________________
ઉપોદ્ઘાત નિ ૩૯૦
૧૫ કહે છે. આમની પૂર્વભવાદિ વકતવ્યતા પ્રમાનુયોગથી જાણવી. હવે ચક્રવર્તીના વર્ષના પ્રતિપાદન માટે કહે છે –
• નિયુક્તિ -૩૯૧ થી ૩૯૪ -
બદલાં ચક્રવર્તી એક વર્ણવાળા નિર્મળ સોના જેવી કાંતિવાળા જાણવા. ભરતના છ ખંડના સ્વામી થયા. હવે તેમની ઉંચાઈ કહે છે - (૧) ૫eo, () ૪૫૦, (3) ૪રાં, (૪) ૪૧, (૫) ૪૦, (૬) ૩૫, (૭) 30, (૮) ૨૮, (૯) ૨૦, (૧૦) ૧૫, (૧૧) ૧ર અને છેલ્લાની સાત ધનની કાયા જાણવી. બધાં કારચય ગોત્રીય અને ચૌદ રતનના અધિપતિ હતા. એવું દેવેન્દ્રોથી વંદાયેલા અને રાગદ્વેષને જિતેલા જિનેશ્વરોએ કહેલ છે.
- વિવેચન-૩૧ થી ૩૯૪ :ચક્રવર્તીના નામો કહ્યા જ છે, પછી ગોત્ર કહ્યા. હવે આયુ -
નિયત્તિ-૩૫ થી 39 -
બારે ચકવર્તીના આયુ અનુક્રમે આ પ્રમાણે - (૧) ૮૪ લાખ પૂર્વ, (૨) ૭૨ લાખ પૂર્વ, (3) પ-લાખ વર્ષ, (૪) 3-લાખ વર્ષ, (૫) ૧-લાખ વર્ષ, (૬) ૯૫,૦૦૦ વર્ષ, (9) ૮૪,૦૦૦ વર્ષ, (૮) ૬૦,૦૦૦ વર્ષ, (૯) ૩૦,૦૦૦ વર્ષ, (૧૦) ૧૦,૦૦૦ વર્ષ, (૧૧) 3,૦૦૦ વર્ષ, (૧૨) છેલ્લાનું ૩૦૦ વર્ષ.
બારે ચક્રવર્તીની જન્મનગરી ક્રમશઃ આ પ્રમાણે - (૧) વિનીતા, (૨) અયોધ્યા, (3) શ્રાવસ્તી, (૪ થી ૮) હસ્તિનાપુર, (૯) વાણારસી, (૧૦) કંપિલપુર, (૧૧) રાજગૃહી, (૧૨) કૅપિલપુર,
• વિવેચન-૩૫ થી ૩૯૭ :આયુષ્ય અને જન્મ નગરી કહ્યા, હવે માતા-પિતાના નામો - • નિયુક્તિ -૩૯૮ થી ૪૦૦ :
ભારે ચક્રીની માતાના નામ ક્રમશઃ આ પ્રમાણે – (૧) સુમંગલા, (૨) ચશરવતી, (3) ભદ્રા, (૪) સહદેવી, (૫) ચિરા, (૬) શ્રી, () દેવી, (૮) તારા, (૯) જવાલા, (૧૦) મેરા, (૧૧) વવા, (૧) ચૂલની. ભારેના પિતાના નામો ક્રમશઃ આ છે – (૧) ઋષભ, (૨) સુમિવિજય, (૩) સમુદ્ર વિજય (૪)
સેન, (૫) વીશ્વસેન, (૬) સૂર () સુદર્શન. (૮) કાવી, (૯) પsોત્તર, (૧) મહાહરિ (૧૧) વિજયરાજ અને (૧) બ્રહા. અવસર્પિણીમાં આ નામો છે.
• વિવેચન-૩૯૮ થી ૪oo -
ચક્રવર્તીના માતા, પિતાના નામો કહ્યા. કેટલાંકનો દીક્ષાપર્યાય છે તે પ્રથમાનયોગથી જાણવો. કેટલાંકને પ્રવજ્યા અભાવે દીક્ષાપર્યાય નથી. હવે ચકવર્તીની ગતિને કહે છે -
• નિયુક્તિ -૪૦૧ -
આઠ ચક્રવર્તી મોક્ષે ગયા. સુભૂમ અને બહાદd ને સાતમી નરકે ગયા. માવા અને સનકુમાર બંને સનતકુમાભે ગયા.
