________________
૧૦
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ હવે વિસ્તારથી મરણ વકતવ્યતા વિષયક બે દ્વારગાથા કહે છે - • નિયુક્તિ • ૨૧૦, ૨૧૧ + વિવેચન -
મરણ વિભક્તિ-વિભાગ, તેની પ્રરૂપણા - પ્રદર્શન તે મરણવિભક્તિ પ્રરૂપણા કરવી. અનુભાગ- રસ, તેનદ્ વિષયક આયુ કર્મનો. કેમકે તેમાં જ તેનો સંભવ છે. - • પ્રદેશ • તદ્ વિષય આયુ કર્મ પુદ્ગલ રૂપ અગ્ર • પરિમાણ, તે પ્રદેશાગ્ર જાણવો. કેટલાં મરણો સ્વીકારે? ચિતે • પ્રાણીઓ પ્રાણનો ત્યાગ કરે છે. એક સમયમાં કતિક- કેટલીવાર, એક એક કહેવાનાર ભેદમાં “મરણે મરે છે” તે જોડવું. • • કેટલી સંખ્યાવાળો ભાગ મરે છે? સર્વે જીવોને પ્રતિસમય કે નિરંતર, અંતર • વ્યવધાન, અંતર સહિત વર્ષે તે સાંતર. આમાંના કેટલા નિરંતર અને કેટલાં સાંતર છે? તથા એક એકનો કેટલો પરિમાણ કાળ સંભવે છે? આ બંને ગાલાનો અક્ષરાર્થ કહ્યો.
ભાવાર્થ તો નિર્યુક્તિકાર પોતે કહેશે. તેમાં પહેલું દ્વાર કહે છે - • નિકિત - ૨૧૨, ૨૧૩ + વિવેચના -
૧. આવી ચિમરણ, ૨. અવધિમરણ, ૩. અત્યંત મરણ, ૪. વલન મરણ, ૫, વશારૂંમરણ, ૬. અંતઃશલ્ય મરણ, ૭. તદ્ભવ મરણ, ૮. બાલ મરણ, ૯. પંડિત મરણ, ૧૦. મિશ્રમરણ, ૧૧. છદ્મસ્થ મરણ, ૧૨. કેવલિમરણ, ૧૩.વૈહાયસમરણ, ૧૪. ગૃધપૃષ્ઠ મણ, ૧૫ - ભક્ત પરિસામરણ, ૧૬. ઇંગિનીમરણ, ૧૭. પાદપોપગમન મરણ. હવે બહુ ભેદ દર્શનથી કોઈને અશ્રદ્ધા ન થાય, તેથી સંપ્રદાય ગર્ભ નિગમન કહે છે -
• નિયુક્તિ - ૫૪ + વિવેચન -
સત્તર સંખ્યામાં, વિશેષ અભિવ્યક્તિને માટે કરાય છે. તે વિધાનો - ભેદો, મરણ વિષયક. પૂજ્ય તીર્થકર, ગણધર આદિ કહે છે - પ્રતિપાદિત કરે છે. સમ્યમ્ દર્શન જ્ઞાન આદિ વડે યુક્ત તે - ગુણકલિત. અમે કહેતા નથી. વચમાણ ગ્રંથ સંબંધન અર્થ કહે છે - મરણોના અભિધાનોની પછી પદર્શનનો અર્થથી વિભાગ તે નામ વિભક્તિ, તેને કહે છે - અનંતર ક્રમથી. પ્રતિજ્ઞાત ને કહે છે :
• નિર્યુક્તિ - ૨૧૫ + વિવેચન -
અનુસમય નિરંતર અવચિ સંજ્ઞિત તે પાંચ ભેદે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને સંસાર. -૦- સમયને આશ્રીને, આ વ્યવહિત સમયને આશ્રીને પણ હોય, તેવી બ્રાંતિન થાય, તેથી કહે છે - નિરંતર, આંતર નહીં. કેમકે અંતરાલ અસંભવ છે. તે આવા પ્રકારે કેમ છે? “અવીચિ સંજ્ઞિત”. પ્રતિસમય અનુભવાતું આયુષ્ય, બીજા આયુષ્યના દલિકોના ઉદયથી પૂર્વ પૂર્વ આયુ દલિકોની વિસ્મૃતિ (નાશ) રૂપ અવસ્થા જેમાં છે. તેથી આવીચિ, તેનાથી આવીચિ એવી સંજ્ઞા થઈ, તેનાથી આવીચિ સંજ્ઞિત.
અથવા વીચિ - વિચ્છેદ, તેના અભાવથી વીચિ, તેનાથી સંજ્ઞિત. ઉભયમાં પ્રક્રમથી મરણ, અથવા “સંજ્ઞિત' શબ્દ બધાં સાથે જોડાય છે. તેથી અનુસમય સંક્ષિત - નિરંતર સંતિ. અવીચિ સંતિ તે કાર્થિક છે.
તે આવીયિમરણને પાંચ પ્રકારે ગણધરાદિ એ પ્રતિપાદન કરેલ છે. આના વડે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org