________________
૧૮૯
અધ્ય. ૫ ભૂમિકા પરતંત્રતા જણાવી છે. તે કહે છે - દવ્ય એટલેદ્રવ્ય આવચિમરણ. ક્ષેત્ર આવી ચિમરણ ત્યિાદિ પાંચ કહ્યા. તે આ પ્રમાણે
દ્રવ્ય આવી ચિમરણ તે જે નાક, નિપંચ, મનુષ્ય અને દેવના ઉત્પત્તિ સમયથી આરંભીને પોત-પોતાના આયુ કર્મના દલિકોનો અનરામય અનુભવથી જે વિઘટન, તે નારકાદિ ભેદથી ચાર પ્રકારે છે. એ પ્રમાણે નરકાદિ ચાર ગતિની અપેક્ષાથી તે વિષયના ક્ષેત્રમાં પણ ચારભેદ જ છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી ક્ષેત્ર આવી ચિમરણ પણ ચાર ભેદે છે.
કાળમાં જેમ આયુકાળ ગ્રહણ કરાય છે. અદ્ધા કાળ નહીં. કેમકે તેનો દેવાદિમાં અસંભવ છે, અને તે દેવાયુષ્ક કાળાદિ ભેદથી ચાર પ્રારે છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી કાળ આવીચિમરણ પણ ચાર ભેદે છે. તેમના જ નાકાદિના ચતુર્વિધ આયુક્ષયના લક્ષણથી ભાવ પ્રાધાન્યની અપેક્ષાથી ભાવ આવીચિ મરણ ચાર ભેદે જ કહેવું. -૦- હવે અવધિમરણ કહે છે -
• નિયુક્તિ • ૨૧૬/૫ + વિવેચન -
જેમ આવી ચિમરણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ ભેદથી પાંચ પ્રકારે છે, તેમ અવધિમરણ પણ જાણવું. તેનું સ્વરૂપ કહે છે - જેઓ હાલ મૃત છે,
તે ફરી મરશે. અતિ અલાદ્ય • મર્યાદા, તેથી જે નારકાદિ ભાવ નિબંધનથી આયુકર્મ દલિકો અનુભવીને મરે છે. જો કરી તેને જ અનુભવીને મરશે ત્યારે તે દ્રવ્ય અવધિમરણ, ગ્રહિત અને છોડેલા કર્મલિકોનું પુનઃગ્રહણ સંભળે ચે કેમકે પરિણામનું વૈચિધ્ય છે. એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. પશ્ચાદ્ધથી આત્યંતિકમરણ કહે છે -
• નિયુક્તિ - ૨૧/ર + વિવેચન -
એ પ્રમાણે જ અવધિમરણવત્ આત્યંતિક મરણ પણ દ્રવ્ય આદિ ભેદથી પાંચ પ્રકારે છે, વિશેષ આ પ્રમાણે છે - તે દ્રવ્યાદિ ફરી મસ્તા નથી. અર્થાત જે નરકાદિ આયુષ્કપણે કર્મલિકો અનુભવીને મરે છે કે મય છે. તે ફરી તેને અનુભવીને મરશે નહીં. આ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. ત્રણે પણ આ અવીચિ - આત્યંતિક મરણો પ્રત્યેક પાંચે દ્રવ્યાદિના નારકાદિગતિના ભેદથી ચાર પ્રકારે હોવાથી વિશા ભેદો થયા.
હવે વલન મરણ કહે છે. . નિકસ - ૨૧૭ + વિવેચન -
સંયમ વ્યાપાર વડે કે તેમાં વિષણ. તે સંયમયોગવિષણ અતિ દુશ્વર તપશ્ચરણ આચરવાને સમર્થન છે અને વ્રતને છોડવાને અસમર્થ છે. આનાથી અમને કઈ રીતે મુક્તિ મળે, તેમ વિચારતા મારે છે. જે તેની વલનું સંયમથી નિવર્તમાનોનું મરણ તે વલમ્મરણ. ભગ્નવત પરિણતીવાળા વતીને જ તે છે તેમ વિશેષિત કરે છે કેમ કે બીજાને સંયમ યોગોનો જ અસંભવ છે. તે વિષાદ કેમ છે? તેના અભાવે તે છે.
પશ્ચાદ્ધથી વશાત કહે છે- ચક્ષ આદિ ઇદ્રિયના વિષયો- મનોજ્ઞ રૂપાદિ ક્રિય વિષયો તેને વશ પ્રાપ્ત તે ઇંદ્રિય વિષયવશગત, નિષ્પ દીપકલિકાના અવલોકનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org