૧૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • વિવેચન-૪૦૧ :
ચકવર્તીને આશ્રીને વ્યાખ્યાન કર્યું. હવે વાસુદેવ અને બલદેવને આશ્રીને કહે છે - આમની પૂર્વભવ વકતવ્યતા, ચ્યવનાદિ પ્રયમાનુયોગથી જાણવા. હવે વાસુદેવાદિની વર્ણ વગેરે કહે છે -
• નિયુક્તિ -૪૦૨ થી ૪૧૩ -
- વર્ષ - બધાં વાસુદેવ નીલવર્ણવાળા અને બધાં બલદેવ શોત વણવાળા છે. હવે તેમના શરીરની ઉંચાઈ અનુક્રમે આ પ્રમાણે –
- ઉંચાઈ - (૧) ૮૦, (૨) ૭૦, (૩) ૬૦, (૪) ૫૦, (૫) ૪૫, (૬) ર૯, () ૨૬, (૮) ૧૬ અને (૬) ૧૦ ધનુષ ઉંચાઈ છે. – ગોઝ-આઠ બળદેવ, વાસુદેવ ગૌતમ ગોગવાળા છે, નવમા બળદેવ, વાસુદેવ કાશ્યપગોનીય છે.
‘આ’ - વાસુદેવનું આયુ ક્રમશઃ આ રીતે - (૧) ૮૪ લાખ વર્ષ (૨) 9 લાખ, (3) ૬૦ લાખ, (૪) 30 લાખ, (૫) ૧૦ લાખ, (૬) ૬૫,૦૦૦, (). ૫૬,ooo, (૮) ૧ર,ooo અને () ૧ooo વર્ષ છે. જયારે બલદેવનું આણુ ક્રમશ: (૧) ૮૫ લાખ વર્ષ, (૨) ૩૫ લાખ, (૩) ૬૫ લાખ, (૪) ૫૫ લાખ, (૫) ૧૭ લાખ, (૬) ૮૫,૦૦૦, () ૬૫,૦૦૦, (૮) ૧૫,૦૦૦, (૯) ૧ર૦૦ વર્ષ આયુ જાણવું.
નગરી' - (૧) પોતનપુર, (૨ થી ૪) દ્વારિકા (૫) અશ્વપુર, (૬) ચકપુર, () વાણારસી, (૮) રાજગૃહી, (૯) છેલ્લાની જન્મભૂમિ મથુરા.
માતા' - વાસુદેવની માતાના નામો ક્રમશઃ- (૧) મૃગાવતી, () ઉમા, (3) પૃવી, (૪) સીતા, (૫) અમકા, (૬) લશ્રીમતી, (૭) શેષ મતી, (૮) કેગમતી, (૯) દેવકી. બલદેવની માતાના નામો ક્રમશઃ- (૧) ભદ્રા, (૨) સુભદ્રા, (૩) સુભા, (૪) સુદ ના, (૫) વિજયા, (૬) વૈજયંતી, () જયંતી, (૮). અપરાજિતા અને (૬) રોહિણી. -૦–૦- પિતા વાસુદેવ અને બલદેવના પિતાના નામો આ પ્રમાણે – (૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મ, (૩) રુદ્ર, (૪) સોમ, (૫) શિવ, (૬) મહાશિવ, (5) અનિશિખ, (૮) દશરથ અને (૬) વસુદેવ હતા.
‘દીuપર્યાય’ - વાસુદેવની દીક્ષા થતી જ નથી, તેથી તેને દીક્ષાનો પથયિ ન હોય. બળદેવનો પયરય પ્રથમાનુયોગથી જાણવો.
‘ગતિ' . એક સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં અને કૃષ્ણ શ્રીજી નરકમૃedીમાં ગયા.
• વિવેચન-૪૦૨ થી ૪૧૩ :
વાસુદેવનો વર્ણ, ઉંચાઈ, ગોત્ર, આયુ, જન્મનગરી, માતા-પિતાના નામો, દીક્ષાપયયિ, ગતિ કહ્યા. બળદેવતા પણ વણદિ કહ્યા. બળદેવની ગતિનું પ્રતિપાદન કરતાં હવે કહે છે -
• નિયુક્તિ-૪૧૪ -
આઠ બલદેવે મોક્ષે ગયા, એક બ્રહ્મલોક કલ્યું ગયો. તે ત્યાંથી ચ્યવીને ભરતોત્રમાં જન્મ લઈને મોક્ષે જશે..