________________
૨૨૦
ઉત્તરાધ્યયન મૂલસુત્ર સટીક અનુવાદ • સબ - ૧૩ -
તેઓએ અનંત સંસારમાં લાંબા માર્ગનો સ્વીકાર કરેલો છે. તેથી બધી તરફથી જોઇ-સંભાળીને રામત્ત ભાવથી વિચરણ કરે.
• વિવેચન - ૫૩ -
આપન - પ્રામ, દીર્થ - અનાદિ અનંત માર્ગ- ઉત્પત્તિ અને પ્રલયરૂપ માર્ગને, અચાન્ય ભવ ભ્રમણથી એક્ટ અવસ્થિતના અભાવથી. ક્યાં? નરકાદિ ગતિ ચતુષ્ક રૂપ સંસારમાં, અવિધમાન અંત વાળા. અપર્યવસિત - અનંતકાચિકાદિ ઉપલક્ષિતત્વરી. આ કારણે તે મુક્તિનો પંથ દુખના સંભવવાળો છે. તેથી બધી દિશા, પ્રસ્તાવથી સંપૂર્ણ ભાવ દિશા, જે પૃથ્વી આદિ અઢાર ભેદવાળી છે. - x- - - X- તેને જોતો, પ્રમાદ રહિત થઈ, જે રીતે એકેનિયાદીની વિરાધના ન થાય, તે પ્રમાણે સંયમ માર્ગમાં વિચારે. અથવા સંસારમાપ્ત બધી દિશાને જોઈને અપ્રમત-નિદ્રા આદિ પ્રમાદનો પરિહાર કરતો જે રીતે સંસારમાં ભ્રમણ ન કરવું પડે તે રીતે વિચરણ કરે (એમ શિષ્યને ઉપદેશ
જે પ્રમાણે અપમત થઈ વિચરણ કરવું જોઈએ, તે દશવિ છે.
• સત્ર - ૪ -
ઉર્ન લગ રાખનારો સાધક કારેય પણ બાળ વિવોની કોના ન કરે, પૂર્વમના સાયને માટે જ આ શારીરને ધારણ કરે
• વિવેચન - ૧ -
બહે એટલ ભવથ બહિબૂત, ઉd - સર્વથી ઉપરની સ્થિતિ અર્થાતુ મોક્ષને ગ્રહણ કરીને મારે આ પ્રયોજન માટે જ પ્રયત્ન કરવો જોઈએ, એવો નિશ્ચય કરીને, બુદ્ધિથી અવધારીને. અથવા બહિઃ- આત્માથી બહિબૂત એવા ધન ધાન્યાદિ, ઉર્વ
અપવર્ગને ગ્રહણ કરી હેયપણાથી અને ઉપાદેયપણાથી જાણીને. વિષયાદિની અભિલાષા ન કરે. ક્યાંય કોઈ આસક્તિ ન કરે. કદાચ કોઈ ઉપસર્ગ કે પરીષહ આદિથી આકલિત થાય તો પણ તેમ ન કરે.
આ પ્રમાણે શરીરને ધારણ કરવું જ યુક્ત છે. આ પ્રમાણે ધારણ કરવાથી આકાંક્ષાનો સંભવ ન રહે. તે પણ આત્માથી બહિર્ભતત્વ છે. તેથી કહે છે - પૂર્વકાલ ભાવિ તે કર્મ.-પૂર્વકર્મ. તેનો ક્ષય, તેના અર્થે આ પ્રત્યક્ષ શરીરને ઉચિત આહારાદિના ભોગથી પરિપાલન કરે. કેમકે તેની ધારણ કરવાની વિશુદ્ધિના હેતુપણે છે. તેના પતનથી જ ભવાંતરમાં ઉત્પત્તિ કરાવનાર અવિરતિનું પણ પતન છે. તેથી શરીરનું ઉદ્ધરણ પણ અનાસક્તિપણાથી જ કરવું જોઈએ.
જે પ્રમાણે શરીરના પાલનમાં પણ આસક્તિનો સંભવ નથી, તે પ્રમાણે દર્શાવતા કહે છે -
• સબ - ૧૦૫ -
કમના હેતુઓને દૂર કરીને કાલકાંક્ષી થઈ વિચરણ કરે. ગૃહસ્થ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org