________________
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ કોઈએ આપ્યા વિનાનું ન લે. “ગવાસ' ઇત્યાદિથી પરિગ્રહ આશ્રવનો નિરોધ કર્યો. તેના નિરોધથી અપરિગ્રહીતા સ્ત્રી પણ ન ભોગવે, એમ કરીને મૈથુન આશ્રયનો નિરોધ કહ્યો. તો આજીવિકા કેમ કરે?
આત્માની જુગુપ્સા કરતો પાત્રમાં અપાયેલ ભોજનને વાપરે. પાત્ર ગ્રહણથી બંને વ્યાખ્યામાં - x પાત્રના ગ્રહણથી કોઈને એમ થાય કે આમાં નિષ્પરિગ્રહતા ક્યાં રહી? તેથી કહે છે. પાક ન લેવાથી તેવા પ્રકારની લધિ આદિના અભાવથી હાથમાં ખાઈ શકવાના અભાવે ગૃહસ્થના ભોજનમાં જ ભોજન કરે. તેમાં ઘણાં દોષનો સંભવ છે. શય્યભવસૂરિએ કહ્યું છે કે - તેમાં પશ્ચાત્કર્મ કે પૂર્વકર્મ થાય માટે તે ન કયે. એ પ્રમાણે પાંચ આશ્રવના વિરમણ રૂપ સંચમ કહ્યો.
કેટલાંક તે સ્વીકારતા નથી, માટે કહે છે કે - • સબ - ૧૯ -
એ સંસારમાં કેટલાંક માને છે કે - “પાપના પચ્ચકખાણ કર્યા વિના જ કેવળ તાનને જવાથી જ જીવ સર્વ દુઃખોથી મુકત થાય
• વિવેચન - ૧૬૯ -
આ જગતમાં કે મુક્તિ માર્ગના વિચારમાં કેટલાંક કપિલાદિ મનવાળા એવું માને છે કે પ્રરૂપે છે કે પ્રાણાતિપાનાદિ વિરતિને ન કરીને જ • x• તત્ત્વને જાણીને આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક લક્ષણો વડે વપરિભાષાથી શારીરિક - માનસિક દુખો છૂટા પડે છે. - - -
અથવા આપણને આચરિત, તે તે ક્રિયા કલાપ, અથવા સ્વ-સ્વ આચારરૂપ અનુષ્ઠાન જ, તેને જાણીને - સ્વ સંવેદનથી અનુભવીને બધાં દુઃખોથી મુક્ત થાય છે. એ પ્રમાણે બધે જ્ઞાન જ મુક્તિનું અંગ છે. પણ તે બરોબર નથી. રોગી માત્ર ઔષધના જ્ઞાનથી સાજો ન થાય, તેમ ભાવરોગી મહાવતરૂપ પાંચ અંગમાં ઉપલક્ષિત ક્રિયાને કર્યા વિના મુક્ત ન થાય.
તેઓ એ પ્રમાણે વિચાર્યા વિના ભવદુખથી આકુલિત થઈ વાચાળપણાથી જ આત્માને સ્વસ્થ કરે છે, તેથી કહે છે -
• સસ - ૧૦ -
જે બલ અને મૌલાના સિદ્ધાંતોની અપના કરે, બોલે પણ પણ છે કંઈ નહીં, તેઓ ફક્ત વાણી વીણી પોતાને આશ્વાસિત કરે છે.
• વિવેચન : ૧૦ •
જ્ઞાનને જ મોક્ષના અંગ રૂપે પ્રતિપાદન કરે છે, પણ મુક્તિના ઉપાય રૂપ અનુષ્ઠાનને કરતા નથી. બંધ અને મોક્ષનો સ્વીકાર તો કરે છે. જેમકે - “બંધ છે', “મોક્ષ છે' પણ માત્ર આવું બોલે જ છે. તે પ્રમાણે અનુષ્ઠાન કરતા નથી. આત્મશક્તિ રૂપ વાણી વીર્ય અર્થાત્ વાચાળતા પણ તે મુજબના અનુષ્ઠાનથી શૂન્ય એવા તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org