________________
ઉપોદ્ઘાત નિ ૩૬૨
પ્રવર્યો. ત્યારપછી આગળ મિથ્યાત્વ પ્રવર્તન થયું.
• નિર્યુક્તિ -૩૬૩,૩૬૪ + વિવેચન :
રાજા આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કૃતવીર્ય, જલવીર્ય અને દંડવીર્ય (એ આઠ રાજા થયા.) આ બધા વડે સકલ અર્ધભરત ભોગવ્યું અને જિનેન્દ્રના મુગટને મસ્તકે ધારણ કર્યો કે જે મુગટ દેવેન્દ્રએ ભેટ ધરેલો. પછીના નરપતિ તેને ધારણ કરી ન શક્યા કેમકે તે મુગટ ઘણો મોટો હતો.
• નિયુક્તિ-૩૬પ :
શ્રાવક પ્રતિષેધ કરાયો, છ-છ માસે પરીક્ષા થઈ, કાળ જdf જિનના અંતરમાં મિથ્યાત્વ પામ્યા. સાધુનો વિચ્છેદ થયો.
• વિવેચન-૩૬૫ -
શ્રાવકોને જનોઈ કરીને અશ્રાવકોનો પ્રતિષેધ કરાયો. આગળ પણ છ-છ મહિને પરીક્ષા કરાતી હતી. કાળ જતાં મિથ્યાત્વ પામ્યા. ક્યારે ? નવમાં જિન પછીના અંતરમાં, કેમકે ત્યારે સાધુનો વિચ્છેદ થયેલો. હવે ઉક્ત-અનુક્ત અર્થને જણાવવાને સંગ્રહગાયા કહે છે -
• નિયુક્તિ-૩૬૬ -
માહણોને દાન, વેદોની અના, પૃચ્છા, નિવણિ, કુંડો, સૂપ, જિનગૃહ, કપિલ, ભરતની દીક્ષા એ નવ દ્વારો કહે છે –
• વિવેચન-૩૬૬ :
(૧) ભરતે પૂજેલ હોવાથી લોકો બ્રાહ્મણોને દાન દેવામાં પ્રવૃત્ત થયા. (૨) તીર્થકરની સ્તુતિરૂપ અને શ્રવક ધર્મ પ્રતિપાદક એવા આવિદોની ભરતે તે શ્રાવકોના સ્વાધ્યાય નિમિતે ચના કરી. સુલસા અને યાજ્ઞવલ્કયાદિથી અનારંવેદો થયા. (૩) અષ્ટાપદે ભગવંત સમોસ ક્યારે ભરતે પૂછ્યું કે જેવા તીર્થકર તમે છો તેવા કોઈ અહીં થનાર છે ? (૪) અષ્ટાપદે ભગવંતનું નિર્વાણ પામવું. (૫) દેવો વડે અગ્નિકુંડ ચના, (૬) સ્તૂપ નિમણ, () ભરત જિનગૃહ કરાવ્યું, (૮) કપિલની મરીચિ પાસે દીક્ષા, (૯) ભરતની દીક્ષા.
પહેલાં બે દ્વાર કહ્યા. ત્રીજા પૃચ્છા' દ્વારની ગાથા કહે છે – • નિયુક્તિ -૩૬૭ :
ભરત ચકવતીએ ફરી ભગવંત સમોસા ત્યારે પૂછ્યું કે ભરતમાં કેટલા તીર્થકર થશે અને દશાહદિ વિશે ન પૂછયું.
• વિવેચન-૩૬૭ :
ફરી પણ સમોસરણમાં ભરત ચક્રવર્તીએ ઋષભજિનને પૂછ્યું. * * * * * ભગવંતે તે કહ્યું. દશાહ વિશે ન પૂછ્યું. તથા આ પર્ષદામાં કોઈ તીર્થકર (જીવ) છે તેમ પણ પૂછ્યું. ભગવંતે કહ્યું “મરીચિ' તથા નિર્યુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૩૬૮મવિવેચન :જિન, ચકી, દશાઈનો (૧) વર્ણ, (૨) પ્રમાણ, (૩) નામ, (૪) ગોત્ર, (૫)
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ આયુ, (૬) નગર, (9) માતા, (૮) પિતા, (૯) પયય, (૧૦) ગતિ કહ્યા. અને ‘વ' શબ્દથી જિનેશ્વરોના અંતરો પણ કહ્યા. આ દ્વાર ગાયાનો સંક્ષેપાર્થ છે. વવયાર્થ આગળ કહેશે. તેમાં પ્રશ્ન અવયવને આશ્રીને ભાષ્યકાર કહે છે -
• ભાગ-3૮+વિવેચન :
ભારતવર્ષમાં જેવા પ્રકારના લોકગુરુ કેવલી આપ છો, હે તાતા એવા પ્રકારે કોઈ અન્ય અહીં તીર્થકર થનાર છે ?
• નિયુક્તિ-૩૬૯ + વિવેચન :
જિનવરેન્દ્ર બોલ્યા - ભરતક્ષેત્રમાં જેવો હું છું. તેવા ૨૩-બીજા તીર્થકરો ભાવિમાં થશે. • • તે આ પ્રમાણે છે –
• નિયુક્તિ -380,39૧ -
અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપભ, સુપાર્શ, ચંદ્ર, પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લી, મુનિસુવત, નમિ, નેમિ, પાર્શ, વર્ધમાન.
• વિવેચન-૩૦,૩૩૧ - • અજિતાદિ વેવીશ તીર્થકરો ભાવિમાં અહીં થશે. • નિર્યુક્તિ-૩૭૨ થી ૩૭૫ -
પછી નરવરેન્દ્ર ભરતે પૂછ્યું – ભરતક્ષેત્રમાં જેવો હું છું તેવા બીજા કેટલા હે તાતા રાજાઓ થશે? ત્યારે જિનવરેન્દ્રએ કહ્યું કે જેવો તું છે તેવા નરેન્દ્ર શાર્દુલ રાજ બીજ-૧૧-થશે. [તે આ પ્રમાણે –].
સગર, મઘવા, સનકુમાર, શાંતિ, કુંથ, અરુ, સુભમ, મહાપw, હરિપેણ, જય અને બ્રહ્મદત્ત એ ૧૧-શાર્દૂલરાજાઓ થશે.
- વિવેચન-૩૨ થી ૩૦૫ -
શાલસિંહ, (સિંહસમાન પરાક્રમી), કૈરવ-કુરુવંશના. હવે ન પૂછેલા એવા દશાહંત ભગવંતે કહ્યા, તે ભાગકાર બતાવે છે -
• ભાષ્ય-૩૯ :
નવ બળદેવ અને નવ વાસુદેવો થશે. બળદેવ નીલવઅવાળા, તાલtવાવાળા, હળ અને મુળ વસ્ત્રાવાળા હશે. જ્યારે વાસુદેવ પીળા વાવાળા, રિડ વાવાળા, ચકના શwવાલા હશે અને આ બંને સાથે જ હોય છે.
• વિવેચન-૩૯ :
ન કહેવાયેલા એવા બળદેવો પણ થશે. કેમકે વાસુદેવ અને બલદેવ સહચારીપણે હોય છે. • x - કશેય-વા, -x - આ બંને સાથે-સાથે થાય છે. તેમાં વાસુદેવો આ પ્રમાણે –
• ભાષ્ય-૪૦ થી ૪ર :
નવ વાસુદેવો આ છે – ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરષોત્તમ, પુરષસીંહ, પુરપુંડરીક, દd, નારાયણ અને કૃષ્ણ.