ, તે પણ જન્માંતરના ચિત્ર એવા નામથી જ. મને તેવા જ ઘણાં ભાવો છે અથવા મારો આત્મા પુન્યફળથી યુક્ત છે. આના દ્વારા ચિત્રમુનિએ પણ પોતાનો નિર્દેશ કર્યો.
હે સંભૂત ? જેમ તું આત્માને મહાનુભાગ આદિ વિશેષણથી વિશિષ્ટ જાણે છે, તેમ ચિત્ર પણ જાણે છે, યિત્ર નામના મારા પણ ગૃહસ્થ ભાવમાં એ પ્રમાણે જ હતું, તેવો ભાવ છે. બાકી પૂર્વવત.
જો તને પણ એવા પ્રકારની સમૃદ્ધિ છે, તો દીક્ષા કેમ લીધી ? એ કહે છે - પરિમિત અનંત દ્રવ્ય પર્યાય રૂપ પણાથી અર્થ - અભિધેવ જેનું છે તે મહાઈ સ્વરૂપને, ચક્ષગ્રહિા ગુણોને નહીં તેથી જેનું મહાર્ણ રૂપ છે તે તથા, અથવા મહતુ અર્થ - જીવાદિ તત્વરૂપ દશવિ છે, તે મહાર્થરૂપ, વચન વડે પ્રભૂત કે અલ્પભૂત - અર્થાતુ થોડાં અક્ષર, તે એવું શું છે ? ગવાય તે ગાથા, તે અહીં અર્થથી ધર્મને જણાવતી સૂત્ર પદ્ધતિ, તીર્થકર અને ગણધસદિથી પછી ગવાયેલ તે અનુગીતા. અર્થાત તીર્થકર આદિથી સાંભળીને સ્થવિરોએ પ્રતિપાદિત કરેલી છે. આના વડે શ્રોત્રને અનુકૂળ જ દેશના કરાય છે, તેમ જણાવેલ છે.
ક્યાં જણાવેલ છે ? મનુષ્યોનો સંઘ - સમૂહ, તેની મધ્યમાં ગાથાને જ ફરી વિશેષતા કરતાં કહે છે - જે ગાથા મુનિના શીલ - ચારિ, અથવા ગુણથી પૃથક જ્ઞાન, તે શીલગુણો વડે - ચાસ્ત્રિ અને જ્ઞાન વડે યુક્ત છે, આ જગતમાં તે પઠન કે શ્રવણથી તેના અર્થનુષ્ઠાનાદિથી આવજય છે અથવા જે ભિક્ષ તેને સાંભળીને આ જિન પ્રવચનમાં યત્નવાળા થાય છે તે મારા વડે પણ સંભળાઈ, પછી હું શ્રમણ થઈ ગયો. પણ દુઃખથી બળીને નહીં - તે સાંભળીને બ્રહ્મદત્ત નિમંત્રણ આપે છે.
• સૂત્ર - ૪૧૯, ૪ર૦ -
ઉ , મધ, કર્ક, મધ્ય અને હા આ મુખ્ય પ્રાસાદ તથા બીજ પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના અનેક વિશિષ્ટ પદાર્થોથી યુક્ત તથા મયુર અને વિવિધ ધનથી પરિપૂર્ણ આ ગણે છે, તેનો તમે
સ્વીકાર કરો... હે ભિક્ષ ! તમે નાટય, ગીત અને વાધોની સાથે સ્ત્રીઓ વડે ઘેરાયેલા આ ભોગૌને ભોગવો. અને આ જ પિય છે. પાના નિશ્ચયથી દુઃખદ છે.
• ઉચ્યોદય આદિ પાંચ પ્રધાન પ્રાસાદો કહેલાં છે. મારા વર્તકીએ સુરૂપથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org