________________
૮|- ૩૯ થી ૩૦
૧૯૩ છું તથા હું જાતિ સંપન્ન છું, તપસ્વી છું, બુદ્ધિમાન છું, હું કુળવાન છું ઇત્યાદિ રૂપ મદ ન કરે - x
જાણતા કે અજાણતા કંઈક રાગ-દ્વેષ વડે મૂલોત્તર ગુણ વિરાધનાથી આત્માને સંવરે, ભાવથી આલોચનાદિ વડે નિવર્તે. અનુબંધ દોષથી ફરી તેને ન આચરે. તે જ કહે છે- સાવધ યોગને સેવીને ગુરુ પાસે આલોચના કરે, કંઈ ગોપવે નહીં કે અપલપ ન કરે. કેવો થઈને ? અકલુષિત મતિ, સદાપ્રગટભાવ, અપતિબદ્ધ થઈને અને ઇંદ્રિયોના પ્રમાદને દૂર કરે. અમોઘ૦ આચાર્ય કે જ્ઞાનાદિ ગુણોથી મહાન સાધુઓ જે કહે, તે વચનને શિષ્ય અમૂલ્ય સમજીને સ્વીકારે અને ક્રિયા વડે અમલમાં મૂકે.
જીવનને અનિત્ય અને મરણાશક્તિ જાણીને, સમ્યગદર્શન જ્ઞાન-ચાસ્ત્રિ રૂપ મોક્ષને જાણીને બધેક હેતુ ભોગોથી દૂર થાય. કદાચ આયુ વચ્ચે ન તુટે તો પણ પરિમિત વર્ષાદિતાળું જોઈને ભોગો છોડે.
ઉપદેશાધિકારમાં આનું સમર્થન કરતાં કહે છે - વૃદ્ધાવસ્થા જ્યાં સુધી પડે નહીં, ક્રિયા સામર્થ્ય નું રૂપ વ્યાધિ વધે નહીં, ત્યાં સુધી ચારિત્ર ધર્મને સારી રીતે આચરવો. તેનો ઉપાય કહે છે - ક્રોધાદિ ચાર પાપના હેતુ હોવાથી પાપવર્ધક છે, તેથી આત્માના હિતને ઇચ્છતો એવો આ ક્રોધાદિ દોષને છોડી દે. તેમાં જ બધી સંપત્તિ છે. ન છોડવામાં આલોકના અપાયો કહે છે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. કેમકે ક્રોધવચનથી તેનો ઉચ્છેદ જોયો છે. માન વિનયનાશક છે, માયામિત્રોનો નાશ કરે છે, લોભ બધાંનો નાશ કરે છે, ત્રણે તભાવ - ભાવી છે.
જો એમ છે તો ઉપશમથી ક્રોધને હણવો, ઉદયનો નિરોધ અને ઉદય પ્રાપ્તને વિફળ કરે. માનનો માર્દવ વડે જય કરે. માયાનો અશાહ ભાવથી જય કરે, લોભને નિસ્પૃહત્વથી જીતે. હવે ક્રોધાદિના જ પરલોકના અપાયો કહે છે. ક્રોધાદિ ચારે સંપૂર્ણ, અશુભ ભાવથ કિલષ્ટ કષાયો વડે પુનઃ જન્મના મૂલને સિંચે છે.
સૂત્ર • ૧ થી ૪૦૦ -
(૩૧) સાધુ, રત્નાવિકો પ્રત્યે વિનયી બને, ધુવણીતતાને કદાપિ ન ત્યાગ, કાચબાની જેમ ચાલીન - મલીન ગુખ થઈને તપ અને સંયમમાં પરાક્રમ કરે. (૩૨) સાલ નાતાને બહુ ન કરે, અતિ હાસ્યને પણ વજિત કરે, પારસ્પરિક વિકથામાં રમણ ન કરે, સદા સ્વાધ્યાયમાં રત રહે (૩૯૩) સાધુ આળસ રહિત હાઇ ટામણ - ધર્મમાં સૌગોને સંદેવ નિયુક્ત કરે, કેમકે રાવણ ધમમાં સંલગ્ન સાધુ અનુત્તર અને પામે છે. (૩૯૪) જેના દ્વારા આલોક - પરલોકમાં હિત થાય છે, જેથી સુગતિ પામે છે. બલાતને તે પણ પાસે, પૂછીને અર્થ ન કરે.
(૩) જિતેન્દ્રિય મુનિ પોતાના હાણ, પગ, શારીરને સાબિત કરીને આલીન સાને ગુમ થઈને ગુરુ સમીપે સે. (૯૬) આચારદિને પળખે, આગળ કે પૃષ્ઠ ભાગે તથા ગરના પગ સાથે પગ ચડાડી ન બેસે. SિS 13
For Private & Personal Use Only
Jain Education international
www.jainelibrary.org