________________
૯/૨૫૧, ૨૫૨
• સૂત્ર - ૨૫૩, ૨૫૪
આ અર્થને સાંભળીને
·
નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું
- * - * -
જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ.
• વિવેચન
૫૪ -
સંશય - અહીં આમ થશે કે નહીં તેવા ઉભય અંશનું અવલંબન, પછી એ પ્રમાણે સંશય કરે છે કે - જો કદાચ મારે જવાનું થશે તો ? એ પ્રમાણે જે માર્ગમાં ઘર બનાવે છે, - × - ૫ણ હું સંશચિત નથી એમ કહેવા માંગે છે. સમ્યગદર્શનાદિના મુક્તિ પ્રતિ અવંધ્ય હેતુપણાથી મેં નિશ્ચિતપણાથી મેળવેલ છે. જો સંશયી નથી તો પણ શા માટે અહીં જ ઘર કરતો નથી ? તેથી કહે છે - જે વિવક્ષિત પ્રદેશમાં જવાને ઇચ્છે છે તે ઇચ્છિત પ્રદેશમાં જ પોતાનો આશ્રય - ગૃહ તે સ્વાશ્રયને કરવું જોઈએ, અથવા શાશ્વત - નિત્ય ગૃહ જ કરવું જોઈએ. અર્થાત્ માર્ગનું અવસ્થાન પ્રાયઃ છે, જ્યાં જવાની નિશ્ચે ઇચ્છા છે, તે મુક્તિપદ છે. તેના આશ્રય વિધાનમાં જ અમે પ્રવૃત છીએ. - - ૪ - - તેથી પ્રેક્ષાવાન ઇત્યાદિ છે, તેણે સિદ્ધસાધનપણાથી જ રહેવું.
-
- સૂત્ર - ૨૫૫, ૨૫૬
આ અર્થને સાંભળીને - ૪ - ૪ - દેવેન્દ્રએ રાજર્ષિને કહ્યું -
-
Jain Education International
હે ક્ષત્રિય 1 પહેલાં તમે લુંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જો - દીક્ષા લેશે.
૫૩
♦ વિવેચન સ્પદ
ચોતરથી લુંટે છે - ચોરી કરે છે, પ્રાણીના રોમોને હરે છે તે લોમાહાર. શું કહેવા માંગે છે ? આત્મવિઘાતની આશંકાથી બીજા પ્રાણોને હરીને પછી તેનું બધું જ લુંટી લે. વૃદ્ધો કહે છે - લોમહારા એટલે પ્રાણહારકો, ગ્રંથિ - દ્રવ્ય સંબંધી, તેને ભેદે છે, અર્થાત્ કાતર ઇત્યાદિ વડે વિધારે છે. તે ગ્રંથિભેદી. ટાસ્કર - સર્વકાળ ચોરી કરનારા - ૪ - - આવા બધાં આમોષાદિ ઉપતાપકારી હોવાથી, નગરનું ક્ષેમ કરીને, પછી હે ક્ષત્રિય ! જ્જો. આના વડે પણ જે સધર્મી રાજા છે, તે અહીં અધર્મકારીનો નિગ્રહ કરે, જેમકે - ભરત આદિ. સધર્મ રાજા વડે હેતુ કારણની સૂચના કરી છે.
♦ સૂત્ર - ૨૫૭, ૨૫૮ -
આ અર્થને સાંભળીને - - . નમિ રાજર્ષિએ દેવેન્દ્રએ આમ કહ્યુંઆ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે.
♦ વિવેચન - ૨૫૭, ૨૫૮
અનેકવાર મનુષ્યો વડે મિથ્યા, શું કહેવા માંગે છે ? અનપરાધિમાં અજ્ઞાન, અહંકાર આદિ હેતુ વડે અપરાધિની માફક દંડવા તે દંડ - દેશત્યાગ, શરીર નિગ્રહાદિ પ્રયોજાય છે. આમ કેમ ? અકાણિ - આમોષાદિ અવિધાચી, આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન
-
For Private & Personal Use Only
www.jainelibrary.org