________________
૧૯૨
દશવૈકાલિકલસૂત્ર-સટીક અનુવાદ ભય, અદીનમનવાળો થઈ, શરીરમાં આ દુઃખ થાય છે, પણ શરીર અસાર છે, સમ્યક રીતે સહન કરતાં મોક્ષ ફળદા થાય તેમ વિચારે. સૂર્ય અસ્ત થાય - અદશ્ય થાય અને સવારે ન ઉગે ત્યાં સુધી સર્વ કોઈ આહારને મનમાં પણ ન પ્રાર્થે. પછી વચન - કર્મનું કહેવું જ શું?
• સૂત્ર - ૩૭૯ થી ૩૯૦ -
(૩૯) સાધુ આહાર ન મળે કે નીરસ મળે ત્યારે બબડાટ ન કરે, સંચળતા ન કરે, ૧ભારી, મિતભોઇ જાને ઉદરનો દમન કરનાર થાય, થોડું મળે તો પણ દાતાને ન નિંદે. (૩૮૦) કોઈ જીવનો તિરસ્કાર ન કરે, ઉત્કર્ષ પણ પ્રગટ ન કરે, સુત • લાભ • જાતિ - તપ અને બુદ્ધિનો મદ ન કરે. (૩૮૧) જાણતા કે અજાણતા કોઈ ધાર્મિક કૃત્ય થઈ જાય તો તુરત પોતાને તેનાથી રોકે તથા બીજી વખત તે કાર્ય ન કરે. (૩૮૨) અનાચાર સેવીને તેને ન છૂપાવે કે ન અપલાપ કરે, પણ સાદા પવિત્ર થઈ પ્રગટ ભાવે, સંસક્ત કાને જિતેન્દ્રિય રહે.
(૩૮૩) મુનિ મહાન આત્મા આચાર્યના વચનને સફળ કરે. તે આચાર્યના કથનને સારી રીતે ગ્રહણ કરી, કાર્સ દ્વારા સંપન્ન કરે. (૮૪) જીવનને આશુત અને આયુને પરિમિત જાણીને તથા સિદ્ધિ માર્ગમાં વિશેષ રૂપે જ્ઞાન પામીને ભોગોથી નિવૃત્ત થઈ જાય. (૩૮) પોતાનું બળ, પરાક્રમ, શ્રદ્ધા અને આરોગ્યને જોઈને તથા ક્ષેત્ર અને કાળને જાણીને, પોતાની આત્માને ધર્મકારમાં તિરોજિત કરે. (૩૮૬) જ્યાં સુધી જરા ન પીડે, રીંગ વધે નહીં, ઇતિર્યો ફીણ ન થાય, ત્યાં સુદી ધર્મનું સભ્યફ આચરણ કરે.
(૩૮૭ થી ૩૯૦) ક્રોધ, માન, માયા, લોભ, પાપવર્ધક છે. આત્મા હિતનો ક, આ ચારે દષોનું અવશ્ય વમન કરે. ફોધ મીતિનો નાશ કરે છે, માન વિનયનો, માયા મનીનો અને લોભ સર્વનો વિનાશ કરનાર છે. ક્રોધને ઉપશમથી હર્ષ, માનને માÉવતાથી જીતે, માયાને આજીવ ભાવથી આને લોભને સંતષથી જીતે. અનિગૃહીત ધ ને માન તથા પ્રવર્ધમાન માયા અને લોભ, આ ચારે સંક્વિઝ કષાયો પુનર્જન્મના મૂળને રિસર્ચ છે.
• વિવેચન - ૩૭૯ થી ૯૦ -
કદાચ દિવસે આહાર ન મળેલ હોય તો પણ સાધુ કંઈ જ બડબડાટ ન કરે, સર્વત્ર સ્થિર રહે. કારણે પરિમિત બોલે, મિત ભોક્તા બને, જે-તે વસ્તુથી આજીવિકા કરે. થોડું મળે તો દાતારને નિંદે નહીં.
મદ વર્જનાર્થે કહે છે - આત્માથી બહાર ન જાય. આત્માનો સમુત્કર્ષ ન બતાવે, હું આવો છું, એ પ્રમાણે શ્રત અને લાભાથી મદ ન કરે. જેમકે હું પંડિત છું, હું લબ્ધિવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org