________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૨૯
પછી જમાલિએ આ પ્રમાણે કહેતા, કેટલાંક સાધુઓએ આ અર્થની શ્રદ્ધા કરી અને કેટલાંક તેની શ્રદ્ધા ન કરી. જેમણે શ્રદ્ધા કરી તે સાધુઓ જમાલીનો આશ્રય કરી વિહરવા લાગ્યા. તેમાં જેમણે શ્રદ્ધા ન કરી, તેઓ આ પ્રમાણે કહે છે - ભગવના આપનો આ આશય છે કે - જેમ ઘટ એ પટ નથી, અથવા પટ એ ઘટ નથી. તેમ ક્રિયમાણ (કરાતુ) કૃત નથી, કૃત તે ક્રિયમાણ નથી. જે બે નિશ્ચિત ભેદો છે, તે બંનેનું ઐક્ય નથી, જેમ ઘટ અને પટનું નથી.
·
નિશ્ચિત ભેદમાં કૃત અને ક્રિયમાણમાં, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે કૃત અને ક્રિયમાણક શું એકાંતથી નિશ્ચિત - ભેદ છે. જો એકાંતથી છે તો શું તેના ઐક્ય છતાં પણ કરણ પ્રસંગથી છે ? અથવા ક્રિયાનુપરમ પ્રાપ્તિમાં છે ? તો શું પ્રથમ આદિ સમયોમાં પણ કાર્યોપલંભ પ્રસક્તમાં છે ? તો થક્રિયા વૈફલ્ય આપત્તિથી છે ? અથવા દીર્ઘ ક્રિયાકાળ દર્શનથી અનુપપત્તિ છે ?
તેમાં તેના હોવા છતાં પણ કરણપ્રસંગથી છે, તે યુક્ત છે. અસત્ કરણમાં જ આકાશના પુષ્પની માફક કરણ પ્રાપ્ત થાય, તેથી કથંચિત્ હોવું જ કરણ અમારા વડે સ્વીકારેલ છે, અષ્ટુપગત અર્થનું પ્રસંજન યોજાતું નથી,
ક્રિયા અનુપરમ પ્રાપ્તિથી પણ નથી, અહીં ક્રિયા શું એક વિષયક છે કે ભિન્ન વિષયા છે ? જો એક વિષયા હોય તો કોઈ દોષ નથી, તેમાં જ જો કૃતને ક્રિયમાણ કહે છે, ત્યારે તેમના મતે નિષ્પન્ન જ કૃ છે. તેનીં પણ ક્રિયમાણતાથી ક્રિયા અનુપરમ પ્રાપ્તિ રૂપ દોષ થાય. “ક્રિયમાણ તે કૃત નથી.'' એમ કહેવામાં ત્યાં ક્રિયા આવેશ સમય જ કૃતત્વ જણાવે છે. કેમકે ક્રિયાકાળ ઐક્યમાં કૃતના સત્ત્વથી હોવા છતાં કરણમાં તદ્ અવસ્થા પ્રસંગ છે, તે અસત્ છે. પૂર્વે જ લબ્ધસત્તાકની ક્રિયામાં આ પ્રસંગ થાય, પણ ક્રિયા સમકાળ સત્તા પ્રાપ્તિમાં નહીં, હવે ભિન્ન વિષયા ક્રિયા ત્યારે સિદ્ધ સાધન છે. પ્રતિ સમય અન્યાન્ય કારણપણાથી વસ્તુના સ્વીકારથી ભિન્ન વિષય ક્રિયા અનુપરમનો અમારો મત સિદ્ધ પણ જ છે.
હવે પ્રથમ આદિ સમયોમાં પણ કાર્યોપલંભ પ્રસક્ત - એપક્ષ છે. ક્રિયમાણના જ કૃતત્વમાં પ્રથમાદિ સમયોમાં પણ સત્ત્વથી ઉપલંભ પ્રસજ્જ છે. તે પણ નથી. ત્યારે શિવક આદિની જ ક્રિયમાણતા છે, તે ઉપલબ્ધ છે જ. - ૪ - x - ઘટગત અભિલાષાથી મૂઢ શિવકાદિ કરણમાં પણ હું ઘટ કરું છું, એમ માને છે. તેથી કહે છે કે - પ્રતિ સમય કાર્ય કોટી નિરપેક્ષ ઘટગત અભિલાષ છે, પ્રતિ સમય કાર્યકાળ સ્થળમતિ ઘટને ગ્રહણ કરે છે.
ક્રિયા વૈકલ્ય આપત્તિથી પણ નહીં. કેમકે પૂર્વે જ પ્રાપ્ત સત્તાકના કરણમાં ક્રિયાનું વૈકલ્ય થાય છે. ક્રિમાણ કૃતત્વમાં નહીં. તેમાં જ ક્રિયમાણ - ક્રિયા અપેક્ષા છે, તેનું સાફલ્ય જ છે. અનેકાંતવાદીને કોઈપણ રૂપથી પૂર્વે સત્ત્વ છતાં પણ રૂપાંતરથી કરણ દોષને માટે ન થાય.
દીર્ઘ ક્રિયાકાળ દર્શનની અનુપપત્તિ પણ યુક્ત નથી. કેમકે શિવક આદિ
37/9
For Private & Personal Use Only
Jain International
www.jainelibrary.org