________________
ઉપોદ્યાત નિ ૩૭૨ થી ૩૫
૧૩૩ નવ બલદેવો આ છે - આચલ, વિજય, ભદ્ર, સુપભ, સુદર્શન, આનંદ, નંદન, પા, રામ એ છેલ્લા બળદેવ થશે.
નવ પ્રતિવાસુદેવો આ છે – અશ્વગ્રીવ તાક, મેસ્ક, મધુકૈાભ, નિશુંભ, બલિપ્રહલાદ, રાવણ અને નવમો જરાસંઘ.
• વિવેચન-૪૦ થી ૪ર :વાસુદેવ કહીને બલદેવો કહ્યા. પછી વાસુદેવના શત્રુએ પ્રતિવાસુદેવનું પ્રતિપાદન
કરેલ છે.
• ભાગ-૪૩ :
નિપુણ વાસુદેવના નિશે આ પ્રતિશત્રુઓ છે. બધાં જ ચકચોધી છે અને બધાં જ પોતાના ચક્રો વડે હણાયેલાં છે.
• વિવેચન-૪૩ :
તે રાતું - આ જ. અ7 શબ્દ અવધારણાર્થે છે, બીજા નહીં, કોના ? કીર્તિપુરષ વાસુદેવના. - x• સ્વચક વડે, તેઓ વાસુદેવને હણવા માટે જે ચક ફેંકે છે, તે પુણ્યના ઉદયથી વાસુદેવને પ્રણામ કરીને તેને જ [પ્રતિવાસુદેવને જ હણે છે.
એ પ્રમાણે પૂર્વે કહેલ ગાથાના વર્ણાદિ દ્વારને છોડીને સંમોહ ન થાય તે માટે ઉલ્કમશી જિનેશ્વરાદિના નામ દ્વારા કહ્યા. પાભવિક આના વર્ણ, નામ, નગર, માતા, પિતા આદિ પ્રથમાનું યોગથી જાણવા. અહીં વિસ્તારના ભયથી કહ્યાં નથી.
હવે તીર્થકરના વર્ણ કહે છે – • નિયુકિત-૩૩૬,399 -
પાપભ અને વાસુપૂજ્ય બંને લાલ વર્ણવાળા, ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિ) બંને ગૌરવર્ણવાળા, સુuત અને નેમિ કાળા વણના, પાર્થ અને મલિ બંને પિયગુ-નીલવર્ણવાળા, બાકીના ૧૬-તીર્થક્ય તપાવેલા સુવર્ણ જેવા વણવાળા જાણવા. ૨૪ જિનવરોનો આવો વર્ણ વિભાગ કહેલો છે.
• વિવેચન-396,339 - બંને ગાવા સુગમ છે. હવે તીર્થકરની ઉંચાઈ કહે છે – • નિયુક્તિ -૩૦૮ થી ૩૮૦ :
ચૌવીશે તીર્થકરોની ઉંચાઈ ક્રમશઃ આ પ્રમાણે (૧) ૫૦૦ ધનુષ, (૨) ૪૫૦ ધનુષ, (3) ૪૦૦ ધનુષ, (૪) ૩૫o ધનુષ, (૫) 300 ધન, (૬) ૫૦ હનુષ, (2) ર૦૦ ધનુષ, (૮) ૧૫o ધનુષ, (૯) ૧૦૦ ધનુષ, (૧૦) ૯૦ ધનુષ, (૧૧) ૮૦ ધનુષ, (૧૨) 90 ધનુષ, (૧૩) ૬૦ ધનુષ, (૧૪) ૫૦ ધનુષ, (૧૫) ૪૫ ધનુષ, (૧૬) ૪૦ ધનુષ, (૧૭) ૩૫ ધનુષ, (૧૮) 30 ધનુષ, (૧૯) ૫ દીનુણ, (૨૦) ર૦ ધનુષ, (૨૧) ૧૫ ધનુણ, (૨૨) ૧૦ ધનુષ, (૩) ૯ હાથ, (૨૪) ભગવતવીરની સાત હાથ ઉંચાઈ હતી, નામો પૂર્વે કહેલાં છે.
