________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૩ નિયતપણું ક્યાંથી? તેથી અંત્યપણાથી આનું પણ નિયતપણું કઈ રીતે હોય?
“ભગવન! એક જીવપ્રદેશમાં જીવ છે તેવી વક્તવ્યતા છે,” ઇત્યાદિ નિરૂપણમાં પર્યન્ત થવાથી હોય, તો નિયમ જ ક્યાંથી રહે? વિવક્ષા નૈસત્ય અન્યત્વથી છે. તે નૈયત્યની નિરૂપણામાં પર્યન્ત થવાથી, તે નિયમ પણ વિવક્ષા નિયમથી છે. એ પ્રમાણે ચક્વત્ ફરી-ફરી આવર્ત થાય છે. પૂરણત્વ એત્યનું વિશેષ છે, ત્યારે તે શેષ પ્રદેશની અપેક્ષાથી જ અંત્ય વિના ભાવિત્વમાં તેનું અવિનાભાવિત્વ પણ બળથી આવી પડે છે સકલ પ્રદેશ અવિના ભાવિત્વથી તે ૩૫ જ સિદ્ધિ છે. તેમાં કોઈ ઉપકારીત્વ વિશેષ નથી. તે કારણે તેનાથી બીજામાં પણ તે કેમ નથી? શું તે આત્મ પ્રદેશો નથી ? અથવા આત્મ પ્રદેશત્વમાં પણ એક જ છે ? પણ ત્યાં પહેલો પક્ષ નહીં કે. કેમકે સર્વે આત્મ પ્રદેશત્વથી વાદિ પ્રતિવાદીને ઇષ્ટપણે છે. હવે આત્મ પ્રદેશવમાં પણ એક છે, એકqતો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયતા પ્રભાવથી પરસ્પર સાહાયક વિરશ્રી છે? જો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયકના અભાવથી બાકીના પ્રદેશોનું ઉપકારિત્વ છે, તો તેમનામતના અંત્યનો પણ તેના સાહાયકમાં અસતપણે જ છે. ઘણાંને ઉપકારિત્વ અને એકનો તેમાં અભાવ યુક્ત છે. કેમકે પરસ્પર સહાયક અસત્તપણે છે.
તેથી તો શું તમારો કવિત અંત્ય પ્રદેશથી ન્યૂનત્વ કે તેનો અભાવ છે ? જે ન્યૂનત્વ છે. તો શું શક્તિથી છે કે અવગાહનથી છે ? શક્તિથી તો છે નહીં. એકપટ તંતુની જેમ એક આત્મ પ્રદેશનો તેથી ન્યૂનત્વ યોગથી છે, અવગાહનાથી નથી. આના બધાં જ એક એક આત્મ પ્રદેશગાહીત્વથી તુલ્યપણે છે. તેના અભાવ પામાં અંત્યપ્રદેશનું જ બાકીના પ્રદેશોનું પણ ઉપકારિત્વ સિદ્ધ જ છે. આગમ અભિહિતત્વ અને વિશેષથી કહેતા તેની અન્યતા જ સૂચવે છે.
તેથી આગમ વચન પ્રગટ જ છે. “સંપૂર્ણ પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય પ્રદેશે જીવ છે તેમ કહેવું. તેથી જેમ બધાં પ્રદેશો વડે પટ તદરૂપ થાય તેમ બધાં દેશોમાં આત્મા પણ તરૂપ થાય છે.
જે જેનો પ્રદેશ અવિનાભાવી છે, તે તદરૂપ છે. જેમ ઘડો. એ પ્રમાણે જીવને પણ જાણવો. આ પ્રમાણે પ્રરૂપણા કરવા છતાં જ્યારે સ્થિર ન થયો ત્યારે તેનો ત્યાગ કરસ્વામાં આવ્યો.
એ પ્રમાણે તિષ્યગુપ્ત ઘણી અસદભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, બીજાને અને ઉભયને બુદગ્રાહિત કરતો અમલકન્યા નગરીએ ગયો. ત્યાં અમલ વનમાં રહ્યો.
ત્યાં મિત્રશ્રી' નામે શ્રાવક હતો. તેના સહિત બીજા પણ નીકળીને સાધુઓ આવ્યા છે જાણીને ત્યાં આવ્યા. મિત્રશ્રી જાણતો હતો કે આ નિલવો છે. પણ તિષ્યગુમ પ્રરૂપણા કરે છે, તો પણ માયા સ્થાનને સ્પર્શીને મિત્ર શ્રી ધર્મ સાંભળે છે. તિષ્યગુમનો વિરોધ પણ કરતો નથી.
જ્યારે મિત્રત્રીને ત્યાં વિપુલ વિસ્તીર્ણ સંખડી થઈ, ત્યારે સાધુઓને નિમંત્રણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org