________________
૬/૧૦
૨૧૯ વિજ્ઞાનથી જ અને મુક્તિ પામવાના છીએ. એમ આત્માને સ્વાધ્યને પ્રાપ્ત કરાવે છે.
જો આ બરોબર નથી, તો સ્વતઃ જ કહે છે - • સશ - ૧૧ -
વિવિધ ભાષા રક્ષણ કરતી નથી, વિદ્યાનું અનુશાસન પણ ક્યાં સુરક્ષા આપે છે જે તેને સરકાક માને છે. તે પોતાને પાંડિત માનનારા જ્ઞાની જીવો પાપકર્મોમાં મગ્ન છે - ફૂર્ણા છે.
• વિવેચન - ૧ -
પ્રાકૃત, સંસ્કૃત આદિ રૂપ આર્ય વિષયક જ્ઞાન મુક્તિનું અંગ બની શક્તા નથી કે પાપથી રક્ષણ આપતા નથી. કોણ? તે કહે છે - બોલાય તે ભાષા - વચનરૂપ, આ અચિંત્ય મણિ-મંત્ર મહા ઔષધિનો પ્રભાવ તે અધોરાદિ મંત્ર રૂપ વાણી રક્ષણને માટે થાય છે. તેમ કહે છે કઈ રીતે? જેના વડે તત્ત્વ જણાય તે વિધા-વિચિત્ર મંત્ર રૂપ, તેનું શિક્ષણ તે વિધાનું શાસન, તે પાપથી તે ભવથી રક્ષણ આપે છે; બીજું કંઈ નહીં.
આ પ્રમાણે “વાણી માત્ર” જ મુકિતનું અનુષ્ઠાન ગણી, બાકીનાની વ્યર્થતા બતાવે છે.
પરંતુ જેઓ માત્ર વિદ્યાને રક્ષણ રૂપ ગણે છે. તેમના પ્રતિ કહે છે કે અનેક પ્રકારે મગ્ન છે, ડૂબેલા છે, શેમાં પાપ કમોંમાં પાપહેતુક હિંસાદિ અનુષ્ઠાનોમાં. કેમકે સતત તેને કરે છે. અથવા વિષાણ - વિષાદને પામેલા છે. આ પાપાનુષ્ઠાનોથી - કઈ રીતે નવા અનુષ્ઠાનોથી અમારું ભાવિ થશે? તે એવા પ્રકરના કેવા છે? રાગદ્વેષથી આકૃલિત, પોતાને પંડિત માનતા એવા. પણ તેઓ સમ્યફ રીતે જાણકાર હોતા નથી. • x- ૪- છતાં પોતાને જાણકાર માનીને અભિમાનાથી ફરનારા થાય છે.
સામાન્યથી જ મુક્તિપથ પરિપંથીના દોષના દર્શન માટે કહે છે - • સત્ર - ૨ -
જે મન, વચન, કાયાથી શરીરમાં, શરીરના વર્ણ અને રપમાં સર્વશ આસકત છે, તે બધાં પોતાને માટે દખ ઉત્પણ કરે છે,
• વિયન - ૧૨ -
જે કોઈ શરીરના વિષયમાં બદ્ધ આગ્રહવાળા • આસકત છે. ક્યાં? તે કહે છે - સુનિષ્પગૌર–આદિમાં, સુસંસ્થાનપણામાં, સ્પર્શ આદિમાં, વસ્ત્રાદિ આસક્તિવાળા છે. સર્વથા સ્વયં કરણ-કારણ આદિ પ્રકારોથી - મન વડે “અમે કઈ રીતે વણદિવાળા થઈશું” એમ વિચારતા વચન વડે- રસાયણાદિના પ્રસ્નો પૂછીને, કાયા વડે -રાયણ આદિના ઉપયોગથી - x x• માત્ર મુક્તિવાદીને કેવલ તે જાણવા માત્રથી દુઃખોથી મુક્તિ ન મળે.”પાપના પચ્ચક્ખાણ - ત્યાગની જરૂર નથી, તેવું કહેનાર - માનનાર આ જન્મમાં પણ દુઃખના ભાગી થાય છે.
તેઓ કેવા દુખ ભાગી થાય તે દર્શાવતા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org