________________
૭/૧૯૯
• સૂત્ર - ૧૯૯ •
જેમની શિક્ષા વિપુલ છે, જેઓ ગૃહસ્થ છતાં શીલવંત અને ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે, તે અદીન પુરુષો મૂલધનરૂપ મનુષ્યત્વથી આગળ વધીને દેવત્વને પામે છે.
• વિવેચન - ૧૯૯ -
જેમને વિપુલ - નિઃશંકિતત્વાદિ સમ્યકત્વ આચાર અને પ્રતા આદિ વિષયપણાથી ગ્રહણ - આસેવનારૂપ વિસ્તીર્ણ શિક્ષા, મૂળ ધનવત્ માનુષ્યત્વ, એવા
સ્વરૂપના તે, ઉલ્લંઘીને. કેવા થઈને ઉલ્લંઘે - સદાચાર, અવિરતિ સખ્ય દશવાળા. વિરતિવાળા, કે જેમાં વિધમાન છે, તે શીલવંત, તથા ઉત્તરોત્તર ગુણ સ્વીકાર રૂપ વર્તે છે. તેથી જ અદીન - ક્યારે અમે આવા શાઈશ એવા વૈકલ્પથી સહિત અથવા પરીષહ - ઉપસર્ગમાં દીનતા ન કરનારા, દેવભાવને પ્રાપ્ત કરે છે, તત્વથી તો મુક્તિગતિ એ જ લાભ છે, છતાં દેવગતિ કહીં. કેમકે સૂત્ર કિકાળ વિષયક છે. વિશિષ્ટ સંહનાના અભાવે મક્તિગતિના પ્રભાવથી દેવગતિ જ છે. - *- પ્રસ્તુતાર્થનો ઉપદેશ -
• સૂત્ર - ૨૦૦ •
એ પ્રમાણે દીનતા રહિત સાધુ અને ગૃહસ્થને લાભયુક્ત જાણીને, કઈ રીતે કd તે લાભને હરશે ? હરતો એવો તે કેમ પશ્ચાતાપ નહીં કરે?
• વિવેચન • ૨૦૦ -
આ રીતે લાભયુક્ત થયેલા, દૈવ્યતારહિત સાધુકે ગૃહસ્થને જાણીને તથાવિધ શિક્ષાના વશર્થી દેવ-મનુષ્ય ગામિત્વને જાણીને પ્રયત્ન કરે, શા માટે ? કયા પ્રકારે ? કોઈ પ્રકારે નહીં. કષાય આદિ વડે અનંતરોક્ત દેવગતિરૂપ લાભને હારતો ન જાણે કે હું કઈ રીતે આના વડે જીતાયો ? કે કઈ રીતેન જીતાયો? જો કે અહીં અર્થ એવો છે કે - તે પરિફાથી જાણે જ અને પ્રત્યાખ્યાન પરિણાથી તેના નિરોધ માટે પ્રવર્તે જ. માટે તમે પણ - ૪- તે જાણો અને તે - *- માટે પ્રવ.
અથવા એ પ્રમાણે અહીનતાવાળો ભિક્ષુ અને અગારીને જાણીને અતિ રૌદ્ધ ઇંદ્રિયાદિ વડે પ્રયત્ન કરતો આત્મા હારે છે તેમ જાણે. તે અહીં પ્રક્રમથી મનુષ્ય અને દેવગતિ લક્ષણ છે. અથવા એ પ્રમાણે અદીનતાવાળો સાધુ કે ગૃહસ્થ લબ્ધલાભ જાણીને યત્ન કરતો કઈ રીતે વિષયાદિથી ન હારે ? તે જાણવું. આ દેવગતિરૂ૫ લાભ છે. અહીં આશય એ છે કે - જો લાભ પામનાર જાણતો ન હોય તો તેનો લાભ ન થાય પણ જો જાણતો હોય તો કઈ રીતે તે પ્રાણી દેવત્વ લક્ષણથી હારવાનો છે? - -
હવે સમુદ્રનું દષ્ટાંત આપે છે - • સૂત્ર - ૨૦૧ -
સમુદ્રની તુલનામાં કુશાગ્રભાગે રહેલ જળબિંદુની માફક દેવતાના કામભોગની તુલનામાં મુલ્યના કામભોગ સુદ્ધ જાણાવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org