________________
10
ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ છે. - x- આટલાં જ અંગો છે. બાકીના નખાદિ તે અંગોપાંગ છે. ઉપલક્ષણત્વથી ઉપાંગ એટલે કાન આદિ છે. કહ્યું છે કે, કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ, નખ, કેશ, શ્મશ્ન, આંગળી, હોઠ તે અંગોપાંગ છે. હવે યુદ્ધાંગ કહે છે.
• નિતિ - ૧૫ + વિવેચન
ચાન - હાથી આદિ, તેના હોવા છતાં શત્રુનો પરાજય કરવો શક્ય ન બને, તેથી આવરણ - કવચ આદિ, આવરણ હોય પણ પ્રહરણ - શસ્ત્ર વિના શું કરી શકે? તેથી પ્રહરણ - ખગ આદિ લીધા. આ ચાનાવરણ પ્રહરણ હોવા છતાં જો યુદ્ધમાં કુશલત્વ ન હોય તો ચાનાદિ શું કામના? તેથી સંગ્રામમાં પ્રાવીણ્ય જોઈએ, આ બધાં વિના શત્રુનો જય ન થઈ શકે. હવે નીતિ હોવા છતાં દક્ષત્વને આધીન ય છે, તેથી દક્ષcકહ્યું. દક્ષત હોવા છતાં તેમાં નિર્વ્યવસાયથી જયકઈ રીતે થાય? તેથી વ્યવસાય • પ્રવૃત્તિ, તેમાં પણ જે શરીરનું અહીન અંગત ન હોય તો જન્મ થાય. તેથી શરીર અતિ પરિપૂર્ણ અંગ, તેમાં પણ આરોગ્ય જ જયને લાવે. તેથી અરોરા કહ્યું. તેથી આ બધાંને સમુદિત પણે યુદ્ધના અંગપણે કહ્યાં છે હવે ભાવાંગ કહે છે -
• નિર્યુક્તિ - ૧પપ + વિવેચના -
ભાવાંગ પણ બે ભેદે છે - કૃતાંગ અને નોઋતાંગ તેમાં ઋતાંગ બાર ભેદે છેઆચાર, આદિ. આની ભાવાંગના ક્ષાયોપથમિક ભાવ અંતર્ગતપણા થકી છે. કહ્યું છે કે. ક્ષાયોપથમિક ભાવમાં શ્રુતજ્ઞાન બાર અંગ રૂપે થાય છે. નોધૃતાંગ ચાર પ્રકારે છે. અહીંનો શબ્દ સર્વ નિષેધાર્થપણે હોવાથી અશ્રુતાંગ. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. હવે આ જ કહે છે.
• વિરક્તિ • ૧૫૬ + વિવેચન -
મનુષ્યત્વ, આના પહેલાં ઉપાસથી આનો ભાવ જ શેષ અંગના ભાવથી છે. ધર્મતિ - અહંતુ પ્રણિત ધર્મને સાંભળવો. “શ્રદ્ધા'- ધર્મકરણનો અભિલાષ, તપ - અનશન આદિ, તેનાથી પ્રધાન સંયમ - પાંચ આશ્રયના વિરમણ આદિથી તપ સંયમ. તેથી તપ અને સંયમ, તેમાં વીર્ય - વીતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન શક્તિ. - xઆટલા ભાવ અંગો છે. નિશ્ચિતપણે સંસારમાં દુર્લભ છે. આ ન કહેવા છતાં બધે જ વિચારવું.
અહીં દ્રવ્યાંગમાં શરીરાંગ અને ભાવાંગમાં સંયમ પ્રધાન છે, તેના એકાર્દિકને કહે છે -
• નિર્યુક્તિ - ૧૫૦, ૧૫૮ + વિવેચન -
અંગ, દશભાગ, ભેદ, અવયવ, અસકલ ચૂર્ણ, ખંડ, દેશ, પ્રદેશ, પર્વ, શાખા, પટલ, પર્યવખિલ એ બધાંને સ્થવિશે પર્યાયવાચી કહે છે. વ્યાખ્યાનિક તો અવિશેષથી આ અંગ પર્યાયો છે. તથા દશભાગ તે દશાભાગ, એ પ્રમાણે ભિન્ન જ પર્યાયો છે તેમ કહે છે. - x x. સંયમના પર્યાયોને કહે છે - દયા, સંયમ, લજ્જા, જુગુપ્સા, છલના અહીં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International