________________
પ/૧૪૨, ૧૪૩
૨૦૩ • વિવેચન : ૧૪૩, ૧૪૩ -
જેમ શકટ. જેના વડે ધાન્યાદિ વહન કરવા શક્ય છે કે, તેના વડે ચરનાર તે શાકટિક - ગાડાં વાળો, જાણવાં છતાં ખાડા-ટેકરા હિત સ્થાનને છોડીને, મહાન એવા માર્ગે - ઉપલાદિથી સંકુલ હોય તો પણ જાય, ત્યાં જતાં અક્ષ - ધૂરીનો વિનાશ થાય ત્યારે વિચારે છે કે “મારા જ્ઞાનને ધિક્કાર છે” જે જાણવા છતાં આવા દુઃખો પામ્યો. તેનો ઉપનય કહે છે.
તે ગાંડાવાળાની માફકક્ષાંતિ આદિ યતિ ધર્મ કે અદાયાને છોડીને, ધમરહિત કે ધમપ્રતિપક્ષ એવા અધર્મ- હિંસાદિને સ્વીકારીને બાલ- અભિહિત રૂપવાળો મૃત્યુને મુખમાં જઈને ભાંગેલી ધુરીની જેમ શોક કરે છે. પોતાના કર્મોથી અહીં જ મારણાંતિક વેદના રૂ૫ ફળને અનુભવતા આત્મામાં શોક કરે છે કે મેં જાણવા છતાં આવા અનુષ્ઠાન કેમ કય? ત્યાર પછી તે શું કરે? તે કહે છે -
• સૂત્ર - ૧ર૪
મૃત્યુના સમયે તે જ્ઞાની પોકના ભત્રી સમસ્ત થાય છે, એક જ દાવમાં હારી જનાર જુગારી મા શોક કરતો કામ પર મટે છે.
• વિવેચન - ૧૪ -
આતંકની ઉત્પત્તિમાં જે શોક કરતો કહ્યો, ત્યાર પછી તે મરણાંતમાં રહેલો, રામાદિ આકુલિત ચિત્તવાળો ભયભીત થાય છે. કોનાથી? ગતિગમનના માર્ગથી, આના વડે અફામત્વા કહ્યું. તે આ રીતે ડરતો મરણથી કઈ રીતે મૂકાય છે? કે નથી મૂકાતો? ઇચ્છાસહિત મરણ તે અકામમરણ, તેનાથી પ્રાણાને ત્યાજે છે. કોની જેવો થઈને ગારીની જેમ, એક જ દાવમાં હારી ગયેલા જુગારી જેમ શોક કરે છે. તેમ આ અજ્ઞાની બીજા કટુ વિપાકોથી મનુષ્યના ઘણાં સંક્લેશવાળા ભોગોથી દિવ્યસુખ હારી ગયો, એમ શોક કરતો મરે છે.
હવે આ અર્થનું નિગમન કરતાં કહે છે - • સર • ૧પ •
આ અગાની અવોના અકાળ મરણનું પ્રતિપાદન કરેલ છે. હવે પંડિતોનું કામ મરણ મારી પાસેથી સાંભળો -
• વિવેચન - ૧૦૫ -
અનંતર જે દુષ્કૃત કર્મોનું પરલોકથી ડરેલાનું જે મરણ કહ્યું તે અકામમરણ, “બાળ' નું જ પ્રકર્ષથી તીર્થંકરાદિ એ પ્રતિપાદિત કર્યું. પંડિતમરણની પ્રસ્તાવનાને માટે કહે છે - અકામ મરણ પછી હવે હું પંડિતો સંબંધી અકામ મરણને કહીશ. તે મારી પાસેથી સાંભળો -
• સબ - ૧૦૬ -
જે મેં પરપરાશી માં સાંભળેલ છે કે - સયત અને જિતેન્દ્રય પુજાભાઈનું મરણ અતિ પ્રસન્ન અને દાતરહિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org