________________
૧૪૮
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ કેમ ભરાશે? અથવા ઘણું છે, પણ ફેંકી દેવા જેવું છે.- ૪ વિશેષ શું? પ્રાસુક - નિર્જીવ બીજા કહે છે કે - વા શબ્દથી વિસાદિ અર્થ લેવો. બહુપ્રાસુક - સર્વથા શુદ્ધ તેની હેલાણા ન કરે. પણ એમ વિચારે કે - પણ એમ વિચારે કે - આ લોકો મારા જેવા અનુપકારીને આહાર આપે છે, તે જ સુંદર છે. મુઘલબ્ધ - કોંટલાદિ વ્યતિરેકથી પ્રાપ્ત (કંઈ ઉપકાર કર્યા વિના મળેલ) મુamજીવી - સર્વથા નિદાન સહિત જીવી, બીજા આચાર્ય કહે છે - જાતિ આદિથી ન જીવનાર. સંયોજનાદિ દોષ રહિત ભોજન કરે.
નિષ્કર્ષ કહે છે - મુધા દેનારા દુર્લભ છે. મુધા જીવનાર પણ દુર્લભ છે. બંને સિદ્ધિ ગતિમાં જાય છે. અથવા વચ્ચે એક દેવનો ભવ કરીને સુમાનુષત્વ પામીને પરંપરાએ જાય છે. • •
અહીં ‘ભાગવત'નું દષ્ટાંત છે. એક પરિવ્રાજક એક ભાગવતને ઘેર ગયો. તેને કહ્યું કે હું તારે ત્યાં ચોમાસુ રહીશ. રાખનારે કહ્યું કે મારે તમારું કંઈ કાર્ય ન કરવું. પરિવ્રાજકે તે બૂલ કર્યું. ભાગવતે તેને શય્યા, ભોજન, પાનાદિ આપ્યા. કોઈ વખતે ભાગવતનો ઘોડો ચોરાઈ ગયો. પ્રભાત થઈ જવાથી કાંટાની જાળમાં મૂકી દીધો. સવારે પરિવ્રાજકે ઘોડો જોયો. તેણે ભાગવતને કહ્યું. ભાગવત બોલ્યો- હવે તારી સેવા કરવાનું ફળ મને આ૫ મળશે. મુઘાદથી આવા હોય.
મુળાજીવી નું ઉદાહરણ - એક રાજા ધર્મની પરીક્ષા કરે છે, એવો કયો ધર્મ છે જે સ્વાર્થ વિના ભોજન લે છે ? તેણે પરીક્ષા કરવા લાડવાનું દાન આપવા વિચાર્યું. કાપેટિકોને પૂછ્યું- તમે શેના વડે જમો છો? કોઈ કહે મુખેથી, કોઈ કહે પગેથી, કોઈ કહે હાથથી, કોઈ કહે લોકાનુગ્રહથી, સાધુ કહે હું મુધા - ફોગટ ખાઉં છું. રાજાએ પૂછયું - કેવી રીતે? કથક બોલ્યો હું મુખેથી ખાઉં છું. લેખવાહક બોલ્યો - હું પગેથી ખાઉં છું ઇત્યાદિ - - હું સંસારના વૈરાગ્યથી સંજાત છું, તેથી મુધા ખાઉ . રાજા તેનો ધર્મ સાચો માની આચાર્ય પાસે ગયો, તેણે દીક્ષા લીધી.
- ૪ - ૪ - ૪
છે અધ્યયન - ૫ - કિશો - ૨ (9
પિઝેષણાના પહેલાં ઉદ્દેશામાં જે ઉપયોગી વાત કહેવાની રહી ગઈ છે, તે આ ઉદ્દેશામાં કહે છે.
• રુણ ૧૬ -
સંત સાધુ કમાત્ર પર્વત પરાને આગળીથી સાફ કી સુગંધયુક્ત હોય કે દુર્ગધાયુકત, બહુ ખાઈ લે, રોષ પણ ન છોડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org