________________
૩ - ૧૭ થી ૨૬
૧૦૧ (૧૭) અષ્ટાપદ - ગાર કે ગૃહસ્થને ધન કમાવવાનું બતાવવું તે. (૧૮)નાલિકા - એક જાતનો જૂગાર- - -(૧૯) છત્રધારણ-પતાના કે બીજાના માટે તે અનર્થનું કારણ છે, તે આગાઢ કે ગ્લાનાદિ કારણ સવાય આનાચરિત છે. (0) ચિકિત્સા - વ્યાધિનો ઉપાય કરવો તે. (૨૧) ઉપાનહ- પગના જૂતા, આપત્તિ સિવાય અનાચરિત છે. (૨૨) સમારંભ - અગ્નિનો આરંભ કરવો તે. અષ્ટાપદાદિ દોષો જાણીતા છે.
(૨૩) શય્યાતરપિંડ - શય્યા એટલે વસતિ આપીને તરે છે, તેનો પિંડ લેવો તે (૨૪, ૫) આસંદ પલ્ચક - માંચી અને પલંગ. (૨૬) ગૃહાંતર નિષધા - બે ઘરની વચ્ચે કે ઘરમાં બેસવું તે. (૨૭) ગાત્ર ઉદ્વર્તન - કાયાનો મેલ ઉતારવો. (૨૮) ગૃહસ્થ વૈયાવચ્ચ - ગૃહસ્થને અન્ન આદિ આપવા. (૨૯) આજીવ વૃતિતા - જાતિ, કુળ, ગણ, શિપથી વૃત્તિ કરવી, જાતિ આદિ બતાવી પેટ ભરવું. (૩૦) તત અનિવૃત્ત ભોજીત્વ ત્રણ ઉકાળા ન થયા હોય તેવું પાણી, મિશ્ર કે સચિત્ત પાણી વાપરવું.
(૩૧) આતુર સ્મરણ - ભુખ આદિથી પીડિત તે પૂર્વે ખાધેલનું સ્મરણ કરે. અથવા દોષિતને શરણ આપવું. (૩ર થી ૩૪)મૂલક - મૂળો, શૃંગબેર- આદુ, ઇક્ષુ ખંડ - શેરડીના ગાંઠા. (૫) કંદ - વજકંદાદિ, (૩૬) મૂળ - સટ્ટામૂલ આદિ, સચિત્ત હોય તે. (૩૭) કષી - કાકડી. (૩૮) બીજ-તિલાદિ, સચિત્ત હોય તે અનાચરિત છે.
(૩૯) સંચળ, (૩૦) સેંધવ, (૪૧) સાંભરી લવણ, (૪૨) રૂમા લવણ, (૪૩) સમુદ્ર લવણ, (૪૪) ખાંર લવણ, (૪૫) કૃષ્ણ લવણ આ બધાં લવણ કાચા હોય તો અનાચરિત છે. -૦- (૪૬) ધૂપન - શરીર, વસ્ત્રાદિને ધૂપ દેવો તે કે ધૂમપાન. (૪૭) મીંઢળ આદિથી વમન, (૪૮) પુંડમાં સ્નેહદાન દ્વારા બસ્તિ કર્મ, (૪૯) વિરેચન - જુલાબ. (૫૦) દાંતણ, (૫૧) આંજણ, (૫૨) તલાદિથી શરીરનું અન્વેગન (3) વિભૂષા.
હવે ક્રિયા સૂત્ર કહે છે - ઉપરોક્ત દેશિકાદિ બઘાં અનાસરિત છે. કોને? નિર્ચન્ય મહર્ષી અર્થાત્ સાધુને. તે સાધુ કેવા છે? સંયમ અને તપથી યુક્ત. વાયુ માફક અપ્રતિબદ્ધ. વિહાર કરનાર, તેમને ઉક્ત બધું અનાચરિત છે. તેથી તે સાધુઓ કેવા થાય છે?
• સુત્ર • ૭ થી ૩૦
(૭) સાધુઓ પાંચ આસવને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરનાર, ત્રણ ગતિથી ગુમ, છ અવનિકાસમાં સરત, પાંચ ક્ષત્રિયોનો નિગ્રહ કરનારા, ધીર અને જુદી હોય છે. (૨૮) સુસાહિત સંયમી ચીખમાં તાપના છે, હેમંતમાં આપાવત્ત રહે વલમાં પ્રતિમલીન રહે છે. (૨) તે મહર્ષિઓ પરીષહ શત્રુનું દમન કરે છે, મોહને પ્રકાપિત કરે છે, જિતેન્દ્રિય થઇ બધાં દુઃખોનો નાશ કરવાને પરાક્રમ કરે છે. (૩૦) દુષ્કરનું આચરણ કરીને તથા દુકસકને સહન કરીને, તેમાંના કેટલાંક દેવલોકમાં, કેટલાંક નીરજ થઈ મોક્ષમાં જાય છે. (૧) સિદ્ધિ માગને પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org