________________
૫
નમે છે. અહીં આધ બે પ્રતિજ્ઞા અને તેની શુદ્ધિ, તે વિપક્ષ - સાધ્ય વસ્તુનો વિપર્યય, તે વિપક્ષ. તેમાં અધર્મરુચીને પણ મંગલ બુદ્ધિથી લોક પ્રણમે છે. આના દ્વારા પ્રતિજ્ઞાવિપક્ષ કહે છે. તેઓમાં અધર્મ જૂદો પડતો નથી. જિન વયનના દ્વેષી તેના વડે તેની શુદ્ધિ તેમાં પણ હેતુ પ્રયોગની વૃત્તિથી ધર્મ સિદ્ધિ છે.
• નિયુક્તિ - ૧૪૨ વિવેચન (સંક્ષેપમાં)
બંનેનું પૂરણ તે દ્વિતીય દ્વય - હેતુ અને તેની શુદ્ધિ. તે પૂર્વોક્ત બેની અપેક્ષાએ બીજું કહેવાય. તેનો આ વિપક્ષ - અહીં યજ્ઞ કર્તા પણ દેવો વડે પૂજાય છે. યજ્ઞ કરનારા મંગળરૂપ નથી, જો કે તેઓ દેવોથી પૂજાય છે. તેમનું દેવોથી પૂજાવું તે અકારણ છે. આ હેતુવિપક્ષ છે. ઇત્યાદિ – x +
.
હવે ઉદાહરણ વિપક્ષ - બુદ્ધ, કપિલ આદિ પણ દેવોથી પૂજાયેલા કહેવાય છે, એટલે દેવો તેમની આજ્ઞા માને છે, આ જ્ઞાનપ્રતિપક્ષ છે. - X - * - * - * - * - * * * * (વાદિની શંકા અને તેના ઉત્તર દ્વારા પ્રતિજ્ઞા આદિ દરેક વિપક્ષ કહ્યો, હવે પ્રતિજ્ઞા વગેરેનો વિપક્ષ પાંચમો અવયવ બનાવે છે -)
• નિર્યુક્તિ - ૧૪૩
વિવેસન
એ જ પ્રમાણે આ જ પ્રમાણ અંગ લક્ષણવાળા પ્રતિજ્ઞા ચારનો વિપક્ષ પાંચમો અવયવ છે. (પ્રશ્ન) દૃષ્ટાંતનો વિપક્ષ અહીં કહ્યો છે જ. છતાં ચારનું છે એમ કેમ કહ્યું? (ઉત્તર) હેતુનું સપક્ષવિપક્ષ વડે અનુવૃત્તિ વ્યાવૃત્તિપણાથી દૃષ્ટાંત ધર્મ છે. તેનો વિપક્ષ તેના અંતર્ભાવવાળો હોવાથી નિર્દોષ છે. હવે છઠ્ઠો અવયવ કહે છે - “વિપક્ષ પ્રતિષેધ’ તે કહેશે. આ પ્રમાણે સામાન્ય કહીને હવે પહેલાં બે વિપક્ષનો પ્રતિષેધ કહે છે .
વિવેચન
-
Jain Education International
93
• નિયુક્તિ - ૧૪૪
સાતા વેદનીય કર્મ છે. સમ્યક્ત્વ તે સમ્યક્દ્ભાવ. સમ્યકત્વ મોહનીય કર્મ જ છે. જેમાં પુરુષવેદ મોહનીય, જેના વડે હસાય તેનો ભાવ તે હાસ્ય મોહનીય. જેના વડે રમણ કરાય તે રતિ - ક્રીડા હેતુ તે રતિમોહનીય કર્મ જ છે. શુભ આયુ - શુભ નામ - શુભ ગોત્ર, શુભ તીર્થંકરાદિ સંબંધી નામગોત્ર કર્મમાં પણ શુભ, તીર્થંકરોને જ હોય છે. તેથી કહે છે - તીર્થંકરાદિને જ શુભ યશો-નામાદિ હોય છે. તથા ઉચ્ચ ગોત્ર વડે શુભ પણ તેમને જ હોય છે. ધર્મનું કે ધર્મ વડે ફળ તે ધર્મફળ, આ અહિંસાદિ જિનોક્ત ધર્મનું જ ફળ છે અથવા અહિંસાદિ વડે જિનેશ્વરોક્ત જ ધર્મ વડે જ આ ફળ મળે છે.
આ બધું સુખ હોવાથી હિત છે. તેથી તે જ ધર્મ પરમ મંગલ છે. એટલે સાધુને નમસ્કાર કરવો તે મંગલ જાણવું, તે પ્રમાણે જેનાથી હિત થાય તે મંગલ પૂર્વોક્ત ધર્મ વડે જ જાણવું. પણ જિનવચન બાહ્ય શ્વશુરાદિ મંગલરૂપ ન લેવા.
–
(શંકા) મંગલ બુદ્ધિ વડે જ લોકો નમે છે, તે કેવી રીતે? (સમાધાન) મંગલ બુદ્ધિથી ગોવાલણ આદિ અવિવેકને કારણે ભલે નમે. પણ તેથી મોક્ષના નિશ્ચય રૂપ મંગલ ન થાય. જેમ કોઈ અક્ષી રોગીને બે ચંદ્ર દેખાય છતાં પ્રાજ્ઞ પુરુષ ચક્ષુથી બે ચંદ્રની પ્રતીતિ સ્વીકારતા નથી. - ૪ - ૪ - આ પ્રમાણે પહેલાં બેના વિપક્ષનો પ્રતિષેધ
For Private & Personal Use Only
www.jainelibrary.org