________________
૧૪૯
૫ / ૨ / ૧૭૬
• વિવેચન - ૧૬ -
પ્રતિગ્રહ-પત્ર, સંલખ્ય પ્રત્યેક દેશથી નિરવયવ કરીને, કઈ રીતે- ચાટીને અલેપ કરે. સાધુ દુર્ગધી કે સુગંધી ભોજન, ગંધના ગ્રહણથી રસ આદિ પણ લેવા. એ બધું સંપૂર્ણ ખાઈ જાય, સંયમ વિરાધના ન થાય માટે કંઈ પણ ન છોડે. આ અર્થની મહાનતા બતાવવા સૂત્રાર્ધમાં વિપરીત પણ કહ્યું. પ્રતિગ્રહ શબ્દ માંગલિક હોવાથી ઉદ્દેશોની આદિમાં મૂકેલ છે. • •
• સૂત્ર - ૧૭, ૧૮ -
વસતિમાં કે સ્વાધ્યાયાધ્યમિમાં બેઠેલો અથવા બિલ ગલો મનિ રાપર્યાપ્ત પદાર્થ ખાઈને, જે તેનાથી નિર્વાહ ન થઈ શકે તો કારણ ઉત્પન્ન થતાં પૂર્વોક્ત અને માં ઉત્તરવિધિથી ભોજન - પાનની ગષણા કરે.
• વિવેચન - ૧૭, ૧૮ -
રચ્યાં - વસતિ, મીષેfથકી - સ્વાધ્યાય ભૂમિ, અથવા શય્યા જ ખરાબ હોય તો તેના નિષેધથી નૈધિકી કહેવાય. તેમાં રહેલ સાધુને ગૌચરીમાં પૂરો આહાર ન મળેલ હોય, તપસ્વી થોડું થોડું ખાતો હોય, તેટલાથી તેનો નિર્વાહ ન થાય અથવા બિમાર હોય તો ઓછું ખાય. તેથી કારણ - વેદના ઉત્પન્ન થતાં પુષ્ટ આલંબત હોય તો ભોજન - પાનની ગવેષણા કરે. અન્યથા એક વખત ભોજન કરેલાં જ યતિ પૂર્વોક્ત ભિક્ષાકાળ પ્રાપ્ત થતાં, ચોથી ગાથા મુજબ ગૌચરી લેવા જાય.
• સૂત્ર - ૧૯ થી ૧૮૮ -
(૧૯) બિા કાળે ભિક્ષાર્થ નીકળો, કાળે જ પાછો ફરે. અકાળે વજીને જે કાર્ય જ્યારે ઉચિત હોય, ત્યારે તે કાર્ય કરે, (૧૮૦) હે મુનિ ! તું અકાળમાં ભિક્ષાર્થે જો , કાળનું પ્રતિલેખન ન કરે, ભિક્ષા ન મળે ત્યારે તે પોતાને સબ્ધ કરે છે અને સાનિતેશની નિંદા કરે છે. (૧૮) ભિક્ષ સમય થતાં ભિક્ષાટન કરે, ભિક્ષાર્થે પુરુષાર્થ કરે, ભિક્ષા પ્રાપ્ત ન થાય તો શોક ન કરે, તપ થયો માની સુધા પરીષહને સહન કરે.
(૧૮૨) આ પ્રમાણે ક્યાંય ભોજનાર્થે એકઠા થયેલા વિવિધ પ્રકારના માણી જુએ તો, તેની સન્મુખ ન જાય, પણ રણાથી ગમન કરે.
(૧૮૩) ગોચરી ગયેલ સાધુ ક્યાંય પણ બેસીને કે ઉભા રહીને ધર્મકથાનો પ્રબંધ ન કરે. (૧૮) તે આલિા , પરિઘ, દ્વાર અને માડનો ટેકો લઈને ત્યાં ઉભો ન રહે. (૧૮૫, ૧૮૬) ભોજન કે પાણીને માટે આવેલ કે ગયેલ શ્રમણ, શાહમણા, કુપણ કે હનીપકને ઉલ્લીને સંયમી ગૃહસ્થના ઘરમાં ન પ્રવેશે અને આંખોની સામે ઉભો ન રહે, પણ એકાંતમાં જઈને
ત્યાં ઉભો રહે. (૮૭) તે બિચારોને ઉત્નીને ઘરમાં પ્રવેશતા તે વનપક અથવા બંનેમાં પ્રીતિ થાય અથવા પ્રવચનની લઘુતા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org