________________
ઉપોદ્દાત નિ ૪૧૪
૧૭
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૪૧૪ :
અંતકૃત - જ્ઞાનાવરણીયાદિ કર્મનો અંત કરનાર અર્થાત્ મોહો ગયા. * * * પ્રશ્ન બધાં વાસુદેવો અધોગામી અને બલદેવો ઉર્ધ્વગામી છે ?
• નિયુક્તિ-૪૧૫ -
બલદેવ નિયાણા રહિત હોય અને વાસુદેવો બધાં નિયાણા કરેલા હોય છે. બલદેવ ઉદગમી હોય અને વાસુદેવ અધોગામી હોય છે.
• વિવેચન-૪૧૫ -
સમ એટલે બલદેવ, કેશવ-વાસદેવ. - X - X - એ પ્રમાણે “જિન-ચકીદશાહ”ની વ્યાખ્યા કરી. હવે ચકવર્તી કે વાસુદેવ જે જે જિનના કાળમાં કે અંતરમાં થયા, તે કહે છે. એ સંબંધથી બે જિન મધ્યેનું અંતર આવે. તેથી પ્રસંગથી અને કાળથી જિનના આંતરા કહે છે -
• જિન અંતર ગાથા-૧ થી ૧૩ -
બીજ આરાના અંતકાળમાં, ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃષભગતિક કષભદેવ, ભરતના પિતા અને પ્રથમ જિન હતા તે મુકિતમાં ઉત્પન્ન થયા ભદેવથી ૫૦ લાખ કરોડ સાગરોપમે અજિતનાથ મોક્ષે ગયા. અજિત નાથથી 30 લાખ કરોડ સાગરોપમે સંભવનાથ મોક્ષે ગયા. સંભવનાથથી દશ લાખ કરોડ સાગરોપમે અભિનંદન સ્વામી મોક્ષે ગયા. અભિનંદનથી ૯૦,૦૦૦ કરોડ સાગરોપમે પાપભસ્વામી મોક્ષે ગયા.
પાપભથી ૯૦૦૦ કરોડ સાગરોપમે સુપાર્શ્વનાથ મોક્ષે ગયા. સુપાર્શનાથથી ૯૦૦ કરોડ સાગરોપમે ચંદ્રપ્રભ મોક્ષે ગયા. ચંદ્રપ્રભથી છ કરોડ સાગરોપમે સુવિધિનાથ મોહો ગયા. સુવિધિનાથથી ૯ કરોડ સાગરોપમે શીતલનાથ મોટો ગયા. શીતલનાથથી ૧૦૦ સાગરોપમ અને ૬૬,૨૬,૦૦૦ વર્ષ જૂન એવા એક કરોડ સાગરોપમે શ્રેયાંસનાથ મોક્ષે ગયા. શ્રેયાંસનાથથી ૫૪ સાગરોપમે વાસુપૂજ્ય મોક્ષે ગયા. | વાસુપૂજ્યથી ૩૦ સાગરોપમે વિમલનાથ, વિમલનાથથી ૯ સાગરોપમે અનંતનાથ, અનંતનાથથી ૪ન્સાગરોપમે ધર્મનાથ, ધર્મનાથથી ૩/૪ પલ્યોપમ જૂન -સાગરોપમે શાંતિનાથ, શાંતિનાથથી આઈ પલ્યોપમે કુંથુનાથ, કુંથુનાથથી ૧૦૦૦ કરોડ વર્ષ જૂન પલ્યોપમના ચતુર્થ ભાગે અરનાથ, અરનાથથી ક્રોડ હજાર વર્ષે મલ્લિનાથ, મલ્લિનાથથી પ૪ લાખ વર્ષે મુનિસુવ્રત, મુનિસુવતથી ૬ લાખ વર્ષે નમિનાથ, નમિનાથથી પાંચ લાખ વર્ષે અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિલી ૫૦ વર્ષે પાશ્વ જિન, પશ્વજિનથી ર૫૦ વર્ષે ચમજિન વીરપ્રભુ મોક્ષે ગયા.