• વિવેચન-૩૩૮ થી ૩૮૦ :આ ત્રણે ગાથા સુગમ છે. હવે ભગવંતના ગોત્રને કહે છે -
૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુક્તિ-૩૮૧ -
અરહંત મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ બંને ગૌમ ગોમના હતા. બાકીના બધાં તીર્થકરો નિષે કાશ્યપ ગોત્રના જાણવા.
• વિવેચન-૩૮૧ -
ગાથા સુગમ છે, આયુષ્ય પૂર્વે કહેવાયેલ છે. ભગવંતના નગરો જણાવવા ત્રણ ગાયા કહે છે -
• નિયુક્તિ-૩૮૨ થી ૩૮૪ + વિવેચન :
ભગવંત ઋષભાદિની જન્મભૂમિ અનુક્રમે આ પ્રમાણે - (૧) ઈક્વાકુ, (૨) અયોધ્યા, (3) શ્રાવતિ, (૪) વિનિતા, (૫) કૈશલપુર, (૬) કોસાંબી, (9) વાણારસી, (૮) ચંદ્રાયણ, (૯) કાકંદી, (૧૦) ભદ્ધિલપુર, (૧૧) શીહપુર, (૧૨) ચંપા, (૧૩) કાંપિચ, (૧૪) અયોધ્યા, (૧૫) રત્નપુર, (૧૬ થી ૧૮) ગજપુર, (૧૯) મિથિલા, (૨૦) રાજગૃહી, (૨૧) મિથિલા, (૨૨) શૌર્યપુર, (૨૩) વાણારસી, (૨૪) કુડપુર,
o ગાથા સુગમ છે. હવે ભગવતીની માતાના નામ કહે છે – • નિર્યુક્તિ-૩૮૫,૩૮૬ :
(૧) મરદેવી, (૨) વિજ્યા, (૩) સેના, (૪) સિદ્ધાથ, (૫) મંગલા, (૬) સુશીમા, (2) પૃવી, (૮) લક્ષ્મણા, () ચમા, (૧૦) નંદા, (૧૧) વિtણુ, (૧૨) જયા, (૧૩) રામા, (૧) સુયશા, (૧૫) સુવતા, (૧૬) અચિર, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પાવતી, (૨૧) વપા, (૨) શિવા, (૩) વામાં, (ર૪) ત્રિશલા, એ ચોવીશ અનુક્રમે ચોવીશ તીર્થના માતાના નામો છે.
• વિવેચન-૩૮૫,૩૮૬ :બંને ગાથા સુગમ છે, હવે ભગવંતના પિતાના નામો કહે છે – • નિર્યુક્તિ-૩૮૭ થી ૩૮૯ :
(૧) નાભિ, (૨) જિતળુ, (૩) જિતારી, (૪) સંવર, (૫) મેઘ, (૬) ઘર, () પ્રતિષ્ઠા, (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) ઢરથ, (૧૧) વિષ્ણુ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) કૃતવમાં, (૧૪) સીહરોન, (૧૫) ભાતુ, (૧૬) વિશ્વસેન, (૧૭) સૂટ (૧૮) સુદનિ, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨) સમુદ્ર વિજય, (૨૩) અશ્વસેન, (૨૪) સિદ્ધાર્થ
• વિવેચન-3૮૭ થી ૩૮૯ :
ગાથા સુગમ છે, ભગવંતનો ગૃહસ્થાદિપર્યાય કહ્યો છે. હવે ભગવંતની ગતિ જણાવવા માટે કહે છે –
• નિયુક્તિ-૩૯૦ :
જન્મ, જન્મ, મરણથી વિમુક્ત બધાં પણ તીર્થક્ય ભગવંતો શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષને પામ્યા.
• વિવેચન-૩૯૦ :એ પ્રમાણે તીર્થકરને આશ્રીને પ્રતિદ્વાર ગાથા કહી. હવે ચકવર્તીને આશ્રીને