________________
૭૦
૧૦૩૧૮
• વિવેચન - ૩૧ -
અરતિ - વાત આદિથી જનિત ચિતનો ઉદ્વેગ. ગંs - ફેંસી ફોડા. વિસૂરિકા - શરીરને વિધે છે તે અજીર્ણ વિશેષ અલંક - સર્વ આત્મપ્રદેશ અભિવ્યાતિથી આત્માને જીવિત કૃશ્ય કરે છે, તે આતંક - જદી હણનાર રોગ વિશેષ. અનેક પ્રકારે તારા શરીરને સ્પર્શે છે. તેથી વિશેષથી બળના અપચયને લાવે છે. વિશેષથી તારા શરીરને નીચે પાડે છે અને જીવથી મુક્ત કરે છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર,
જો કે ગૌતમને ફેશ - વાળનું સફેદપણું આદિ સંભવતું નથી. તો પણ તેની નિશ્રામાં રહેલ શિષ્યને પ્રતિબોધ કરવાને માટે કહેલ છે.
જે રીતે “અપ્રમાદ’ કરવો જોઈએ, તે કહે છે - • સૂત્ર - ૩૧૮ -
જેમ સરકાલીન ઉમદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે હું પણ તારા બધાં પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ / સમય માબ પણ પ્રમાદ ન કર
• વિવેચન - ૩૧૮ :
વિવિધ પ્રકારોથી પ્રબળપણે દૂર કરે છે, તે બુચ્છિન્નકર. કોને? સ્નેહ - આસક્તિને. કોના સંબંધી ? પોતાની કોની જેમ ? ચંદ્રના ઉધોત વિકાસી ઉત્પલની જેમ. શારદીય- શરદ હતમાં થયેલ પાણી. જે રીતે તે પહેલાં જળમગ્ન હોય છતાં પણ જળને છોડીને વર્તે છે, તે રીતે તું પણ ચિરસંસ્કૃષ્ટ ચિરપરિચિતપણાથી મારા વિષયના નેહને દૂર કર, એ પ્રમાણે સર્વ સ્નેહ વર્જિત થઈને સમય માત્રનો પ્રમાદ ન કર. અહીં જળને દૂર કર એટલું કહેવાથી અર્થ સિદ્ધ હોવા છતાં જે “શારદ' શબ્દનું ઉપાદાન કર્યું છે, તે શારદીય જળની જેમ સ્નેહનું અતિ મનોરમ– બતાવવાનું છે.
• સૂત્ર ૩૧૯ -
ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું આણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. ગૌતમ ! જરા પણ બાદ ન કર,
• વિવેચન - ૩૧૯ -
પરિહરીને, શું? ઘા - ચતુષ્પદ આદિ, પછી ભાર્યા - પત્નીને. પ્રવ્રાજા - ઘરથી નીકળેલ. અનાર - ભાવભિક્ષુ થા, અનગારિક અનુષ્ઠાન કર, અતિ તેનો સ્વીકાર કર. અથવા અનગારિતાનો સ્વીકાર કર. તેથી ઉલટી કરેલાને ફરીથી પી નહીં. પણ ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
કઈ રીતે વમેલું આપાન થાય છે તે કહે છે - • સૂત્ર - ૩ર૦ - મિત્ર, બંધુ અને વિપુલ ધન રાશિનો સંચય છોડીને ફરી તેની For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International