________________
૧૧૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્રસટીક અનુવાદ/૨
પ્રાપ્ત. તેના વડે જ ઉક્તરૂપ પ્રસન્ન વેશ્યા જેમાં છે તેવું ધર્મદ્રહ અને બ્રહ્મ નામનું શાંતિતીર્થ છે. જો બ્રહ્મ શબ્દથી બ્રહ્મચર્ય લઈએ, તો તે પક્ષમાં વચનના વિપરિણામથી બંને વિશેષણોની વ્યાખ્યા કરી.
જેમાં સ્નાન કરેલો અત્યંત શુદ્ધિ થવાથી વિમલ - ભાવમલ રહિત, તેથી જ અતિ વિશુદ્ધ - કલંક રહિત. સુશીતીભૂત રાગાદિ ઉત્પત્તિ વિરહિત સારી રીતે શૈત્યને પ્રાપ્ત. શોભન શીલ કે ચારિત્ર પ્રાપ્તને સુશીલ પ્રાપ્ત પ્રકર્ષથી ત્યજે છે, કોને ? કર્મ રૂપ દોષોને, આના વડે આમ કહે છે - મારે દ્રહતીર્થમાં જ શુદ્ધિસ્થાનને પરમ એવંવિધ એ પ્રમાણે જ છે.
હવે નિગમન કરવાને કહે છે અનંતર ઉક્ત સ્નાન પૂર્વોક્ત રૂપે જ આ સ્નાનને મહાસ્નાન રૂપે જોયેલ છે, તમે કહેલાં સ્નાનને નહીં. કેમકે આ જ સર્વમલના અપહારિપણાથી સાચું સ્નાન છે. તેથી જ ઋષિઓને તે પ્રશસ્ત છે પણ જળ સ્નાનવત્
દોષપાથી નિંદેલ નથી.
આનું જ ફળ કહે છે - મહામુનિએ ઉત્તમ સ્થાન - મુક્તિ લક્ષણને આવું સ્નાન કરનારા પ્રાપ્ત કરે છે, - ૪ - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ સાયન ૧૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org