• વિવેચન ગાથા-૧ થી ૧૩ :
ગાચાર્ય મુજબ જ છે, માત્ર સ્થાપનાની રીત વૃત્તિકારે બતાવી છે. જિનની અંતર કહ્યા. હવે ચકવર્તીને આશ્રીને આ અંતર કહે છે. [28/12]
• નિયુક્તિ -૪૧૬ થી ૪૧૮ :
ભગવંત ઋષભમાં ભરત, અજિતનાથમાં સગર, ધમજિન અને શાંતિ જિનના અંતમાં મધવા અને સનકુમાર એ બે ચકી, શાંતિ, કુંથ અને અર ગણે અરહંતો પોતે ચક્રવર્તી હતા, અરનાથ અને મલ્લિનાથના અંતરમાં કીરણ સુભ્રમ, મુનિસતત અને નમિના આંતરામાં પાનાભ અને હરિપેણ બે, નમિ અને નેમિ જિનના આંતરડામાં જય નામે ચકી અને અરિષ્ટનેમિ અને પ્રાર્થના અંતરમાં બ્રહ્મદત્ત ચકી થયો.
• વિવેચન-૪૧૬ થી ૪૧૮ :
અહીં અસંમોહને માટે - બધાં જ જિન, ચક્રવર્તી, વાસુદેવોનું જેનું જે જિનના કાળમાં અંતર કે ચક્રવર્તી - વાસુદેવ થયા, તેની પછી વર્ણવેલ પ્રમાણ, આયુ યુક્ત સખપરિજ્ઞાનાર્થે આ ઉપાય-ગીશ ઉભી રેખા કરવી, પાંચ આડી રેખા કરવી ઈત્યાદિ [ અહીં કોઠો બનાવવા માટેની રીત અને કોઠામાં કેમ નોંધ #વી તે જણાવેલ છે. વિશેષ કંઈ નથી જેમકે – પહેલા ખાનામાં તીર્થકરનું નામ, બીજા ખાનામાં ચકવર્તી હોય તો તેનું નામ, બીજા ખાનામાં વાસુદેવ હોય તો તેનું નામ ઇત્યાદિ.
ગાથાર્થ કહ્યો, તેમાં વિશેષ આ પ્રમાણે – અહીં ભવિષ્યકાળમાં નોંધ છે, તે તીર્થકરે કહેલ વાતનો અનુવાદ છે, ભૂતકાળનો અર્થ કરો તો પણ તેમાં દોષ નથી, જેમકે ઋષભદેવના કાળે ભરત ચક્રવર્તી થયા.” • x - શાંતિ, કંથ અને અર, એ ત્રણે પણ શોકાદિ આઠ મહાપાતિહાર્થ આદિપ પૂજાને યોગ્ય અરહંત અને ચક્વત્ન બંને પદને પામ્યા.
અર અને મલિ અરહંતના અંતરમાં સુભમ ચકી થયો. અહીં ગાથામાં રહેલ ‘તુ' શબ્દ ‘અંતર' શબ્દનું વિશેષણ છે. માત્ર જિન આંતરું નહીં, પણ પુરુષ પુંડરીક અને દત્ત બે વાસુદેવની મધ્યે સુબૂમ ચકી થયો છે. -x - અષ્ટ શબ્દથી ‘અરિષ્ટનેમિ’ લેવા. ‘પાસ' શબ્દમી પાર્શ્વ સ્વામી લેવા. હવે જે તીર્થકરના કાળ કે અંતરમાં વાસુદેવ થયા તે કહે છે -
• નિયુક્તિ-૪૧૯,૪૨૦ :
પાંચ વાસુદેવ પાંચ અરહંતને વંદે છે, આથતિ તેમના કાળમાં થયા છે) અનુક્રમે - શ્રેયાંસનાથમાં ત્રિપૃષ્ઠ ત્યાંથી લઈને ધર્મનાથમાં પુરુષસહ થયો. ભગવત ર અને મલ્લીના અંતરમાં બે વાસુદેવ થયા પુરપુંડરીક અને દd, મુનિસુવત અને નમિના આંતરામાં નારાયણ [લક્ષ્મણ અને નેમિનાથમાં પણ વાસુદેવ થયો.
• વિવેચન-૪૧૯,૪૨૦ :
પાંચ વાસુદેવ અરહંતને વંદે છે, અહીં ય એ સમ્યકત્વ જણાવવા માટે છે. કેટલાં અરહંત? એક, બે કે ત્રણ ? ના, પાંચ. તે પણ પરિપાટી કમથી. શ્રેયાંસ આદિ પાંચમાં બિપૃષ્ઠ આદિ પાંચ. * * * * - શેષવૃત્તિ ગાથાર્થ મુજબ જ છે. છેલ્લો વાસુદેવ કૃષ્ણ થયો. એ રીતે ચક્રવર્તી અને વાસુદેવ જે જેના આંતરામાં કે કાળમાં થયા, તે