________________
ઉપોદ્યાત નિ - ૮૨૦
૧૧૫
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
વાદ્યોગમાં પણ તેમજ જાણવું. કાયા અને વા યોગ બંનેમાં બંને આધ પૂર્વપતિપત્તને આશ્રીને હોય, કેમકે સમ્યકત્વથી પડતા વિકસેન્દ્રિયમાં ઉપપાતમાં તે હોય.
ઉપયોગ- સાકાર અને અનાકાર ભેદમાં ચારે સામાયિક પામે અને પૂર્વપતિપન્ન તો હોય જ. [શંકા કહ્યું છે કે – બધી લબ્ધિ સાકારોપયોગને જ હોય છે, અનાકાને સામાયિક લબ્ધિ ન હોય. [સમાધાન] પ્રવર્ધમાન પરિણામ જીવવિષયવથી તેનો આગમ કહ્યો. અવસ્થિત પથમિક પરિણાતની અપેક્ષાથી અનાકાર ઉપયોગમાં સામાયિક લબ્ધિ સ્વીકારનો વિરોધ નથી. અહીં વૃત્તિકારે ભાષ્યની બે ગાથાનો સાક્ષી પાઠ આપેલો છે.
| ઔદાકિ શરીરમાં ચારે સામાયિક બંને પ્રકારે હોય. સમ્યકત્વ અને શ્રુતની વૈક્રિયશરીરને ભજના જાણવી. • x• ઉપરની બંને સામાયિકવાળાને પૂર્વ પ્રતિપન્ન જ છે. વિકર્વિત પૈક્રિય શરીર ચારણ શ્રાવક આદિ કે શ્રમણને પ્રાપ્તિ નથી, કેમકે તે પ્રમત છે. બાકીના શરીર વિચારો યોગદ્વારાનુસાર અનુસરવા જોઈએ.
ધે સંસ્થાનાદિ ત્રણ દ્વારનો અવવચાર્ય – • નિયંતિ -૮૨૧ :
બધાં સંસ્થાનોમાં અને બધાં સંઘયણોમાં એમ જ હોય. ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રમાણ વજીને મનુષ્ય પણ એ પ્રમાણે પ્રાપ્ત કરે.
• વિવેચન-૮૨૧ -
સંસ્થિતિ તે સંસ્થાન - આકાર વિશેષ, તે છ ભેદે હોય. કહ્યું છે – સમચતુસ્ત્ર, ગોધમંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ છ સંસ્થાન જીવોને જાણવા. * * * તે બધાં સંસ્થાનોમાં ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે પૂર્વ પ્રતિપન્ન હોય જ. એ પ્રમાણે બધાં સંઘયણ વિષયમાં પણ જાણવું તે છ સંઘયણો હોય છે. કહ્યું છે - વજાપભનારાય, કષભનારાય, નારાય, અર્ધનારાય, કાલિકા અને સેવાd. - X - અહીં આવા પ્રકારના અસ્થિસંચયથી ઉપમિત શક્તિ વિશેષને સંઘયણ કહે છે, અસ્થિ સંચય જ નહીં. દેવોને અસ્થિરહિત હોવા છતાં પહેલું સંઘયણ યુક્તત્વથી આમ કહ્યું.
ઉત્કૃષ્ટ અને જઘન્યને વજીને માન - શરીર પ્રમાણ પ્રાપ્ત થાય. મનુષ્યના પ્રકરણના અનુવર્તમાનપણાથી ચારે પણ સામાયિક પૂર્વપતિપન્ન તો વિધમાન હોય જ છે. અન્યથા નારકાદિને પણ સામાન્યથી બંને કે ત્રણ સામાયિક પ્રાપ્ત થાત. અહીં એક આગમ પાઠ આપતા કહે છે કે -1.
શું જઘન્ય અવગાહનકો પામે કે ઉત્કૃષ્ટ અવગાહનકો કે અજઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહનકો પામે તે પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકો અને દેવોને જઘન્ય અવગાહનાથી કંઈપણ ન પામે, સમ્યકત્વ અને શ્રુતના પૂર્વપતિપન્નક હોય છે. તે જ અજઘન્યોત્કૃષ્ટ અવગાહના અને ઉત્કૃષ્ટાવગાહના વાળા સમ્યકત્વ અને શ્રુત સામાયિક પામે છે. બાકીની નહીં. પૂર્વપતિપત્રક બંને પણ બંનેને હોય. તિર્યંચમાં પ્રશ્ન. ગૌતમ ! કેન્દ્રિયોને ત્રણે પણ અવગાહનમાં કશું પ્રાપ્ત ન થાય, પૂર્વપતિપન્ન પણ ન હોય.
