________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મનુષ્યલોકમાં નિગડાદિ વડે નિયંત્રિત કરાય છે. જ્યારે તે કરનારા છુટી જાય છે આના વડે જે પૂર્વે કહ્યું • “આમોષકાદિના ઉપદ્રવથી નગરને બચાવીને જવું” તેમાં તેઓને જાણવાનું અશક્ય પણે હોવાથી ક્ષેમકરણ પણ અશક્ય જાણવું, જે સધર્મા આદિ બતાવ્યા, તેમાં અપરિજ્ઞાનથી અનપરાધીને પણ દંડ કરવાથી સધર્મનૃપતિત્વ પણ વિચારવું જોઈએ, એ પ્રમાણે અસિદ્ધતા હેતુ છે.
૫૪
♦ સૂત્ર - ૨૫૯ -
આ અર્થને સાંભળીને • વિવેચન
૫૯ -
આ સ્વજન, અંતઃપુર, નગર, પ્રાસાદ, નૃપતિધર્મ વિષયમાં આમને આસક્તિ છે કે નહીં, એ વિમર્શ કરીને હવે દ્વેષનો અભાવ થયો છે કે નહીં ? તે જાણવાની ઇચ્છાથી, તેની જ પરીક્ષા કરવાને શક્રએ આમ પૂછ્યું -
-
- સૂત્ર - ૨૬૦
હે ક્ષત્રિય ! જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જો દીક્ષા લેશે.
-
- * - * -
·
Jain Education International
દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું
.
• વિવેચન - ૨૬૦
જે કેટલાંક રાજાઓ તમારી મર્યાદામાં રહેલા નથી, તમને નમતા નથી - ૪ - x તેથી હે નરાધિપ ! નૃપતિ ! ન નમેલા રાજાઓને સ્થાપીને પછી જો, હે ક્ષત્રિય ! અહીં પણ જે રાજા, તે ન નમેલા રાજાને નમાવે છે. જેમ ભારત આદિ, ઇત્યાદિ હેતુ અને કારણે અર્થથી આક્ષિપ્ત છે.
• સૂત્ર - ૨૬૧ થી ૨૬૪ -
આ અર્થને સાંભળીને - * - *- નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું જે દુય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિજય જ પરમ વિજય છે... બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાર્યું સુખ પ્રાપ્ત થાય છે.... પાંચ ઇંદ્રિયો, ક્રોધ, માન, માયા, લોભાદિ વાસ્તવમાં દુય છે. એક પોતાને જીતવાથી આ બધાં જીતાઈ જાય છે.
♦ વિવેચન - ૨૬૨ થી ૨૬૪
જે હજારો સુભટોને દુય યુદ્ધમાં જીતી લે છે, તે જો એકને કોઈ જીવ વીર્યોલ્લાસથી જીતી લે, કોને ? આત્માને. કેવા ? દુરાચાર પ્રવૃત્ત. તે તેણે અનંતરોક્ત હજારોને જીતીને પ્રકૃષ્ટ જય - બીજાનો પરાભવ કરેલ છે. આના વડે આત્માનું અતિ દુયત્વ કહ્યું. તેથી આત્મા સાથે જ સંગ્રામ કરો. - - પણ બીજા કોઈ સાથે નહીં. તારા સંગ્રામથી બાહ્ય રાજા આદિને આશ્રીને અથવા બાહ્ય યુદ્ધ કરવા કરતાં આત્માને જીતીને એકાંતિક આત્યંતિક મુક્તિ સુખરૂપ પામે છે અથવા શુભ - પુન્યને પામે છે. આત્માને જ જિતવાથી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તે કહે છે - શ્રોત્ર આદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org