________________
૧૧૧
૧૨૪૦૪
• સૂત્ર - ૪૦૪ -
હે યક્ષપૂજિત સંમત 1 અમને બતાવો કે તમારા બ્રહ કયો છે ? શાંતિ તીર્થ કયું છે ? તમે ક્યાં નાન કરીને રજને દૂર કરો છો ? તે અમે આપની પાસેથી જાણવા ઇચ્છીએ છીએ.
• વિવેચન - ૪૦૪ -
તમારું દ્રહ કે નદી ક્યા છે ? તમારું શાંતિ- પાપ ઉપશમન નિમિત્ત તીર્થ - પૂજ્ય ક્ષેત્ર તે શાંતિ તીર્થ કયું છે? અથવા કેવા સ્વરૂપે તમારે તીર્થ – સંસાર રૂપી સમુદ્રના તરણોપાય રૂપ તીર્થ વિધમાન છે ? કેમકે લોક પ્રસિદ્ધ તીર્થોનો તમારા વડે નિષેધ કરાયેલ છે. શેમાં તમે ખાતુ - શુચિભૂત થઈને કર્મજનો તમારા વડે નિષેધ કરાયેલ છે. શેમાં તમે સ્નાત - શુચિભત થઈને કર્મજનો તમે ત્યાગ કરો છો ? આપનો અભિપ્રાય ગંભીર છે, તો અમને જણાવો કે આપનું દ્રઢતીર્થ - શુદ્ધિ સ્થાન અમારા જેવું જ છે કે અન્ય પ્રકારે છે, તે અમે જાણતા નથી. તો હે સંયત ! યક્ષપૂજિત ! અમે આપની પાસે તેનો અર્થ જાણવા અભિલાષા રાખીએ છીએ. ત્યારે મુનિ બોલ્યા -
• સૂત્ર • ૪૦૫, ૪૦૬ -
આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ વેશ્યાવાળો ધર્મ મારું કહે છે, જ્યાં નાન કરીને હું વિમળ, વિશુદ્ધ અને શાંત થઈને ફરજ દૂર કરું છું.
કુશળ પરષોએ આને જ સાન ફહેલ છે. ત્રષિઓને માટે આ મહાન ના જ પ્રશસ્ત છે. આ ધર્મદ્રહમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશાજી થઈને ઉત્તમ સ્થાનને પામ્યા છે - તેમ હું કહું છું.
• વિવેચન - ૪૭૫, ૪૦૬ -
ઘર્મ -- અહિંસા રૂ૫ દ્રહ, કમરને દૂર કરવાથી બ્રહ્મ - બ્રહ્મચર્યને તે શાંતિ તીર્થ છે, તેના સેવનથી જ સલમલના મૂલને રાગ-દ્વેષથી ઉન્મલિત કરે છે. તેની ઉમૂલનાથી કદાચિત મલનો સંભવ રહેતો નથી. અહિંસાના ઉપલક્ષણ સત્ય આદિ પણ લેવા. - *--*- અથવા બ્રહ્મચર્યવાળા તે સાધુઓ જાણવા. કેમકે - x- સાધુનું દર્શન શ્રેષ્ઠ છે, સાધુઓ તીર્થરૂપ જ છે, તીર્થ કાળ વડે • સમયથી પવિત્ર કરે છે, સાધુનો સમાગમ જલ્દીથી પવિત્ર કરે છે.
આપના દ્વારા પુનીત તીર્થ પ્રાણીના ઉપમઈન હેતુપણાથી, તે મલના ઉપચય નિમિત્ત જ થાય છે, પછી તે શુદ્ધિના હેતુ માટે કઈ રીતે થાય? કહ્યું છે કે - રોજેરોજ હજારો વર્ષો સુધી સ્નાન કરે, સાગર વડે પણ સ્નાન કરે, તેટલા માત્રથી તેમની શુદ્ધિ કઈ રીતે થાય ?
દ્રહ શાંતિ તીર્થમાં જ વિશેષથી કહે છે- અનાવિલ - મિથ્યાત્વ ગતિવિરાધનાદિ વડે અકલુષ, અનાવિલવથી જ જીવને પ્રસન્ન- કંઈ પણ અકલુષ પીત આદિ અવતરણ લેશ્યા જેમાં છે તે આમ પ્રસન્નલેશ્ય. અથવા એમાં - પ્રાણીઓને અહીં કે પરમ હિતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org