SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૨૮ સમ્યફ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. તેના દ્વારા જ બંને લોક અરાવિત થશે - તેમ હું કહું છું. • વિવેચન - ર૨૮ આ પ્રકારથી અનંતર કહેલ યતિ ધર્મ, સકલતવ સ્વરૂપ વ્યામિથી કહેલ છે. કોણે ? કપિલ મુનિએ. કેમ ? આ મારા પૂર્વસંગતિક મારા વચનથી તે સ્વીકારશે. નિર્મળ અવબોધ પામશે. તેનાથી ભવસમુદ્ધ તરી જશે. વિશેષથી તરી જશે. કોણ ? જેઓ આ ધર્મનું અનુષ્ઠાન કરશે. બીજાઓએ તેની આરાધનાથી આલોક અને પરલોકને સફળ કર્યા છે. ઇત્યાદિ • x- X - - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન • ૮ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy