________________
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ
• નિયુક્તિ • ૩૨૮
વિવેચન -
દ્રવ્ય એ જ સમાધિ, તે દ્રવ્યસમાધિ. અથવા શરીરને દુઃખરૂપ ન થાય અથવા દુધ, ગોળ, કે ત્રિફળાદિથી નિરોગતા આવે તે દ્રવ્ય સમાધિ, ત્રાજવામાં તોલવાથી વજનમાં જે સમપણું કરે, તેને દ્રવ્ય સમાધિ કહે છે. હવે ભાવ સમાધિ - પ્રશસ્ત ભાવની અવિરોધીરૂપ ચાર ભેદે • દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્ર. તેમાં દર્શનાદિ એકલામાં કે ચારે ગુણોમાં આત્માની સાથે સર્વથા અવિરોધ હોવો જોઈએ.
-
આ પ્રમાણે નામ - નિક્ષેપ કહ્યો.
૨૦૦
.
X
અધ્યયન - ૯, ઉદ્દેશો
Jain Education International
X
www
X
X
સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ યુક્ત સૂત્ર કહેવું જોઈએ. તે આ ·
-
૧
• સૂત્ર - ૪૧૫ -
જે સાધુ માન, ક્રોધ, માયા કે પ્રમાદથી ગુરુ સમીપે વિનય શીખતો નથી, તે માનાદિ જ તેના જ્ઞાનાદિ વૈભવનો, વાંસનાફળની સમાન વિનાશને માટે થાય છે.
♦ વિવેચન - ૪૧૫ -
જાતિ આદિ નિમિત્ત માનથી, અક્ષાંતિલક્ષણ ક્રોધથી. કપટરૂપ માયાથી, નિદ્રાદિ પ્રમાદથી, શું ? તે કહે છે - આચાર્યાદિની પાસે આસેવન શિક્ષા ભેદરૂપ વિનય ન શીખે. તેમાં ાંભ - માનથી, હું જાતિ આદિ યુક્ત કઈ રીતે જાત્યાદિ હીન પાસે શીખું. એ રીતે ક્રોધથી - કોઈવાર ભૂલ કરતા ગુરુ ઠપકો આપે તો રોષથી ન ભણે, માયાથી - મન શૂળ છે એવા બહાને ન ભણે. પ્રમાદથી - ભણવાના સમયે ઉંઘી જાય અથવા પ્રમાદવશ બની ગુરુ કહે તે ન સાંભળે. આ ક્રમ એટલે બતાવ્યો છે કે ભણવામાં તે પ્રમાણે દોષો વિઘ્નરૂપ બને છે, તે જ સ્તંભાદિથી ગુરુ પાસે વિનય શીખતો નથી. અહીં સ્તંભાદિ વિનય શિક્ષા વિઘ્ન હેતુ, તે જડમતિને અસંપત્તિનો ભાવ થાય છે. કેમ? ગુણ લક્ષણ ભાવપ્રાણના વિનાશને માટે થાય છે. જેમ - કીચક - વાંસ, તેનું ફળ તેના નાશ માટે થાય, તેની જેમ જાણવું.
***
• સૂત્ર - ૪૧૬ થી ૪૨૪ -
(૪૧૬) જે સાધુ, ગુરુની ‘આ મંદબુદ્ધિ છે, અલ્પવયસ્ક છે, અલ્પ શ્રુત છે” એણ જાણીને હીલના કરે છે, તે મિય્યાત્વ પામીને ગુરુની આશાતના કરે છે. (૪૧૭) કેટલાંક ગુરુ સ્વભાવથી જ મંદ હોય છે. કોઈ અવયસ્ક પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. તે આચાત્ અને ગુણોમાં સુસ્થિતાત્મા, હેલણા કરીને ઇંધણની જેમ ગુણોને ભસ્મ કરી દે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org