જઘન્ય અવગાહનાવાળા વિકસેન્દ્રિયોને સમ્યકત્વ અને શ્રત સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય છે, પ્રતિપધમાન ન હોય. અજઘન્યોત્કૃષ્ટ અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને પ્રતિપધમાન કે પૂર્વપ્રતિપન્ન એકે ન હોય. બાકીના તિર્યચોમાં જઘન્ય અવગાહનાવાળાને સમ્યકત્વ અને શ્રુતના પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય, રાજઘન્યોવૃષ્ટ અવગાહનાવાળાને વળી ત્રણે સામાયિક બંને પ્રકારે હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને બંને સામાયિક બંને પ્રકારે હોય છે.
હવે મનુષ્ય વિશે પ્રશ્ન. હે ગૌતમ ! સંમૂઈન જ મનુષ્યોને આશ્રીને ત્રણે પણ અવગાહનામાં ચારે પણ સામાયિકોના પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાન હોતા નથી. ગર્ભવ્યુત્ક્રાંતિક જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને સમ્યકત્વ અને શ્રત સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપધમાન ન હોય. અજઘન્યોત્કૃષ્ટ અવગાહનાવાળાને વળી ચારે પણ સામાયિક બંને પ્રકારે હોય. ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને બંને સામાયિક બંને પ્રકારે હોય.
હવે વેશ્યા દ્વારનો અવયવાર્થ કહે છે - • નિયુક્તિ -૮૨૨ -
સર્વ લેગ્યામાં સમ્યકત્વ અને શ્રુત સામાયિક પામે. શુદ્ધ ત્રણ લેયામાં ચાઢિ પામે. બીજી વેશ્યાઓમાં બધાં સામાયિક પૂર્વપતિપક હોય.
• વિવેચન-૮૨૨ -
સમ્યકત્વ અને શ્રત કૃણાદિ બધી લેશ્યામાં પ્રાપ્ત થાય છે. જોકેશ્યાદિ ત્રણ શુદ્ધ લેશ્યા જ છે, તે વિરતિ લક્ષણ વર્તે છે. એ પ્રમાણે પ્રતિપધમાનકને આશ્રીને લેશ્યાહાર નિરૂપિત કરેલ છે. હવે પૂર્વ પ્રતિપક્ષને આશ્રીને કહે છે – કૃણાદિ કોઈપણ લેશ્યામાં હોય છે.
[શંકા મતિ, શ્રુતજ્ઞાનના લાભની વિચારણામાં ત્રણે શુદ્ધ લેગ્યામાં પ્રતિષધમાનક કહ્યા. તો તેનાથી બધી લેગ્યામાં સમ્યકત્વ અને શ્રુત પ્રાપ્તિનો વિરોધ ન આવે ? [સમાધાન કૃણાદિ દ્રવ્યને આશ્રીને જનિત આત્મ પરિણામ રૂપ ભાવલેશ્યાને આશ્રીને કહ્યું. અહીં અવસ્થિત કૃણાદિ દ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યાને આશ્રીને હોવાથી વિરોધ નથી.
કહ્યું છે કે - ભદંત! શું કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તે રૂપ-વર્ણ-ગંધરસ-સ્પર્શપમે વારંવાર પરિણમતી નથી ? હા, ગૌતમ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તે રૂપપણે ચાવતુ પરિણમતી નથી. કયા કારણે ભkત! એમ કહો છો ? ગૌતમા તે આકારભાવ માત્રયી અથવા પ્રતિભાન મથી તેમ થાય, તે કૃણયા છે, નિશે તે નીલલેશ્યા નથી. - X - X - આનો અર્થ આ છે - આકાર જ ભાવ તે આકાભાવ માન. માત્ર શબ્દ અહીં આકાર ભાવ વ્યતિરિત પ્રતિબિંબાદિ ધર્માનોની પ્રતિષેધનો વાયક છે. તેથી તે આકા-ભાવ માત્રથી આ નીલલેશ્યા થાય, પણ તેનું સ્વરૂપ ન પામે પ્રતિભાગ એટલે પ્રતિબિંબ. પ્રતિ ભાગ માત્ર. અહીં ‘મા’ શબ્દ વાસ્તવ પરિણામના પ્રતિષેધનો વાચક છે. તેથી પ્રતિભાણ મયથી આ નીલલેયા નથી. ત્યાં જઈને ઉત્સર્જે છે અર્થાત્ ત્યાં સ્વરૂપસ્થ જ નીલલેશ્યાદિ લેશ્યાંતને